આ વલ્લભાખ્યાન ની બધી શાખાઓ મારાવ્હાલા વલ્લભકુલ પરિવાર અને મારા પ્રાણપ્યારા વૈષ્નવોને મારા જૈયશ્રીકૃષ્ણ અને જે આ અષ્ટસખાઓનાજે પુષ્ટીમાર્ગીય કિર્તનો નો આવા માધ્યમથી જે પ્રચાર થાય છે એએએ આકલીયુગ મા અમારા જેવા વૈષ્નવોને સાંભળવા મળએ એમો એ આ એક વૈષ્ણવ ની ઘન્યતા અનુભવી રહયા છીએ અને હા એક વાત કેવાની કે આ બધુ સાથે સાથે લખેલુ આવેતો અમે પણ વાંચીને સાથે ગાઈયે તો વિશેષ આનંદ માણી સકીયે મારા અતિભાવથી ષાષ્ટાંગ દંડવત પ્રણામ જૈયશ્રી કૃષ્ણ🙏🙏🙏
व्रज भाषा मै होने से पुष्टि मार्गी साहित्य मुझे बहुत सुंदर लगता है जैसे जैसे पद वह मेरे मन मै स्वतः आ जाता है ।तेलंगाना के थे बल्लभाबल्लभाचारय पर ब्रज मै लीला की ।
Jay shri Krishna. ..jay shri vallabh..khub dhanyvad khrushnadasji...aa uploads karva mate..khub j sundar અવાજ નાં ધનિ છો...ખુબ જ આનંદ ...દિવ્યતા અનુભવાય છે...સાંભળીને...🙏શ્રીજીની ખૂબ ખૂબ કૃપા છે આપના ઉપર 🙏