Тёмный
No video :(

SHIVAJI NU HARLDU ! કિર્તીદાન ગઢવી રાજભા ગઢવી ની જુગલબંધી | શિવાજી નું હાલરડું | Rajbha Gadhvi | 

Siddhivinayak Digital
Подписаться 67 тыс.
Просмотров 3,1 млн
50% 1

#shivajinuhalardu
#shivajimaharaj
#kirtidangadhvi
#rajbhagadhvi
#gujarati
#dayro
#kutch
‪@SiddhivinayakDigital‬

Опубликовано:

 

23 авг 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 547   
@amitbanda6289
@amitbanda6289 24 дня назад
Vah saras👌
@SiddhivinayakDigital
@SiddhivinayakDigital 24 дня назад
Thank you ❤️🙏
@harishbalas40
@harishbalas40 10 месяцев назад
हिन्दू ह्रदय सम्राट श्री छत्रपति शिवाजी महाराज जी को कोटि कोटि नमन है 🙏🚩🇮🇳 भारत माता के विर योद्धा अमर महान छत्रपति शिवाजी महाराज जी 🇮🇳🚩 जीजाबाई मां 🚩🙏
@SiddhivinayakDigital
@SiddhivinayakDigital 10 месяцев назад
jay ho 🙏
@manvicky_
@manvicky_ Год назад
"काशी की कला जाति, मथुरा मैं मस्जिद बनती, अगर ना होते शिवाजीराजे, तो सुन्नत होती हम सबकी"🚩 _कवि भूषण
@SiddhivinayakDigital
@SiddhivinayakDigital Год назад
🙏
@gauravradadiya1614
@gauravradadiya1614 Год назад
આભમાં ઊગેલ ચાંદલો, ને જીજાબાઇને આવ્યાં બાળ રે (2) બાળુડાને માત હીંચોળે ધણણણ ડુંગરા બોલે. શિવાજીને નીંદરું ના’વે માતા જીજાબાઇ ઝુલાવે. પેટમાં પોઢીને સાંભળેલી બાળે રામ - લખમણની વાત માતાજીને મુખ જે દીથી, ઊડી એની ઊંઘ તે દીથી….શિવાજીને… પોઢજો રે, મારાં બાળ ! પોઢી લેજો પેટ ભરીને આજ - કાલે કાળાં જુદ્ધ ખેલાશે : સૂવાટાણું ક્યાંય ન રહેશે….શિવાજીને… ધાવજો રે, મારાં પેટ ! ધાવી લેજો ખૂબ ધ્રપીને આજ - રહેશે નહીં, રણઘેલુડા ! ખાવા મૂઠી ધાનની વેળા…..શિવાજીને… પ્હેરી - ઓઢી લેજો પાતળાં રે ! પીળાં-લાલ-પીરોજી ચીર - કાયા તારી લોહીમાં ન્હાશે : ઢાંકણ તે દી ઢાલનું થાશે….શિવાજીને… ઘૂઘરા, ધાવણી, પોપટ-લાકડી ફેરવી લેજો આજ - તે દી તારે હાથ રહેવાની રાતી બંબોળ ભવાની….શિવાજીને… લાલ કંકુ કેરા ચાંદલા ને ભાલે તાણજો કેસરાઆડ્ય - તે દી તો સિંદોરિયા થાપા છાતી માથે ઝીલવા, બાપા !….શિવાજીને… આજ માતા ચોડે ચૂમીયું રે બાળા ! ઝીલજો બેવડ ગાલ - તે દી તારાં મોઢડાં માથે ધૂંવાધાર તોપ મંડાશે…….શિવાજીને… આજ માતાજીની ગોદમાં રે તુંને હૂંફ આવે આઠ પ્હોર - તે દી કાળી મેઘલી રાતે વાયુ ટાઢા મોતના વાશે…..શિવાજીને… આજ માતા દેતી પાથરી રે કૂણાં ફૂલડાં કેરી સેજ - તે દી તારી વીરપથારી પાથરશે વીશભુજાળી……શિવાજીને… આજ માતાજીને ખોળલે રે તારાં માથડાં ઝોલે જાય - તે દી તારે શિર ઓશીકાં મેલાશે તીર- બંધૂકા….શિવાજીને… સૂઈ લેજે, મારા કેસરી રે ! તારી હિંદવાણ્યું જોવે વાટ - જાગી વ્હેલો આવ, બાલુડા ! માને હાથ ભેટ બંધાવા….શિવાજીને… જાગી વ્હેલો આવજે, વીરા ! ટીલું માના લોહીનું લેવા ! શિવાજીને નીંદરું ના’વે માતા જીજાબાઇ ઝુલાવે. બાળુડાને માત હીંચોળે ધણણણ ડુંગરા બોલે.
