ભુખ ના જોવે ટાઠો રોટલો ને ઉંઘ ના જોવે ભાંગલો ખાટલો, એ કહેવત તમારે લાગુ પડે છે. " સમય વર્તે સાવધાન". આજ ના વિડીયો મા બૌ આનંદ આવી ગયો.જય શ્રીકૃષ્ણ જય માતાજી જય ભારત 🎉🎉
Jay mataji Thakor Bhaio hu pan thakor j chu rate road par sui rahya ena karta Amara gare avi gya hoy to amaru gar tya j aave vijapur thi gandhinagar highway par j pundhara gam che have avo to call karjo jay mataji