નવું નજરાણું તમે સમાજ વચ્ચે લઈ ને આવ્યા છો, ખુબ સારો પ્રયત્ન સે ...સૌ .આઈ માવડીયુ ના આશીર્વાદ થી તમે ખુબ ઉતરોતર પ્રગતિ કરો એવી પ્રાર્થના...સૌને નવું નવું જાણવા મળશે..ખુબ આગળ વધો મારા મુરબ્બી વડીલ ભાઈ એવા કુશભા ગઢવી સાહીત્ય જગત માં ખુબ ઉજળું નામ બને અને સૌના જીવનમાં પ્રેરણા સ્ત્રોત બનો એવી ઈશ્વર ને પ્રાર્થના.....ફરી એક વખત ખુબ ખુબ અભિનંદન ભાઈને🎉