Тёмный

Shri Parshottam Rupala and Shri Sukhdev Dhameliya: Episode 13 MOJE DARIYA. 

મોજે દરિયા - પરશોત્તમ રૂપાલા સાથે
Просмотров 5 тыс.
50% 1

શ્રી સુખદેવ ધામેલીયા સાથે
મોજે દરિયા એપિસોડ ૧૩
શંકર પાર્વતીની મોજડી, એ આખ્યાન ખૂબ જાણીતું છે. આજની આ પેઢીએ તો કદાચ આ નામ નહીં સાંભળ્યું હોય અને એને રચનાર વ્યક્તિ જાદવજી બાપા એ નામ તો ક્યાંય આજની પેઢીની ડિક્શનરીમાં જ નહીં હોય.
પણ આ લોકકલાકારો, આ વ્યક્તિત્વો એટલા પ્રભાવી હતા કે તેમણે સમાજને આપેલા સામાન્ય ઉદાહરણો થકી પણ સમાજને ઘણું શીખવા મળતું. તેઓની પરિસ્થિતિને સમજવાની, જીવવાની કોઠાસૂઝ જ કંઇ અનેરી હતી. સાહિત્ય, સંતવાણી, કથા આ જ તો આપણી ભવ્ય સંસ્કૃતિને ઉજાગર કરે છે. જાદવજી બાપા જેવા અનોખા લોકકલાકારના વારસદાર શ્રી સુખદેવ ધામેલીયા જ્યારે એમના પૂર્વજોના ઇતિહાસના પાના ફેરવી રહ્યા હોય અને શ્રી પરશોત્તમ રૂપાલા તેમનો સાથ આપી રહ્યા હોય ત્યારે ખૂબ સુંદર પ્રસંગો બહાર આવે છે.
તો આવો આપણે પણ આ લોકકલાકારોના જીવનની ઝાંખી મેળવીએ મોજે દરિયાના આ એપિસોડમાં!
‪@ParshottamRupala‬
@SukhdevDhameliya
………………………..
"આપણી સાહિત્યની, આપણી સંસ્કૃતિની, સુંદર મજાની પ્રેરણાદાયી વાતો. નવી પેઢીને આ કથા તંતુ સાથે જોડવા માટે ટેકનોલોજીનાં સહયોગથી પહોંચાડવા માટેનો એક પ્રયાસ એટલે મોજે દરિયા!"
: પરશોત્તમ રૂપાલા
તો આજે જ Subscribe કરો અને માણો : મોજે દરિયા - પરશોત્તમ રૂપાલા સાથે!
#mojedariya #gujaratiartists #gujaratiheritage #parshottamrupala #gujaratiliterature #gujaratiyoutubeseries #gujaratliterarygems #gujaratistories #literarylegacy #sukhdevdhameliya
Credits :
Production and Post Production
Travrse Media
Editor
Munaf Luhar (Alif Productions)
Nishar Mansuri (Alif Productions)
DI - Nishar Mansuri
DOP - Hitesh Paunikar
Cinematographer - Nimesh Paunikar, Mayank Paunikar
Subtitles - Jina Patel (CopyHub)
Thumbnail and Graphic Design
Travrse media
Lights - Hitesh Paunikar & Nishar Mansuri
Sound - Munaf Luhar
Music - Rachintan
Team Travrse Media
Abhishek Gupta - Partner
Shilvee Dave - Partner
Design Team
Kripa Jhaveri - Design Lead
Sneha Bhanushali - Graphic Designer
Harsh Ahir - Motion Graphic Designer
Naman Sejwal - Graphic Designer
Nilkanth Sodani - Graphic Designer
Key Account Managers
Urja Purohit
Garima Chechani
Prachi Jain
......................................
Special Thanks :
Jigar Rupala, Ishwariya Farm
for location courtesy and hospitality
And Team Moje Dariya :
Deval Patel, Jigar Rupala, Jasmin Adroda, Vishal Radadiya and friends!

Опубликовано:

 

18 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 21   
@Parthjivanigujraticomedyartist
રૂપાલા સાહેબની દેશી હવાણ એમા સોનામાં સુગંધ ભળે એમ આપણા દેશી તળપદી સુખદેવભાઈબંને મહાનુભાવને હાસ્ય કલાકાર પાર્થ જીવાણીના વંદન 🙏
@ManharbhaiSalakhana
@ManharbhaiSalakhana 3 дня назад
વાહ સાહેબ ભાતીગળ સંસ્કૃતિ ને જાળવી રાખવા નો ભરપૂર પ્રયાસ છે. 🙏વાહ સુખદેવ ભાઈ
@ravirajkhuman9480
@ravirajkhuman9480 День назад
ખુબ સરસ ખરેખર મોજે દરીયા
@sandeepnasit1836
@sandeepnasit1836 2 дня назад
રામ રામ
@Chris-dj8
@Chris-dj8 17 часов назад
એક પ્રોગ્રામ લખાણશી ગઢવી સાથે કરો સાહેબ બહુ ઊંડાણ નો ખજાનો સાંભળવા મળશે ❤
@dipaksuvagiya7404
@dipaksuvagiya7404 День назад
Jay siyaram
@dilipkumarvaghasiya1024
@dilipkumarvaghasiya1024 2 дня назад
Ha rupala vah
@ashvinraviya256
@ashvinraviya256 День назад
Vah saheb❤❤❤
@dilipkumarvaghasiya1024
@dilipkumarvaghasiya1024 2 дня назад
Jay hind
@tusharsavaliya9841
@tusharsavaliya9841 3 дня назад
Ha moj Ha ❤
@hasmukhkanjariya5312
@hasmukhkanjariya5312 3 дня назад
Thankyou saheb, Lakhnshibhai ni bav rah joy hati ho...
@kishorausura1341
@kishorausura1341 3 дня назад
Wha
@Ranasi.Rudach2212
@Ranasi.Rudach2212 3 дня назад
Jay hooo
@nareshnaghera
@nareshnaghera 3 дня назад
Hakkabha gadhvi ne pn moje dariya maa
@Priyanka-t2
@Priyanka-t2 3 дня назад
Lakhansi gadhvi ne bolavo
@AlpeshBavaliya-q3p
@AlpeshBavaliya-q3p День назад
Lakhanshi Bhai gadhvi ne bolavo
@kishandholariya9907
@kishandholariya9907 3 дня назад
❤❤
@R_Divine96
@R_Divine96 4 дня назад
Wel come RUPALA SAHEB 🙏🙏 from... Dost mer
@madhusudanpatel6204
@madhusudanpatel6204 4 дня назад
Ha moj
@akshaythakor5209
@akshaythakor5209 2 дня назад
Lakhansih gadhavi ne bolavo saheb
@mohit101020
@mohit101020 3 дня назад
Saheb, ટંકારા તાલુકા નાં ઓટાલા ગામે હરિ બાપા ભૂત નામે એક નોન ફેમસ પણ ઉત્તમ કક્ષાના કવિ છે, તો તેને મળી ને જોવો ...
Далее
HASYAKALAKAR SUKHDEV DHAMELIYA AMC BOOKFAIR
23:57
Просмотров 414 тыс.
Niren Bhatt | Writer & Lyricist | (Jalso Podcast)
1:48:55