@SiddhivinayakDigital
@SiddhivinayakDigital Год назад
🙏🙏🙏🙏🙏
@user-fc5xh1du2x
@user-fc5xh1du2x Год назад
ખૂબ જ સરસ.
@singar_kalpeshnath.Anapurgadh
👌👌👌👌
@mansukhkanzariya2387
@mansukhkanzariya2387 Год назад
Nice
@jadavranubha1441
@jadavranubha1441 Год назад
Good
@janardanpandya8398
@janardanpandya8398 Год назад
આપણી ચાલી આવતી પવન અને ખમીરવંતી પરંપરા અનુસાર ચારણો, ગઢવીઓ ની જીભે માં જગદંબા સરસ્વતી સાક્ષાત વસે છે. લક્ષ્મી ને કમાઈ શકાય છે પણ માં જગદંબા સરસ્વતી નો વાસ ત્યારે જ થાય જ્યારે આવા પાવન કુળે જન્મ થાય. આ વીર ગાથા ગાનાર માત્ર વખાણ જ કરે છે તેવું નથી પણ જો જરૂરી જણાય તો રાજા મહારાજાઓ ને સન્મુખ જઈ ને કડવી પણ સાચી વાત કહેવાની તાકાત પણ આ ખમીરવંતી કોમ માં છે તેવા દાખલા પણ આપના લોક સાહિત્યકાર શ્રી ઝવેરચંદ મેઘાણી ની "સૌરાષ્ટ્ર ની રસધાર" ની ચોપડીઓ માં આપણે વાંચી શકીએ છીએ. જે લોકો આ મંચ ની સામે બેઠા છે તે તમામ ભાગ્યશાળી છે અને RU-vid ઊપર મેં આ પ્રોગ્રામ અનેક વખત જોયો છે પણ હજીયે મને ફરી જોવાની સાંભળવાની ઈચ્છા એવી ને એવી જ તીવ્ર રહે છે.......ધન્ય એ ધરતી અને ધન્ય એ ધરતી ના સપૂતો ને અને ધન્ય એવા સપૂતો ની ગાથા નો રસથાળ લઈ ને આવેલા પૂજ્ય દેવીપુત્રો ને અને માં જગદંબા સરસ્વતી ને મારા સાદર દંડવત પ્રણામ.
