Тёмный

School Van Reality Check | પરમિટ તો ઘરે રહી ગઈ, સ્કૂલવાન ચાલકોએ જુઓ કેવા આપ્યા જવાબ |Ahmedabad |N18V 

News18 Gujarati
Подписаться 3,4 млн
Просмотров 49 тыс.
50% 1

In News 18 Gujarati reality check, you will be left thinking after hearing the answers of school van drivers
શાળાના પહેલા જ દિવસે નિયમોના ધજાગરા
અમદાવાદમાં સ્કૂલવાન ચાલકો ભાન ભૂલ્યા
સ્કૂલવાનમાં નથી કોઈ ફાયર સેફ્ટી
ન્યૂઝ 18 ગુજરાતીના રિયાલિટી ચેકમાં ઘટસ્ફોટ...
ઘેટાં-બકરાની જેમ સ્કૂલવાનમાં ભર્યા છે બાળકો...
#Ahmedabad #SchoolVan #realitycheck #news18original
News18 Gujarati brings you the latest and LIVE news from Gujarat with a complete package of important news and current happenings of India and world news in Gujarati. People are generally more concerned about what is happening in their backyard rather than proceedings of the whole world and with that thought in mind, this channel works endlessly to bring all possible and important news from the country and around the globe to its viewers in Gujarati.
જુઓ ગુજરાત અને દેશ-વિદેશની મહત્વપૂર્ણ ખબરો આપણી પોતાની ભાષા ગુજરાતીમાં માત્ર News18 ગુજરાતી પર. આ ચેનલ દર્શકો માટે લઈને આવે છે ગજરાતના ખૂણે ખૂણાની અને દિવસભરની દેશ-વિદેશ મહત્વપૂર્ણ ખબરો આપણી પોતાની ભાષા ગુજરાતીમાં.
#news18gujaratilive #gujaratinews18 #gujaratsamacharnews18
Subscribe our channel for the latest news updates: tinyurl.com/y5...
Follow us on:
Website- bit.ly/3iRltbp
Twitter- / news18guj
Facebook- / news18gujarati
News18 Mobile App - onelink.to/des...

Опубликовано:

 

