નમસ્કાર નિકિતા બેન કેમ છો આજનો વિડીયો બહુ જ સરસ છે અને ખૂબ જ મજા આવે તો આજના આ જન્માષ્ટમીના પર્વની નિકિતા બેન આપને અને આપના પરિવારને અને મારા તમામ દર્શક મિત્રોને શુભેચ્છા અર્પણ કરું છું આજનો દિવસ આપનો આનંદમય રહે એવી પ્રભુને પ્રાર્થના છે.
Jay shree krishna 🙏 nikita ben badha ne jay swaminarayan🙏 baa vivek bhai bachha party badha majama ne aje tamane ane tamara parivar ne Janmashtmi ni Subhechha bahu mast jagya che nikita ben moj padi jay farvani enjoy😎always mast vlog 😊