@SiddhivinayakDigital
@SiddhivinayakDigital Год назад
🙏
@dr.sajanparmar7219
@dr.sajanparmar7219 9 месяцев назад
kLlZZZklli
@RuhiiEnterprise
@RuhiiEnterprise 4 месяца назад
2:27
@RuhiiEnterprise
@RuhiiEnterprise 4 месяца назад
2:39 2:44 2:44 2:45 2:46 2:46 3:00 3:00 3:05 3:05 3:10 3:16 3:16 3:20 3:24 3:24 3:27 3:27 3:30 3:30 3:39 3:44 3:44 3:46 3:46 3:46 😊 3:58 😊😊 4:29
@omeshlanjewar4578
@omeshlanjewar4578 9 месяцев назад
🚩__जय भवानी___🚩 जो पर्यंत आकाशात सूर्य- चंद्र राहतील तेव्हा पर्यंत माझा राजा च नाव राहिल__ Maharastra ची शान _छत्रपति शिवाजी महाराज__🚩 🚩__जय जिजाऊ_जय शिवराय__🚩
@SiddhivinayakDigital
@SiddhivinayakDigital 9 месяцев назад
Jay ho 🙏
@PD-sd4ye
@PD-sd4ye 8 месяцев назад
Jay Shivray🚩🚩🚩
@lakhabhairabari7175
@lakhabhairabari7175 2 месяца назад
હિંદુ હદય સમ્રાટ જય શિવાજી મહારાજ
@ujjawalapatil3485
@ujjawalapatil3485 Год назад
शिवाजी महाराज माझ्या महाराष्ट्र ची आन-बान-शान आहे कीर्तिदा दादा खुप छान ❤
@SiddhivinayakDigital
@SiddhivinayakDigital Год назад
Khoob khoob aabhar vykt karto mi tumchya🙏
@logicalbhakt4483
@logicalbhakt4483 3 месяца назад
Shivaji hindu Rashtra ki shan he jay shivaji
@kmbaraiya4494
@kmbaraiya4494 Год назад
વાહ રાજભા વાહ કિઁતીદાન ભાઈ ધન્ય છે તમો ને👌👌👌👌👌
@SiddhivinayakDigital
@SiddhivinayakDigital Год назад
🙏
@user-lm6wh5jo5i
@user-lm6wh5jo5i Год назад
જીવનમાં આવા રસ ના હોય તો એ જીંદગી નો કોઈ મોલ નથી. વાહ રાજભા & કિર્તીદાનભાઈ
@short..111
@short..111 Год назад
Vaaaah
@dilipbhaipatel6246
@dilipbhaipatel6246 Год назад
O
@JayHind0127
@JayHind0127 Год назад
હા રાજ ભા હા કીર્તિ દાન સંસ્કૃતિ જાળવવા મા ઘણું હાથ છે આ યુગ માં
@SiddhivinayakDigital
@SiddhivinayakDigital 11 месяцев назад
ખૂબ ખૂબ આભાર આ વિડિઓ જોવા માટે 🙏
@DilipPatel-ov7sk
@DilipPatel-ov7sk 7 месяцев назад
વાહ. અમારા ગુજરાત નું ગૌરવ . કિર્તીદાનગઢવી અને રાજભા ગઢવી ❤
@SiddhivinayakDigital
@SiddhivinayakDigital 7 месяцев назад
સાચી વાત 🙏
@jayrajputana9057
@jayrajputana9057 10 месяцев назад
હા મારા ગુજરાત ના ગૌરવ કવિરાજ ધન્ય છે તમને જે તમે ભારત ની સંસ્કૃતિ ને ઉજાગર કરો છો માં ભગવતી સદાય તમારી પડખે રહે...... જય માતાજી
@SiddhivinayakDigital
@SiddhivinayakDigital 10 месяцев назад
❤️🙏
@hklover5437
@hklover5437 Год назад
ધન્ય છે રાજભા ગઢવી અને કિર્તીદાન ગઢવી હો
@SiddhivinayakDigital
@SiddhivinayakDigital Год назад
🙏
@dhruvramanuj6231
@dhruvramanuj6231 Год назад
કુંભકર્ણ અસૂર અવતારી ઓરંગઝેબ દુહાઇ ફેરી રબકી તોડ દિયે દેવી દેવાલય સારે મોહલે કે માલા તોડી સબકી કાશી કાબા હોતી, મથુરા મદીના હોતી શિવાજી ના હોતે તો સુન્નત હોતી સબકી જય ભવાની જય શિવાજી મહારાજ 🙏🙏 જય શ્રી રામ 🚩🚩🚩
