Тёмный

Shri Parshottam Rupala and Shri Lakhansi Gadhvi: Episode 14 part 01 MOJE DARIYA. 

મોજે દરિયા - પરશોત્તમ રૂપાલા સાથે
Просмотров 6 тыс.
50% 1

શ્રી લાખણશી ગઢવી સાથે
મોજે દરિયા એપિસોડ 14, ભાગ 1
લોકસાહિત્ય એટલે સમાજજીવનના ધબકારાઓના વલોણામાંથી વલોવાઇ અને નીતરતો અનુભવ, એનો નિચોડ! વેદના, પ્રશંસા, વેર, સ્નેહ, ભક્તિ, બલિદાનને સાંકળતી, વર્ણવતી અમર કથાઓ એ ગુજરાતી સાહિત્યિક સંસ્કૃતિનો એક અભિન્ન ભાગ છે. જ્યારે એ કથાઓ વારંવાર કહેવાતી હોય ત્યારે એ કથાનક બની જતી હોય છે.
આ કથાઓમાંનો નિષ્કર્ષ એટલો સરસ હોય કે સાંભળનાર દરેકને એમાંથી જીવન જીવવાની શીખ મળે છે. વર્ષો પછી પણ આ ઉદાહરણોમાંથી જીવવા માટે સતત પ્રેરણા અને માર્ગદર્શન મળી રહે છે. આવી કથાઓનો રસથાળ જ્યારે એક લોકવાર્તાકાર શ્રી લાખણશી ગઢવી, શ્રી પરશોત્તમ રૂપાલાને પીરસી રહ્યા હોય ત્યારે ખૂબ જ સરસ અનુભવો સાંભળવા મળે છે.
તો આવો આપણે પણ આ લોકવાર્તાઓના રસથાળની મીઠાશને માણીએ મોજે દરિયાના આ એપિસોડમાં!
‪@ParshottamRupala‬
‪@LakhansiGadhvi‬
………………………..
"આપણી સાહિત્યની, આપણી સંસ્કૃતિની, સુંદર મજાની પ્રેરણાદાયી વાતો. નવી પેઢીને આ કથા તંતુ સાથે જોડવા માટે ટેકનોલોજીનાં સહયોગથી પહોંચાડવા માટેનો એક પ્રયાસ એટલે મોજે દરિયા!"
: પરશોત્તમ રૂપાલા
તો આજે જ Subscribe કરો અને માણો : મોજે દરિયા - પરશોત્તમ રૂપાલા સાથે!
#mojedariya #gujaratiartists #gujaratiheritage #parshottamrupala #gujaratiliterature #gujaratiyoutubeseries #gujaratliterarygems #gujaratistories #literarylegacy #lakhansigadhvi
Credits :
Production and Post Production
Travrse Media
Editor
Munaf Luhar (Alif Productions)
Nishar Mansuri (Alif Productions)
DI - Nishar Mansuri
DOP - Hitesh Paunikar
Cinematographer - Nimesh Paunikar, Mayank Paunikar
Subtitles - Jina Patel (CopyHub)
Thumbnail and Graphic Design
Travrse media
Lights - Hitesh Paunikar & Nishar Mansuri
Sound - Munaf Luhar
Music - Rachintan
Team Travrse Media
Abhishek Gupta - Partner
Shilvee Dave - Partner
Design Team
Kripa Jhaveri - Design Lead
Sneha Bhanushali - Graphic Designer
Harsh Ahir - Motion Graphic Designer
Naman Sejwal - Graphic Designer
Nilkanth Sodani - Graphic Designer
Key Account Managers
Urja Purohit
Garima Chechani
Prachi Jain
......................................
Special Thanks :
Jigar Rupala, Ishwariya Farm
for location courtesy and hospitality
And Team Moje Dariya :
Deval Patel, Jigar Rupala, Jasmin Adroda, Vishal Radadiya and friends!

