Ram ram sita ram ji Om namh sivaay ji Jai Shree Ram and your all family very nice Bharati ji you are great woman and I am watching your videos USA 🇺🇸 ji
ભારતીબેન એક વિનંતી છે કે શંકર દાદા નું થાળુ તમારા ઘર ની દિશા પ્રમાણે ઉત્તર દિશામાં રાખો અને શંકર દાદા નું મુખ તમારા ઘરની દિશા પ્રમાણે પૂર્વ દિશામાં રાખવું જોઈએ. શંકર ભગવાન નું થાળુ હમેશા ઉત્તર દિશામાં જ હોય. એ શાસ્ત્રોકત વિધાન છે. બાકી પાર્થેશવર શંકર દાદા સરસ બનાવ્યા. ઓમ નમઃશિવાય.