@sodhachandrasinh3886
@sodhachandrasinh3886 Год назад
Sahi baat hai apki sir
@SumitVaniya-mo8nw
@SumitVaniya-mo8nw 17 дней назад
Jay meldia kajar ji Jay Hindi maa meldia kajar ji ❤️🙏🙏❤️
@SiddhivinayakDigital
@SiddhivinayakDigital 11 дней назад
🙏
@mukeshdesai5981
@mukeshdesai5981 6 месяцев назад
જય ભવાની જય છત્રપતિ શિવાજી જય મહારાણા પ્રતાપ જય જય ગરવી ગુજરાત જય હિંદ જય હિંદ જય હિંદ વંદેમાતરમ વંદેમાતરમ વંદેમાતરમ
@SiddhivinayakDigital
@SiddhivinayakDigital 6 месяцев назад
જય હો 🙏
@riteshagarwal1798
@riteshagarwal1798 Год назад
ઘણી ખમ્મા ખમ્મા ભાઈ કિર્તીદાન ગઢવી
@maafilmsproduction6778
@maafilmsproduction6778 2 года назад
એવા કલાકાર ની જરૂર હિંદુસ્તાન માં
@hardikrana976
@hardikrana976 Год назад
Jay shivaji Jay maharana pratap ni jay ho jay sanatan dharam Jay ho shivaji na maa jija Bai ni ke Ava tiger dikra ne Janam apnari 🙏🏻👏💓
@SiddhivinayakDigital
@SiddhivinayakDigital Год назад
જય હો 🙏
@Jigardesai77
@Jigardesai77 2 года назад
Ha mara gujaratna 2 havjo tamara dayrani moj kaik alg j hoy6 ha rajbha and kirtidan gadhavi👑👑
@SiddhivinayakDigital
@SiddhivinayakDigital 2 года назад
🙏
@laquintayouwill7293
@laquintayouwill7293 2 года назад
@@SiddhivinayakDigital ⁰
@user-sf8eu7lc6f
@user-sf8eu7lc6f Год назад
@@SiddhivinayakDigital please
@vikrantkadam2070
@vikrantkadam2070 Год назад
Love from Maharashtra gadvis are best dyaro ni to vaath ch nathi ❤❤❤❤❤
@SiddhivinayakDigital
@SiddhivinayakDigital Год назад
🙏
@dineshdudhrejiya-px8pn
@dineshdudhrejiya-px8pn Год назад
જય છત્રપતિ શિવાજી મહારાજ
@gadhavinarubhai7972
@gadhavinarubhai7972 Год назад
હા સાવજ 🦁👑 જય શિવરાજે🙏
@ahirvijay1657
@ahirvijay1657 Год назад
વાહ દોસ્ત વાહ વાહ વાહ વાહ વાહ દોસ્ત વાહ દોસ્ત વાહ દોસ્ત વાહ વાહ દોસ્ત વાહ ્્ જય શિવાજી મહારાજ ્્
@SiddhivinayakDigital
@SiddhivinayakDigital Год назад
જય શિવાજી મહારાજ 🙏
@vijaysinhbapu2439
@vijaysinhbapu2439 2 года назад
ધન્ય છે તમારા સંસ્કાર ને આજે પણ વિર રસ પાન કરાવો છો ઈતિહાસને ઉજાગર કરો આવા ગીતો સંભાળી એવી માતા ઓ આજે પણ શિવાજી મહારાજ મહારાણા પ્રતાપ સિંહ જી જેવા દિકરા પાકે જય રામ હર હર મહાદેવ જય હો સનાતન ધર્મ કી 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@SangitabenThakar
@SangitabenThakar Месяц назад
વાહભાઈખૂબસરશ
@SiddhivinayakDigital
@SiddhivinayakDigital Месяц назад
Thank you 🙏❤️
@vijayshirke4711
@vijayshirke4711 2 месяца назад
