aa video ma hu tamne janavis ke statue of unity Kai rite javay, ketlo kharch thay. gujarat tourism na best place Eva statue of unity no laser show pan jovalayak che
Sardar patel mahan neta hata tena thaki to Bharat aek thayu 562 Rajvada aek karva te bahu j jatil kary chhe apne 5 loko sathe rahi sakta nathi to avdu motu work karvu ghanu hard chhe
તો સું સરકાર આમા પણ કમાણી કરે છે એક વાત સ્પષ્ટ છે કે બહાર થી આવનારા સહેલાણીઓ આખો દિવસ સફર કરી થાકી ગયા હોય અને ભુખ્યા થયા હોય તો તેમના માટે જમવા નુ આટલુ મોંઘુ રાખી શકાય તેમ છે ખરેખર તો મફત ભોજન હોવું જોઇએ જે ગુજરાતમાં ચાલે છે જય જય ગરવી ગુજરાત
Food court ma food khubaj costly chhe, and taste quality barabar nathi. પાણી ની બોટલ પર MRP Rs. 60 છાપેલ છે, જે Rs. 30 માં આપે છે. આવનારા પ્રવાસીઓને આ લોકો લૂંટે છે. મિત્રો ભૂલથી પણ આ જગ્યાએ જમવા ના જતા.
u can also visit viewing gallary.. which is setup at heart of sardar patel statue (lift facility available to go at that hight).. from there people can see entire nearby view.... plus there are three other places around the statue 1. flower of velly 2. Sardar sarovar dam 3. tent city.. and this all the places are included in ticket of 350 Rs. and adittionally you are require to buy 15 rs bus ticket so that u can move all the places in air conditione buses.... And if u have a pvt vehicle then myst visist a place near by called poicha ( Nilkanth dham ) awesome temple of lord krishna... my advice is must visit this place ( possible go in the evening time after 5:30 ).. it will definately make ur day awesome...
મસ્ત મજાનો વિડિયો બનાવ્યો છે ભાઈ. તમે તો અમને ઘરે બેઠા ગુજરાત ભ્રમણ કરાવો છો. જે ખુબજ વખાણવાજોગ છે. આવા જ મસ્ત મસ્ત વિડિયો મૂકતા રહેજો. Keep up the good work 👍
Bjp na own fund mathi banavyu hoy to sacho prem kahevay.. Ane Sardar sarovar ni success mate no program hto ema sardar patel nu pic j bhuli gaya hta..pachi thi mukyu. Ane narmda river ma pani nathi e main issue che..in fact Gujarat ni badhi j river ma
If we go in our own car, then how about parking distance, parking fees, and generally how much time we need to see every thing with ease,i n all how many places we need to pay fees and for each charges
PRAVINCHANDRA SHETH , Places to visit near SOU is Safari Park,Ekta Mall,Cactus Garden,Vally of Flower and Sardar Dam.. all are in 380 fees. Vehicles will be provided for All locations.
મેમ, સ્ટેચ્યૂ ઓફ યુનિટી એટલું લોકપ્રિય પ્લેસ છે કે તેને એડ્રેસની જરૂર નથી. છતાં મેં જરુરી માહિતી આપી જ છે. તમારી વાત પણ સાચી છે.મારે વધુ વિસ્તારથી જણાવવાની જરૂર હતી.tnx for comment