Тёмный

Sugam Melo 🎧 (Gujarati All Time Hit 44 Songs) | સુગમ મેળો | Gujarati Songs 

Soor Mandir
Подписаться 6 млн
Просмотров 1,2 млн
50% 1

Listen & Watch Free Soor Mandir Videos & Music Online
Music: soormandir.com
Videos: soormandir.com...
Song :
Lambo Dagalo Muchho Vankadi,
Saat Soorona Sathware Ame,
Pan Lilu Joyune Tame Yaad Avya,
Najarna Jam Chhalkavine Tame,
Chhanu Re Chhapnu Kai Thay Nahi,
Tari Ankhno Aphini,
Ruple Madhi Chhe Sari Raat,
Nayanne Bandh Rakhi Ne,
Taro Chhedlo Tu Mathe Rakhane Jara,
Navi Te Vahuna Hathama Rumal,
He Tane Jata Joi Panghatni Vaate,
Hu To Gai'ti Mele,
Sanvariyo Re Maro,
Pandadu Lilu Ne Rang Rato,
Saybo Maro Ratumbado Gulab,
Nayne Nain Male Jya Chhana,
Sajan Mari Pritdi,
Umbare Ubhi Sambharu Bol Valamna,
Mahendi Te Vavi Mandve,
Tari Banki Re Paghaladinu,
Naa Naa Nahi Aavu Mele,
Zhat Jao Chandanhar Lavo,
Hari Tu Gaadu Maru Kya Lai Jay,
Gaganvasi Dhara Par Be Ghadi,
Man Man O Pankhida Aa Nathi,
Pankhidane Aa Pinjaru,
Mari Aankhe Kankuna Suraj Aathamya,
Madi Taru Kanku Kharyu Ne Suraj,
Divso Judaina Jay Chhe,
Chaman Tujne Suman,
Nayan Chakchur Chhe,
Mari Gagardima Ganga Jamuna Re,
Saat Saat Soparinu Zhumkhu Re,
Gujarati Thai Gujarati Thai Kai Bole,
Hu Tu Tu Tu Tu,
Kahu Chhu Jawani Ne Pachhi Vali Jaa,
O Nil Gaganna Pankheru,
Aankhoma Bethela Chatak Kahe Chhe,
Aa Nabh Jukyu Te Kanji,
Mara Bhola Dilno Hay Re,
Ame Amdavadi,
Tu Garam Masaledar Khati Mithi Vangi,
Hu Ne Chandu Chhanamana,
Chararar Chararar Maru Chagdol Chale
Album : Sugam Melo (44 Gujarati Hit Songs)
Singer : Pamela Jain, Hemant Chauhan, Satish Dehra, Sachin Limaye, Garima, Appu, Jignesh Shah, Shailendra Bharti, Nitin Barot, Bhavna Labdiya, Sangita Labdiya
Music: Appu
Label : Soor Mandir
#soormandir #sugammelo #gujaratisongs
સૂર મદિર ના વિડીઓ જોવા માટે સબસ્ક્રાઈબ બટન ક્લીક કરો
Please "Subscribe" on this Link for more Videos.
/ subscription_c. .
We are glad that we meet virtually on RU-vid through our music. If you are new to our channel, Pranam Namaste!
Welcome to the family of Soulful Gujarati Songs - Soor Mandir!
આ વિડીઓ તમને પસંદ હોય તો તમારા મિત્રો ને જરૂર થી મોકલો.
Hit 'LIKE' 👍 & 'SUBSCRIBE' and show us your support! :)
Post your comments below and share our videos with your friends. Spread the love!
---------------------------------------
Let’s Stay Connected:
---------------------------------------
Like Us On Facebook:
/ soormandir
Follow Us On Instagram:
/ soormandir
Download our (Soor Mandir) Application for unlimited Songs on this link :
soormandir.app....
Our website - soormandir.com
Twitter Us On:
/ soormandirindia
Follow Us On jiosaavn :
www.jiosaavn.c....
#soormandir #surmandir #gujaratisong #gujaratisongs #latestgujaratisong #gujarati #gujaratibhajan #bhajansongs #bhajansong #gujaratibhajans #gujaratibhajansong #gujaratibhajansongs #gujaratibhaktisong #gujaratibhaktisongs #bhaktisongs #bhakti #bhaktisong #dhoon #dhun

Опубликовано:

 