निश्चयाचा महामेरू ! बहुत जनांसी आधारू अखंड स्थितीचा निर्धारु ! श्रीमंत योगी ॥ यशवंत, कीर्तिवंत ! सामर्थ्यवंत, वरदवंत पुण्यवंत, नीतिवंत ! जाणता राजा ॥ जय भवानी जय जिजाऊ जय शिवराय
@SiddhivinayakDigital
@SiddhivinayakDigital 2 месяца назад
Jay Ho 🙏
@king.zalazala6310
@king.zalazala6310 Год назад
Jay Rajputana 🚩 Jay Shivaji Maharaj
@kpbannahub1795
@kpbannahub1795 2 года назад
राजबा का जवाब नहीं ,,दायरा में 👌👌👌👌♥️♥️♥️♥️🥰🥰🥰🥰💯💯💯💯
@SiddhivinayakDigital
@SiddhivinayakDigital 2 года назад
Thank u🙏
@ManishPatil-sl6mi
@ManishPatil-sl6mi 2 дня назад
Maharashtra ❤ Gujarat
@SiddhivinayakDigital
@SiddhivinayakDigital День назад
❤️❤️
@sbanaa007
@sbanaa007 Год назад
🙏જય માઁ ભવાની 🙏🙏🙏🙏
@pruthvirajkathi2405
@pruthvirajkathi2405 2 года назад
ભારત નું ગૌરવ કિર્તીદાન ગઢવી ..... જે માણસ અમેરિકા માં થી ડોલર કમાવી ને જો ગરીબો માં દાન કરતો હોય તો વિચારજો સાહેબ ઈ માણસ કેવો હશે ..... સલામ છે ભાણેજ તને
@SiddhivinayakDigital
@SiddhivinayakDigital 2 года назад
🙏
@prakashChauhan8907
@prakashChauhan8907 2 года назад
Selute
@rajeshvalsur6983
@rajeshvalsur6983 2 года назад
Ur right
@rameshparmar769
@rameshparmar769 Год назад
@@SiddhivinayakDigital AllaLrab
@baldevsolanki5145
@baldevsolanki5145 Год назад
@@SiddhivinayakDigital lll
@RaviSingh-oy6jx
@RaviSingh-oy6jx Месяц назад
Wah bhai wah ❤,
@SiddhivinayakDigital
@SiddhivinayakDigital Месяц назад
❤️🙏
@NiluParmar-jr2jw
@NiluParmar-jr2jw Год назад
વાહ કવિરાજ વાહ ❤
@SiddhivinayakDigital
@SiddhivinayakDigital Год назад
🙏
@rahulsolankirahulsolanki7857
@rahulsolankirahulsolanki7857 2 года назад
2 haavaj eksathe ❤️❤️❤️❤️❤️waaah jay ho 🙏🙏🙏🙏🙏
@SiddhivinayakDigital
@SiddhivinayakDigital 2 года назад
🙏
@Bharat-lg7oj
@Bharat-lg7oj 2 года назад
હા ગઢવી હાં ધન્ય છે તમારી જનેતા ને 🙏🙏❤️❤️❤️
@farhangamer7047
@farhangamer7047 2 года назад
Ahemad Shah diwan jmb gujrat
@user-ep1ky2hx7j
@user-ep1ky2hx7j Год назад
Jay ma bhavani ❤❤
@rameshsuthar1773
@rameshsuthar1773 2 месяца назад
Jordar
@SiddhivinayakDigital
@SiddhivinayakDigital Месяц назад
Thank you ❤️🙏
@GATRAD_DIGITAL
@GATRAD_DIGITAL 3 месяца назад
*વાહ કવિરાજ ❤🎶*
@SiddhivinayakDigital
@SiddhivinayakDigital 3 месяца назад
આભાર 🙏
@ShyamMagare-ep2rb
@ShyamMagare-ep2rb 5 месяцев назад
जय माँ जीजावु जय शिवराय जय महाराष्ट्र ❤❤ सुंदर ❤❤ जय हो जय हो जय हो 🌺🚩🌺🌺 राम कृष्ण हरी विठ्ठल केशवा 🌺🌺
@SiddhivinayakDigital
@SiddhivinayakDigital 5 месяцев назад
Jay ho 🙏
@punjabhaichauhan7076
@punjabhaichauhan7076 Год назад
