Тёмный

Schoolgirl killed in Gujarat: બાળકીના મોત મામલે Chaitar Vasava જુઓ શું બોલ્યા? 

Gujarat Tak
Подписаться 1,2 млн
Просмотров 22 тыс.
50% 1

Schoolgirl resisting sexual assault killed in Gujarat: બાળકીના મોત મામલે Chaitar Vasava જુઓ શું બોલ્યા?
દાહોદમાં છ વર્ષની માસુમ દિકરી સાથે તેની શાળાના આચાર્ય દ્વારા અડપલાંની કોશિષ કરવામાં આવ્યા અને ત્યારબાદ તે આચાર્યએ આ માસુમ દીકરીને હત્યા કરી. આ ઘટનાથી સમગ્ર ગુજરાતના લોકોમાં રોષ છે. આમ આદમી પાર્ટી આ ઘટનાને સખત શબ્દોમાં વખોળે છે. આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાએ આ દીકરીના પરિવારની મુલાકાત લીધી. ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાએ દીકરીના પરિવારને સાંત્વના આપી અને આરોપી વિરુદ્ધ કડકમાં કડક પગલાં લેવામાં આવે તેવી સરકાર સમક્ષ માંગ કરી.
#Gujarattak #chaitarvasava #dahod
--------------------------------------------------------
તમારા ગામમાં ક્યાં કેવો વરસાદ? લાઈવ અપડેટસ જાણવા માટે ક્લિક કરો નિચે આપેલી લિંક પર.
www.gujarattak...
------------------------------------------------------------------
About the Channel:
The land of the Mahatma. The land of India's Iron Man Sardar Patel. The land of India's fifteenth Prime Minister Narendra Modi. The land which teaches the art of business. The land that finds the perfect business for its art. Gujarat is the pulse of India. And Gujarat Tak is a perfect platform to celebrate the essence of Gujarat.
Follow us on:
Website: m.gujarattak.in/
Watsapp: Watsapp: surl.li/pkeoj
Facebook : / gujarattakofficial
Twitter : / gujarattak
Instagram: www.instagram....
LinkedIn: / gujarat-tak

Опубликовано:

 

26 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 43   
@aap.ki.jay.muldarm.ki.j
@aap.ki.jay.muldarm.ki.j 23 часа назад
आप की जय हो जय आदिवासी जिंदाबाद चेतर बाय वसावा
@sweetgaming-xu9ws
@sweetgaming-xu9ws День назад
પબ્લિક સમજતી નથી આવી લુખીની સરકારની શું જરૂર છે
@Suryarathva-p5p
@Suryarathva-p5p 23 часа назад
Sahi bat he aapkii
@BaldevBBaraiya
@BaldevBBaraiya 22 часа назад
Ekadam right
@jagubariya6762
@jagubariya6762 23 часа назад
Jasvntsinh bhabhor ne khabad saheb kay mari gaya wat leva jivta thase
@jagubariya6762
@jagubariya6762 23 часа назад
Aa lukha netao ne lukhi sarkar garib parivar ne nyay nahi malto as acharya ne public ne sopi do
@Suryarathva-p5p
@Suryarathva-p5p 23 часа назад
Aava lokone sidhaj hath pag todine tapkavi deva barabar che
@Suryarathva-p5p
@Suryarathva-p5p 23 часа назад
Jethii biji var loko aa paglu bharta 100var vichar
@rakeshbamaniya1834
@rakeshbamaniya1834 23 часа назад
Surat se sahitya basava Jo aaya hai Dahod jila na Dada
@rudabhairajput8541
@rudabhairajput8541 День назад
Hath pag nak kan kapi nakho ankh fodi nakho
@PankajDamor-ge5gz
@PankajDamor-ge5gz 22 часа назад
Khwaja peene
@GovindbhiaBaria
@GovindbhiaBaria 20 часов назад
Fayrikaromarinakhovaduparchatnakaro❤😂🎉
@PandaRakesh-g2g
@PandaRakesh-g2g 2 часа назад
ચેતર ભાઈ આપણા આદિવાસી સમાજને હવે તમારા ઉપર જ વિશ્વાસ છે તમારા સિવાય કોઈ એવો મરદ નથી કે ન્યાય આપી શકે એમ જય આદિવાસી જય જોહાર ભાઈ
@SureshDamor-x2s
@SureshDamor-x2s 19 часов назад
Rah koni juvani jarurche .....publik ....ni jaherma ...antim ...nirny leva joea ...samaje...😂....?
@kaludamor7769
@kaludamor7769 23 часа назад
Fayrin Kari Mari nakhay
@rathvakhuman8499
@rathvakhuman8499 23 часа назад
Barabr6 saheb
@sukhramrathva6933
@sukhramrathva6933 18 часов назад
Chitar vasava je kahe che ane je Kare che saru kare che pan sarkar Sali sambhdti nathi. Sarkar ne kanj nathi
@jivrajbhaithakor5970
@jivrajbhaithakor5970 16 часов назад
આવું કરે તૉ આપણી દિકરી ને ભણાવવા ની સુ જરૂર
@vasavaprakash219
@vasavaprakash219 19 часов назад
Ene fashi આપવી જોઈએ
@c.kgarasiya9192
@c.kgarasiya9192 18 часов назад
Fasi apavo. Ane pagar. Band karo
@parmarvipulkumarj1915
@parmarvipulkumarj1915 13 часов назад
Fasi thavi joy ane
@janubhairathva8949
@janubhairathva8949 18 часов назад
આવાને ફાંસીની સજા આપી
@jivrajbhaithakor5970
@jivrajbhaithakor5970 16 часов назад
ફાંસી ની સજા આપો ભાઈ
@bhartabhaitadvi
@bhartabhaitadvi Час назад
સિંહ આવી ગયા છે એટલે સુવરો બી જે પી ની ગતરો માં સંતાઈ ગયા ત્યાંના નેતા*વાહ ચૈતર ભાઈ *
@ddesifunda4920
@ddesifunda4920 2 часа назад
1 no.. Wat kahi.. Media bayli 6e..gujatni
@માળીભુરાજી
@માળીભુરાજી 19 минут назад
પૃજાએકાયદો‌હાથલેવોજુઈએ.
@KhokhriyaDevabhai
@KhokhriyaDevabhai 3 часа назад
Fachi. Apo. Bhat😭😭
@NirmeshRathva-tw3zf
@NirmeshRathva-tw3zf 3 часа назад
Ane King 👑👑 kevay
@BharatPatel-zl7hp
@BharatPatel-zl7hp 14 часов назад
Chetar vasavane cam
Далее
Giant Silver Chocolates ASMR With My Sister! 🤤
00:46
Как он понял?
00:13
Просмотров 87 тыс.
Help Me Celebrate! 😍🙏
00:35
Просмотров 7 млн
Giant Silver Chocolates ASMR With My Sister! 🤤
00:46