6 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 527   
@modimodi3660
@modimodi3660 Год назад
તમારો ખૂબ ખૂબ આભાર 🙏 હુ જેવા ગુજરાતી ગીતો શોધતો હતો એ બધા જ એક જગ્યાએ મલી ગયા .ખૂબજ સરસ અને સાંભળવામાં આનંદ આવે તેવા છે .👍👌😊😇🥰
@hareshrajput8533
@hareshrajput8533 2 года назад
ગુજરાતી ગીતસંગીત ની આવી સરસ સંભાળ.. અને સજાવટ soor mandir જ કરી શકે... આપ નો ખુબ ખુબ આભાર આમ જ્ ગુજરાતી સાહિત્ય ને સજાવતા રહો.. ધન્યવાદ
@nishavachhrajani6555
@nishavachhrajani6555 2 года назад
ખરેખર અદભૂત અવર્ણનીય અતુલ્ય આનંદ મનલુભાવન સુગમ ગીત સાંભળી ને
@umesh24765
@umesh24765 2 года назад
ખરેખર ખૂબ મજા આવી પણ શક્યતા: કોશિશ કરી હોત ને આખાં ગીતો આપવાની તો તો ખૂબ ખૂબ મજા આવી જાય. પછી તો આ પોસ્ટ ની નજર ઉતારવી પડત. 🙏🏼👍🏼👏🏼👏🏼👏🏼💐
@tarlashah3670
@tarlashah3670 2 года назад
તરલાબેન.એમ.શાહ.
@prakashbhairaval3609
@prakashbhairaval3609 2 года назад
Sugam melana badhak gi to sabhroa. Abhinandan👌👌👌
@abhidesosa645
@abhidesosa645 2 года назад
ખરેખર. એકદમ સાચી વાત.☺️
@nikunjpatel7478
@nikunjpatel7478 2 года назад
Awesome collection...... Khub khub maja aavi...... Mangamta Gujarati geeto ni.. Ek meethi.... Madhuri...safar..... Jai Gujarat....
@shreejiprasadambyrakeshpra1234
@shreejiprasadambyrakeshpra1234 2 года назад
Super duper hit.......આપનો આભાર ગુજરાતી વારસા સાથે જોડાયેલા રાખવા બદલ.જય સ્વામિનારાયણ
@gordhanparmar2501
@gordhanparmar2501 Год назад
અદ્ભુત...અવિસ્મરણીય..મારી ગુજરાતી ભાષા પ્રત્યે નો ભાવ છલકાય છે.
@ashvinparmar4522
@ashvinparmar4522 2 года назад
ખૂબ સરસ સંગ્રહ, જાણવા માણવા લાયક, હ્રદયના ધબકારા મોં વણાઈ જાય, રોમ રોમ પ્રફુલ્લિત થઈ જાય, ગુજરાતી ગીત સંગીત ની કર્ણ પ્રિય રચનાઓ, મન ખુશ થઈ ગયું. આભાર સૂર મંદિર...... અશ્વિન પરમાર, વિસનગર.
@savitasolanki4235
@savitasolanki4235 Год назад
વાહ સરસ ગુજરાતી ગીતો નો ભંડારો સુગમ ગીતો છે લાજવાબ બધા ગાયક ને અભિનંદન જય હિંદ
@jayeshpatel9619
@jayeshpatel9619 2 года назад
ખરેખર ઘણા સમયે આટલા સુંદર ગુજરાતી ગીતો સાંભળવા મળ્યા...સુગમ મેળા થકી સુંદર ગીતોનો મેળાપ થયો...
@kkppirana8149
@kkppirana8149 2 года назад
ખુબ સરસ ગુજરાતી ગીતોનો મહા મેળો . સંભાળીને કાન પવિત્ર થઈ ગયા .. ર્હદય પુલકિત થઈ ગયું .. ધન્ય ઘડી આજની .. વાહ સુર મંદિર જમાવટ કરાવી દીધી ... જોરદાર ટીમ વર્ક .... આ બધા ગીતો સાંભળીને ફરીથી ગુજરાતી તરીકે ગર્વની લાગણી થઈ ..
@The07011986
@The07011986 2 года назад
વાહ સરસ ...
@ashokbhatt2060
@ashokbhatt2060 2 года назад
ખુબ જ સરસ ગુજરાતી ગીતો નો મહા મેળો..સુર મંદીર પરીવાર નો આભાર.....
@shaileshchanchpra2938
@shaileshchanchpra2938 2 года назад
આભાર આવા સરસ ગીત તૈયાર કરી ને લોકો ને સંભળાવીયા અને મે પન સાંભળ્યા ધન્યવાદ....જય જય ગરવી ગુજરાત
@dipakvyas4155
@dipakvyas4155 2 года назад
Wah tame Mara pappa ni yad karavi didhi je atyare aa duniya ma nathi te bahu aa badha song gata hata : thank you very much 👌🙏
@prakashvora8496
@prakashvora8496 2 года назад
👌👌👌 ખૂબ કર્ણપ્રિય ગીતો. આભાર અને અભિનંદન. 🙏 પ્રકાશ વોરા.
@kailashijayantilalbhatt7885
@kailashijayantilalbhatt7885 2 года назад
