વાત કરવાની જે વાત કહી સ્વામી જી ઈ સાવ સાચી વાત છે કેમકે હુ અને મારો દિકરો દક્ષરાજ જે ત્રણ હતો તયારે મંદિરમાં જય મહારાજ ની મુર્તિ સાથે વાતો કરાવતો તયારે મહારાજ હસતા પણ હવે નથી હસતા કેમકે હુ મારા પત્ની ને સમજવા મા ખોટો પડયો અને તે દક્ષરાજ ને લય ને તેમના પીયર જતા રહ્યા એટલે મહારાજ મારી સામે જોય ને હાસ્ય નથી કરતા તો સ્વામીજી મારી ભુલ ને માફ કરજો અને મને મારો વિખુટા પડલે પરીવાર પાછો મલે એવા આશીર્વાદ આપજો જય સ્વામિનારાયણ
જય શ્રી સ્વામિનારાયણ ખૂબ સરસ આનંદ આવ્યો સિંહ અને સસલા નુ દષ્ટાંત ખૂબ સરસ અને ભગવાન સાથે ની ટેકનિક બતાવી અને સાચા સંતો ને ઓળખવાની યુક્તિ બતાવી ખૂબ જ સરળ વાણી દ્વારા મજા આવી ગઈ 🙏જય શ્રી સ્વામિનારાયણ 🙏