સાહેબ મારે કલાકાર બનવાનું છે તમારી જેમ ❤❤❤❤❤❤❤❤❤❤
@raja...bramani..official..4035
@raja...bramani..official..4035 9 месяцев назад
હા મોજ હા રાજભા ગઢવી
@SiddhivinayakDigital
@SiddhivinayakDigital 9 месяцев назад
Thanks for Watching 🙏
@manojpatil4617
@manojpatil4617 Год назад
Jay Shivaji Maharaj love from Maharashtra
@SiddhivinayakDigital
@SiddhivinayakDigital Год назад
🙏
@dhavalrathod6254
@dhavalrathod6254 2 года назад
રૂંવાટી ઊભી કરી દે..એવું છે ભાઈ....જોરદાર ગઢવી સાહેબ...🙏🙏🙏
@SiddhivinayakDigital
@SiddhivinayakDigital 2 года назад
ખૂબ ખૂબ આભાર 🙏
@rishitahaliyani2802
@rishitahaliyani2802 2 года назад
જય રાજ ​​રાજે મહારાજ શ્રી શ્રી છત્રપતિ શિવાજી મહારાજશ્રી ને નમન 😌💐🙏🙏🙏
@kiranbensurani2949
@kiranbensurani2949 2 года назад
Rajbha Tamara jeviu koy no hoy vah rajbha vah 👌👌👌
@SiddhivinayakDigital
@SiddhivinayakDigital 2 года назад
🙏
@Ganpat_Official_01
@Ganpat_Official_01 2 года назад
જનની હોય માં જીજાબાઇ 🙏🙏
@manojsinhchauhan6620
@manojsinhchauhan6620 Год назад
જય હો કવિરાજ ❤
@MangeshPatil-yi9su
@MangeshPatil-yi9su Год назад
जय शिवराय ❤
@ettonightin
@ettonightin 4 месяца назад
ખૂબ સરસ ❤❤❤❤
@SiddhivinayakDigital
@SiddhivinayakDigital 4 месяца назад
Ty❤️
@dsahir2658
@dsahir2658 4 месяца назад
Jay hoo❤❤❤❤
@SiddhivinayakDigital
@SiddhivinayakDigital 4 месяца назад
Ty❤️
@user-es5zz1uq1g
@user-es5zz1uq1g 11 месяцев назад
JAY SHIVAJI MAHARAJ
@SiddhivinayakDigital
@SiddhivinayakDigital 11 месяцев назад
🙏
@ajitsolanki1978
@ajitsolanki1978 Год назад
Su vaat che kaviraj
@SiddhivinayakDigital
@SiddhivinayakDigital Год назад
Thank s for 🙏
@sagarpurohit33
@sagarpurohit33 4 месяца назад
Proud of you Kritidan gadhavi and Rajbha ❤😊
@SiddhivinayakDigital
@SiddhivinayakDigital 3 месяца назад
Ty❤️
@Hanshrajpurohit-th9zb
@Hanshrajpurohit-th9zb Год назад
वाह वाह कविराज वाह❤❤
@chaudharykamlesh5120
@chaudharykamlesh5120 2 года назад
Vah Rajbhai and Kirtidan bhai gadhavi 🙏🙏🙏
@SiddhivinayakDigital
@SiddhivinayakDigital 2 года назад
🙏
@aniyobharwad5142
@aniyobharwad5142 Год назад
વાહ રાજભા ગઢવી વાહ
@avi_radhe555
@avi_radhe555 2 года назад
જય શ્રી ભવાની માં 🙏 🙏
@AadiPatanShort
@AadiPatanShort 8 месяцев назад
Jay Sivaji Maharaj 🚩#Aadipatan64
@SiddhivinayakDigital
@SiddhivinayakDigital 8 месяцев назад
Jay ho 🙏
@NatvarYadav-gs9lt
@NatvarYadav-gs9lt 3 месяца назад
Good
@SiddhivinayakDigital
@SiddhivinayakDigital 3 месяца назад
Ty❤️
@manojgadhvi8980
@manojgadhvi8980 2 года назад
Ha Mara Charan Ha...
