હાલો જલપાબેન જય ગોપાલ હુ લંડન થી મધુબેન તમે જે સેવા કરોછો તે ધન્યછે તમને બધાને જલપાબેન તમે કદાચ મને ભુલી ગયા હસો પણ અમે તમારા વીડિયો હર વખત જોઈએ છીએ તો આજ વખત એમ. થયું કેમેન્ટ કરૂ તો તમને ઓળખાણ પઙિ. હોય તો કેજો અને મને ચોક્કસ રીપ્લાય કરજો તમારી ઢીંગલી પણ મોટી થાવા લાગી છે તો કાનો અને તમારી બે બેનો મજામાં હસે તો હવે બહુ કહ્યું તો ઓળખી ગયા હસો વધુ પછી બિજી વાત કરસુ જય સત દેવી દાસ