8 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 45   
@jayantilalpatel2568
@jayantilalpatel2568 3 месяца назад
રીપોર્ટ ભાઈ દારૂના અડ્ડા પર જાવ ત્યાં રીપોર્ટીંગ કરો તો સાચા સમજીયે
@harshpatel1952
@harshpatel1952 3 месяца назад
Ek dam sachhi vat, daru bandhi hova chata daru mle che to e Kem nhi btavta, Garibo na pet pr su Kam lat Maro cho.
@jodigant
@jodigant 3 месяца назад
Vaat aada pate lai javane badale van chalak pase parnit hovi joaiae chokaraaoni safety important chhe. Parents ke dhyan aapata nathi Mane to aej khabar nathi padi rahi.
@ajaymasuriya5146
@ajaymasuriya5146 3 месяца назад
મિડિયા પણ ખરી છે અત્યારે હલયુ છે દારૂના અડ્ડા પકડો ને લીગલી બેસાડે તો સ્કુલ ના વાહનો ના રૂપિયા પોસાય લોકોને ભાડા પોસાય નહીં તો શું કરે વાહન વાળો મિડિયા વાળા ફાયરની બોટલ નથી એમ કહે છે વાહનમાં આગ લાગે ત્યારે બોટલ કાઈ કામની નહીં
@Rajeshnamdevpatil
@Rajeshnamdevpatil 3 месяца назад
અમે આશા રાખીએ છીએ કે તમે સરકારી ઓફિસો માં પણ આવીજ રીતે રિપોર્ટિંગ કરશો...
@priteshpatel9240
@priteshpatel9240 3 месяца назад
એપ્લિકેશન આપીને એક દિવસ માં બધું મળી જાય એવું પહેલા તંત્ર પર કરાવો
@rajeshbhaichaudhari8758
@rajeshbhaichaudhari8758 3 месяца назад
તમારી તાકાત હોય તો સરકારી બસો રોકી ને પરમીટ માંગો.
@azazkhanmunshi6321
@azazkhanmunshi6321 3 месяца назад
STબસ, ,સીટી બસ, ટ્રેન મા બહાર શુધી લટકેલા પેસેન્જર હોય છે તેનુ શુ ?????
@manojofficalvolg6695
@manojofficalvolg6695 3 месяца назад
St Bus ma કેટલાની પરમીટ છે લોડાં પેલા એ તપાસ કર 😡😡😡😡😡😡
@siddharthagarwal2191
@siddharthagarwal2191 3 месяца назад
Thnx for the news
@mirajart4560
@mirajart4560 3 месяца назад
ભાઈ કઈ ફેરફાર નથી થવાનો.....સુધરી નહી શકે....parents no જ vaak છે આમાં
@rasikpatel2629
@rasikpatel2629 3 месяца назад
સરકારી સ્કૂલો કેટલી ચાલુ છે તેના રિપોર્ટિંગ કરો
@gordhanbhaipatel8062
@gordhanbhaipatel8062 3 месяца назад
અમે મિડિયા વાળ ભાઇને કહીએ છીએ કે તમારે ,રેવન્યુ ઓફિસ🎉મા ફરવાની જરુર છે.પબ્લિકના કામ વજન મૂકયા સિવાય ટાઈમસર થાય છે.
@hiteshthakkar15780
@hiteshthakkar15780 3 месяца назад
RTO પકડે તો સુવિધા શુલ્ક આપી દેવાય 😅😅😅
@RamanBhai-vr6yf
@RamanBhai-vr6yf 3 месяца назад
આ.ઍક.બે.દી વસ.ચાલશેપછીભુલાઈજશે
@TadviRahul-ts9yi
@TadviRahul-ts9yi 3 месяца назад
Bhai. Aabdhu. Bandh. Karine. Sanj. Na. School. Sutya. Baad. Jav. Pachi. Khabar. Pade. Ke. Kaetala. Chhokara. Seat. Vagar. Ubha. Jay. Chhe. Tya. Jay. News. Vala. Barabar.
@himmatbhaimavani41
@himmatbhaimavani41 3 месяца назад
ઓફિસમાં જાજો જાણવા મળે કેટલા કરમશારી‌ ફોન માં છે જવાબ સારો આપતા નથી આટો મારજો સાહેબ
@yogeshshastri8339
@yogeshshastri8339 3 месяца назад
School management ni javabdari che transport manage karvani.
@gordhanbhaipatel8062
@gordhanbhaipatel8062 3 месяца назад
ગાડીના ફિટનેશના કાગળ ચેક કરવાનુ કામ આર ટી ઓ નુ છે.
@mitulsodavadiya2938
@mitulsodavadiya2938 3 месяца назад
Daru nu 6u 6
@mukundvkulkarni5315
@mukundvkulkarni5315 3 месяца назад
Relway na dabba ma ketla bharvama aave che,bus ma ketla bharvama aave che,
@Angad6293
@Angad6293 3 месяца назад
બરાબર છે પછી કસુ થશે તો કેસે સરકાર સુ કરે છે. બધા વાન વાડા ને કમાય j લેવું છે
@contortionist779
@contortionist779 3 месяца назад
RIKSHA VAN WALA 6 BCHCHA LY JAY ..BHADU VDHE TE VALIONE POSATU NTHI...DARUNA ADDA PR JAYNE CERTY MANGONE ?
@mukeshparmar5203
@mukeshparmar5203 3 месяца назад
Aa bhai ni jagya e driver ma hu hoy to aa ripotar ne 2 daba hath ni aalu
@leuvagautam9956
@leuvagautam9956 3 месяца назад
Rajkot ma kero gems ma daru nu ripot kero to sacha
@mukundvkulkarni5315
@mukundvkulkarni5315 3 месяца назад
Aakkha gujrat ma chakda ketla bhari ne jay che ,koni parmit che
@bharat98762
@bharat98762 3 месяца назад
permit tame mangi sako ...trp mange to mathe chadijav tame naj mangi sako certificate ho kam karo je karvanu chhe te ...1 vidio batavo katal khana no jya certificet mangta ho
@hirenrajput4436
@hirenrajput4436 3 месяца назад
AAP news Wale Hain Na bada jyada do to bacche kam bitaenge
@bharat98762
@bharat98762 3 месяца назад
100 VAT NI 1 VAT...FAKT PETROL DISEL ANE BATRY GADI MAJ VIDHYARTHI NE LAVVA LAEJAVA STRICTLY
@theteachhub443
@theteachhub443 3 месяца назад
@news18 tame train no video kem nai bnavo atli bheed kem chhe ena maate kem nai bnavo ST bus na video kem nai bnavo jema school na chokraao ubha rai ne jaay chhe tenu su ?
@ahirgaurav2217
@ahirgaurav2217 3 месяца назад
Godi media
@ashvinparmar3461
@ashvinparmar3461 3 месяца назад
Bhadu posatu nathi
Далее
Beautiful Military 🏅
00:10
Просмотров 2,6 млн
Launch of PM E-DRIVE
1:45:40
Просмотров 13 тыс.
LIVE Indian actress Sonam Kapoor and Doctor Zakir Naik
1:22:14