@SiddhivinayakDigital
@SiddhivinayakDigital 2 года назад
🙏
@akashmarne5523
@akashmarne5523 Год назад
छत्रपती श्री शिवाजी महाराज की जय
@SiddhivinayakDigital
@SiddhivinayakDigital Год назад
Jay ho 🙏
@GautamiParmar-qh2sm
@GautamiParmar-qh2sm 5 месяцев назад
Jai shivaji 🙏🚩 dhan dhan janani aemni jai maa bhavani 🙏🚩
@SiddhivinayakDigital
@SiddhivinayakDigital 5 месяцев назад
જય હો 🙏
@sbanaa007
@sbanaa007 Год назад
🙏જય હો ચારણ 🙏🙏🙏🙏
@vihatstudiogolgam1438
@vihatstudiogolgam1438 2 года назад
Jay Sivaji maharaj raje 🙏🙏🙏🚩🚩🚩
@SiddhivinayakDigital
@SiddhivinayakDigital 2 года назад
🙏
@gautam6908
@gautam6908 2 года назад
Real Culture of Gujarat lies with Artists of Saurashtra... Baki Hath ma whiskey and aakho ma paani wada pn bou che....
@SiddhivinayakDigital
@SiddhivinayakDigital 2 года назад
🙏
@shaileshvaria9627
@shaileshvaria9627 2 года назад
FPO,,, pm, p,,, n,, pp
@shaileshvaria9627
@shaileshvaria9627 2 года назад
@@SiddhivinayakDigital ccccvvlvvl c c VP FFS fxlb,, cmlll
@apoorvupadhyay9146
@apoorvupadhyay9146 Год назад
Superb comments dost
@vishalAmreli
@vishalAmreli Год назад
Ha bhai ❤️❤️❤️ E janudi vala lukhao aapda kathiyavad na kalakaro na tole na aave 😊😍
@KumbhabhaiSuthar
@KumbhabhaiSuthar 11 месяцев назад
Jay shivaji maharaj 🙏
@hindisong6132
@hindisong6132 2 года назад
Ha tamari moj haa
@SiddhivinayakDigital
@SiddhivinayakDigital 2 года назад
Thank u
@sandip0sheta
@sandip0sheta 4 месяца назад
👌🏼👌🏼
@SiddhivinayakDigital
@SiddhivinayakDigital 4 месяца назад
🙏
@shukhdevbharwad4514
@shukhdevbharwad4514 Год назад
Va moj
@SiddhivinayakDigital
@SiddhivinayakDigital Год назад
Thank u❤️
@shaileshahir5195
@shaileshahir5195 2 года назад
Vah rajbha
@SiddhivinayakDigital
@SiddhivinayakDigital 2 года назад
👍
@NishaAyar-qw8fy
@NishaAyar-qw8fy Год назад
Ha KaviRaj Ha
@SiddhivinayakDigital
@SiddhivinayakDigital Год назад
❤️
@ParmarVanrajsinh-cp1lf
@ParmarVanrajsinh-cp1lf Год назад
Bhai Bhai
@SiddhivinayakDigital
@SiddhivinayakDigital Год назад
🙏
@yuvrajthakor-eb8zy
@yuvrajthakor-eb8zy 6 месяцев назад
Ashok❤❤
@HardikJoshi07
@HardikJoshi07 Месяц назад
Gadhvi sivay biju koi aavu na gaai sake
@Hindiromantic365
@Hindiromantic365 2 года назад
Wah kai no ghate
@SiddhivinayakDigital
@SiddhivinayakDigital 2 года назад
👍
@indianarmymedicalcorps7867
@indianarmymedicalcorps7867 2 года назад
Ha Rajbha haa Jamavat ho Rajbha
@rahulkavad4886
@rahulkavad4886 Год назад
Jay Shivaji
@SiddhivinayakDigital
@SiddhivinayakDigital Год назад
🙏