Опубликовано:

 

1 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 72   
@natvarvaghelaofficial1068
@natvarvaghelaofficial1068 8 часов назад
માનનીય શ્રી રુપાલા સાહેબ તથા સાહિત્યકાર કવિ શ્રી લાખણશી બાપા ને ખુબ ખુબ અભિનંદન 🌹 🙏 🌹 ખરેખર સાહિત્ય ના ઘટાટોપ વડલા સમાન શ્રી લાખણશી બાપા પદ્મ શ્રી એવોર્ડ ના હકદાર ખરા....જય જય ગરવી ગુજરાત 🌹🙏 અમદાવાદ થી નટવર વાધેલા ભરત વાધેલા તથા વાઘેલા પરીવારના 🌹જય માતાજી 🌹🙏
@natvarvaghelaofficial1068
@natvarvaghelaofficial1068 8 часов назад
સત્ય વક્તા અને હરેક પરીવાર હરેક સમાજ અને દેશ માટે હંમેશા ઉત્તમ વિચારો ધરાવતા અને યુવા પેઢી ને સત્ય ની રાહ બતાવતાં એવા આપણા મહાન સાહિત્યકાર શ્રી લાખણશી બાપા ને કોટી કોટી પ્રણામ 🙏 આપણી સંસ્કૃતિ આપણુ સાહિત્ય 🙏🌹🙏 જય માતાજી 🙏🌹
@travelkoriyavlogs7809
@travelkoriyavlogs7809 14 часов назад
Atyar sudhi na badha episode Mathi ..AA episode adbhut ..wah wah
@DhanrajGadhavi-wq7nf
@DhanrajGadhavi-wq7nf 9 часов назад
Jaldi jaldi bijo apisod aapko...... Khare khar moje dariya ma moj avi gai
@duho_dasmo_ved_
@duho_dasmo_ved_ День назад
શ્રી લાખણસિંહ ગઢવી જેવા વિદ્વાન ના વધુ થી વધુ એપિસોડ બનાવો આવી આપને વિનંતી છે સાહેબ 🙏🙏
@minaxi-b7y
@minaxi-b7y 3 часа назад
વાહ મોજ પડી ગઈ હા વાહ
@PiyurajPiyu
@PiyurajPiyu Час назад
વાહ રૂપાલા સાહેબ lakhansi bhai no bijo apisod banavo maja aavi
@PiyurajPiyu
@PiyurajPiyu Час назад
વાહ રૂપાલા સાહેબ lakhansi bhai no bijo apisod banavo maja aavi
@PiyurajPiyu
@PiyurajPiyu Час назад
વાહ રૂપાલા સાહેબ lakhansi bhai no bijo apisod banavo maja aavi
@haridevgadhavi3403
@haridevgadhavi3403 День назад
વાહ વાહ, લોક સાહિત્યના ઘરેણાં સમાન વિદ્વાન વક્તા લાખણશીભાઈ 👌🏻👌🏻
@laxmanchaudhari4263
@laxmanchaudhari4263 Час назад
વાહ... વાહ... લાખણશી ભાઈ
@laxmanchaudhari4263
@laxmanchaudhari4263 Час назад
લાખણશી ભાઈ ઉંચા દરજાના લોકસાહિત્યકાર છે.એમની કક્ષા પ્રમાણે એમને માન નથી મળ્યું
@punshigadhvi764
@punshigadhvi764 11 часов назад
Jay mataji
@pankajkapuriya164
@pankajkapuriya164 10 часов назад
રામ રામ
@sandeepnasit1836
@sandeepnasit1836 2 часа назад
રામ રામ બધાને
@kishandholariya9907
@kishandholariya9907 Час назад
❤❤
@vmtalks8168
@vmtalks8168 22 часа назад
સૌથી સૌથી સૌથી ખૂબસૂરત એપિસોડ..... લાખણશીભાઈ અને રૂપાલા સાહેબે આજે ગુજરાતી ભાષાને વધુ ને વધુ ગૌરવંતી કરી દીધી...🙏🏻🙏🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻
@ParmarParbatsinh-q4f
@ParmarParbatsinh-q4f День назад
રૂપાલા ભાઈ લાખનશી ગઢવી ખુબ ખુબ અભિનંદન
@dilipbhaigadhavi5316
@dilipbhaigadhavi5316 22 часа назад
વાહ કવિરાજ લાખણશી ભાઈ વાહ વાહ રૂપાલાજી વાહ સંસ્કૃતી જીવંત રાખવા માટે સહભાગી થવા બદલ ખૂબ ખૂબ આભાર
@bharatparmar655
@bharatparmar655 День назад
Top quality લોકસાહિત્યkar ...laknshi bhai...