@NatvarYadav-gs9lt
@NatvarYadav-gs9lt 3 месяца назад
@SiddhivinayakDigital
@SiddhivinayakDigital 3 месяца назад
Ty❤️
@patilbhawu5112
@patilbhawu5112 11 месяцев назад
Mard maratha Jay bhavani Jay shivaji
@SiddhivinayakDigital
@SiddhivinayakDigital 11 месяцев назад
Jay shivaji 🙏
@rahulthakor-yk3lc
@rahulthakor-yk3lc Месяц назад
જય ભવાની જય શિવાજી ❤❤❤
@SiddhivinayakDigital
@SiddhivinayakDigital Месяц назад
જય હો 🙏
@arbajmir7215
@arbajmir7215 2 года назад
Ha Shiva
@AjayPatel-xr9vl
@AjayPatel-xr9vl Год назад
વાહ રાજભા ગઢવી
@SiddhivinayakDigital
@SiddhivinayakDigital Год назад
🙏
@dalpatranchhod109
@dalpatranchhod109 Год назад
વાહ
@maafilmsproduction6778
@maafilmsproduction6778 2 года назад
જય શ્રી માં ભવાની 🙏
@prakashgadhavi5847
@prakashgadhavi5847 2 года назад
Vah charn
@SiddhivinayakDigital
@SiddhivinayakDigital 2 года назад
Thank u
@ajeshivanol152
@ajeshivanol152 Год назад
Dhanay ho
@nitin_kola_rabari
@nitin_kola_rabari Год назад
Jay shivaji maharaj ❤️🙏
@pravinvlog188
@pravinvlog188 8 месяцев назад
🚩🚩
@SiddhivinayakDigital
@SiddhivinayakDigital 8 месяцев назад
🙏
@user-pu8to9qy1f
@user-pu8to9qy1f 4 месяца назад
किर्ती दादा एक नंबर जय महाराष्ट्र जय गुजरात
@SiddhivinayakDigital
@SiddhivinayakDigital 4 месяца назад
Jay ho 🙏❤️
@govindbhetariya7570
@govindbhetariya7570 7 месяцев назад
Ha kaviraj ha 🙏🙏 Jay Murlidhar🙏🙏
@SiddhivinayakDigital
@SiddhivinayakDigital 6 месяцев назад
🙏
@lalaramahir4200
@lalaramahir4200 Год назад
જય શીવાજી મહારાજ
@virendrasinhzala1788
@virendrasinhzala1788 2 года назад
Ha Rajbha ha Kirtidan bapu haaa
@SiddhivinayakDigital
@SiddhivinayakDigital 2 года назад
🙏
@hardikkatariya6296
@hardikkatariya6296 6 месяцев назад
Shivaji jayanti par sat sat naman
@SiddhivinayakDigital
@SiddhivinayakDigital 6 месяцев назад
જય હો 🙏
@dineshsenva7233
@dineshsenva7233 2 года назад
Vah havjo vah Gujarat nu gaurav
@SiddhivinayakDigital
@SiddhivinayakDigital 2 года назад
🙏
@aniyobharwad5142
@aniyobharwad5142 Год назад
હા કીર્તીદાન ગઢવી હા
@Kunalbarot17
@Kunalbarot17 Год назад
Jai shivraay❤🧡🚩🚩🚩
@chandpamahesh4928
@chandpamahesh4928 2 года назад
Ha raj bhaa
@SiddhivinayakDigital
@SiddhivinayakDigital 2 года назад
Thank u
@Nitu.77
@Nitu.77 Год назад
Wah kirtidan bhai wah
@Bharatchaudhary599
@Bharatchaudhary599 2 года назад
Jay Bhavani
@SiddhivinayakDigital
@SiddhivinayakDigital 2 года назад
🙏
@narshitukadiya249
@narshitukadiya249 2 года назад
⁰0o
@khushburathod1791
@khushburathod1791 2 года назад
Ha em jey bhim ok
Далее