@SanjayValiya-bj4di
@SanjayValiya-bj4di День назад
આવા કલાકાર હવે ના મલે રૂપાલા સાહેબ ❤
@parthsondagar3311
@parthsondagar3311 20 часов назад
અદભુત અવિશ્વસનીય અવર્ણનીય વાહ લોકસાહિત્ય...... 🙏
@ChIrAg-vr1to
@ChIrAg-vr1to День назад
આપણા ગુજરાતમાં આપણી લોક સંસ્કૃતિ અને લોકસાહિત્ય જો કોઈએ જીવતું રાખ્યું હોય તો એક પુ. મોરારી બાપુ અને બીજા રૂપાલા સાહેબ ને આભારી છે.
@nareshpurohit5957
@nareshpurohit5957 22 часа назад
હેપ્પી બથૅ ડે.રુપાલા સર.. વાહ લાખણશીભાઈ વાહ
@rathodanant967
@rathodanant967 16 часов назад
Hemant Chauhan ne bolavo Rupala Bhai
@mavjiluhar540
@mavjiluhar540 День назад
લાખણશી ભાઈ એક મોજીલા સાહિત્યકાર છે જય હો. જય હો રૂપાલા સાહેબ
@jyotsanagadhavigadhavi1959
@jyotsanagadhavigadhavi1959 День назад
ભુમિ અવતરણ દિવસ ની અઢળક શુભેચ્છાઓ ઝાઝેરી વધાર્યું આશીર્વાદ રૂપાલા સાહેબ 🎂🌹🎈🎈 ઈશરડાડાના ના ને મા ઉમિયા ની અઢળક શુભેચ્છાઓ ઝાઝેરી વધાર્યું સાહેબ શ્રી,🎂🙌✋✋✋✋✋✋✋✋🌹🌹🌹🌹🌹🌹🌹🎈🎈🎈🎈🎈🎈🎈🍰🎁🎁🍰🎁🍰🎁
@malidinesh4371
@malidinesh4371 23 часа назад
સાહેબ લખસિહ ભાઈ ના ખૂબ બધા એપિસોડ બનાવજો
@pravingandhi2807
@pravingandhi2807 21 час назад
વાહ. રૂપાલા દાદા.. આપના ખમકારા અને દાદ આપવાની શૈલી 🙏🙏🙏
@RashikbhaiGujarati-vb3nb
@RashikbhaiGujarati-vb3nb День назад
Padam sree nuvicharo rupala saheb
@RajeshRati-i4k
@RajeshRati-i4k 22 часа назад
Aabhma jabuki lokgeet mer na dheli Ben merani pase thi jawerchand meghani ji ye lidhelu se
@lblb3061
@lblb3061 День назад
હેપ્પી બર્થડે રૂપાલા સાહેબ
@yuvrajgadhavi4571
@yuvrajgadhavi4571 День назад
વાહ લાખણશી આપા 🙏
@janiprakash9555
@janiprakash9555 День назад
જય ભૈરવ
@bhagirathagadhavi4989
@bhagirathagadhavi4989 День назад
જન્મ દિવસ ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાહેબ
@purvipadhiyar5261
@purvipadhiyar5261 День назад
ખૂબ આનંદ સાથે ગૌરવ સહિત ની મુલાકાત બદલ આભાર
@hareshahirofficial5377
@hareshahirofficial5377 День назад
વાહ... ખુબ ખુબ અભિનંદન લાખણશી બાપુ રૂપાલા સાહેબ વીડીયો શુટીંગ મિત્રો બધા સાઈરામ ભાઈ સહીત બધા મિત્રો ને જય માતાજી 🙏
@jyotsanagadhavigadhavi1959
@jyotsanagadhavigadhavi1959 День назад
હેપ્પી બર્થડે ટુ યુ રૂપાલા સાહેબ 🎂💐💐💐💐💐
@ChIrAg-vr1to
@ChIrAg-vr1to 22 часа назад
ભાઇ હવે પદ્મશ્રી આપો ગઢવી સાહેબ ને
@pratapdangadhviofficial6356
@pratapdangadhviofficial6356 День назад
આમને આમ ચાલુજ રાખો એવું થાય 😅 વાહ સાહીત્ય વાહ લાખણશીભાઈ રુપાલા સાહેબ ને ખુબ ખુબ શુભેચ્છા 🙏🏼
@nileshsagar9300
@nileshsagar9300 День назад
લાખણશી દાદા જેવા સાહિત્યકાર સદીઓ માં કોક એકાદ વિદ્વાન મળે ખરેખર ધન્ય હો દાદા 🙏🙏
@umeshahir4568
@umeshahir4568 День назад
વાહ કવિરાજ વાહ આવી 24 કેરેટના સોના જેવી વાતો લોકોના હૃદયમાં અવિરત આનંદ આપતી રહે.. જય માતાજી
@ravirajkhuman9480
@ravirajkhuman9480 День назад
જન્મ દિવસ ની શુભકામના રુપાલા સાહેબ ને
@manekbhagadhavi1984
@manekbhagadhavi1984 23 часа назад
વાહ લાખણશી ભાઈ લોકકથા નો ગરવો ગાયક ના એપિસોડ એકદ માં સંતોષ નહીં વરે. રુપાલા સાહેબ 26:40
@AshokdanDetha-hx5pc
@AshokdanDetha-hx5pc День назад
वाह कविराज लाखणसी भाई गढवी
@AhirBC
@AhirBC 22 часа назад
ખૂબ સરસ અને ગુજરાત નું ગૌરવ છે આ બધા જ કલાકારો સાહેબ ને વિનતી કરું છું કે આ કાર્યકમ માં ધનશ્યામ ભાઈ લાખાણી ને પણ આમંત્રણ આપવામાં આવે તેવી વિનંતી
@karshanbharvad
@karshanbharvad День назад
હેપ્પી બર્થડે. રૂપાલા સાહેબ
@Priyanka-t2
@Priyanka-t2 День назад
Dhiru bhai sarviya ne bolavo
@chavdabhikhabhaifromjamnag2557
Jay ho lakhanshibhai🙏🙏🙏
@મધુભાઇઆહારઆહારમધુભાઇ
મોજે દરિયા ના વાલા મિત્રોને રામ રામ
@bhagirathgadhvi4894
@bhagirathgadhvi4894 23 часа назад
Jiyo jiyo 👌👌
@SureshbhaiSohaliya
@SureshbhaiSohaliya День назад
વાહ ભાઈ વાહ લખનશિસી
@ravidholariya5174
@ravidholariya5174 День назад
Vah saheb vahh
@ashvinraviya256
@ashvinraviya256 День назад
Ha moj dayro ❤❤❤❤
@laljibhaikagadiya3892
@laljibhaikagadiya3892 День назад
Hbd
@nileshchavda5425
@nileshchavda5425 День назад
Wah kaviraj wah
@ParmarNatubha-v9o
@ParmarNatubha-v9o 2 дня назад
Jay mataji
@madhusudanpatel6204
@madhusudanpatel6204 День назад
Vah dayro
@patelpradip282
@patelpradip282 День назад
Jay ho jay ho
@ramshibhaid.khodbhaya3567
@ramshibhaid.khodbhaya3567 День назад
જય શ્રી કૃષ્ણ
@pareshparjapati6137
@pareshparjapati6137 День назад
વાહ કવીરાજ વાહ
@sureshbhaidangar8225
@sureshbhaidangar8225 День назад
વાહ વાહ બોવ સરસ
@mukeshsabad6079
@mukeshsabad6079 День назад
Jay ho
@SureshbhaiSohaliya
@SureshbhaiSohaliya День назад
વાહ લખનાસિહ
@vanrajmer8016
@vanrajmer8016 День назад
જય માતાજી
@bhagirathagadhavi4989
@bhagirathagadhavi4989 День назад
જય માતાજી
@SanjayBhaliya-ov3qf
@SanjayBhaliya-ov3qf День назад
જય માતાજી
@baldabharatofficial
@baldabharatofficial День назад
વાહ
Далее
Вопрос Ребром - Серго
43:16
Просмотров 1,2 млн