Good morning Be happy Always Bharat mataki jay Vande Mataram namaste enjoy life with sugam sangit
@gopi.6333
@gopi.6333 2 года назад
❤❤❤જે પણ આ સાંભળી રહ્યા છે... એને એક ગુજજુ તરફ થી 🙏🏼🙏🏼🙏🏼.. Thanks...આ વારસો જાળવી રાખવા માટે... 💐
@abhidesosa645
@abhidesosa645 2 года назад
આપણે પોતે જ આપણને પોતાને ગુજ્જુ કહી આપણું પોતાનું અપમાન શા માટે કરીએ છીએ? ખરેખર તો આ શબ્દ ગુજરાતીઓની ઉડાવવા માટે શરૂ થયો હતો.
@arunshah1557
@arunshah1557 5 лет назад
સરસ સરસ બહુ સરસ ગુજરાતીમાં ગીતો નો સમૂહ આટ લો મધુર દિલ ને ખૂબ સ્પર્શ કરી જાય છે
@bakulshah2084
@bakulshah2084 2 года назад
Superb collection! I have listened to all songs in one seat ! Its amazing Thanks a lot for this wonderful selection!
@hemantpandya4321
@hemantpandya4321 4 года назад
સુગમ મેલો ના અડધા ગીતો સાંભળ્યા બહુ જ મજા આવી . આગળ બીજા સાંભળી રહ્યો છું . આભાર તમારો કે તમે આવા ગીતો આપ્યાં .
@prerakshah8806
@prerakshah8806 Год назад
❤❤❤
@smitarana7700
@smitarana7700 3 месяца назад
ખુબ સુંદર ગીતો મજા પડી સાંભળવાની
@soormandir
@soormandir 3 месяца назад
*Many Many Thanks*
@umangbhaishah4082
@umangbhaishah4082 Год назад
Super Faine song kitane years bad aise song sunneko mile hai. Khub khub Dhany vad
@pareshdodiya2832
@pareshdodiya2832 3 месяца назад
ગરવા ગુજરાત ની ગરીમા નું ગુલાબ મહેક્યું..
@soormandir
@soormandir 3 месяца назад
*Thanks a lot*
@makinglove1249
@makinglove1249 2 года назад
Original is original bhai theek theek chhe
@meenabavishi8017
@meenabavishi8017 22 дня назад
Sundar gamta geeto=sugam mela 😊👍
@soormandir
@soormandir 20 дней назад
*Thank you so much*
@amitashah956
@amitashah956 Год назад
ખરેખર આજે આ ગીતો સાંભળી ને બચપણ યાદ આવી ગયું 🎉🎉
@dimpledave7747
@dimpledave7747 Год назад
મુળ ગાયક ને સંગીત હોત ને આખાં હોત તો વધારે મજા આવત
@Bhajansize
@Bhajansize Год назад
બહુ સરસ સંગીત સાથે મનપસંદ ગીતો 👌👌👌
@bipinpatel5534
@bipinpatel5534 Год назад
આભાર આવાં ગીતો આપ્યાં તે બદલ ❤🎉
@HiranyaPandyaPathak
@HiranyaPandyaPathak 2 года назад
બહુ જ સુંદર આલ્બમ..👌👌
@songlover1347
@songlover1347 Год назад
Great collection it is very difficult to find now Was looking for ભીંજીયે ભીંજાઈએ વ્હાલમાં વરસાદ માં, હાલ ને ચાલ્યા જઈએ હાથ લઇ ને હાથ માં and ended up here Thanks
@krishnankonar644
@krishnankonar644 2 года назад
Though I don't know Gujarati, I could enjoy the music. Music is common to all languages. All songs are very melodious and nice.
@sureshbhaipatel4091
@sureshbhaipatel4091 2 года назад
@shobhanashah7214
@shobhanashah7214 Год назад
😅😅😅😅😅😅😅😅😅😅😅😮
@anshumanpanda1227
@anshumanpanda1227 Год назад
Kaunsi Gujarati chhori pasand aave che? 😂
@heenadalal6463
@heenadalal6463 Год назад
​@@shobhanashah7214 lll
@hemrajthakor111
@hemrajthakor111 15 дней назад
All song hit 🤞😇
@jagrutipatel5209
@jagrutipatel5209 Год назад
બઉ બઉ જ મઝા આવી હજી બીજા ગીત પણ મુકજો... આ ગીતો સાંભળી ને મારું માં મોર બની થનગનાટ કરવા લાગ્યું... 🙏
@musicmeditation1493
@musicmeditation1493 Год назад
सुगम संगीत खूब गम्यु❤गुजराती भाषा संगीत
@narendrabhairathod8072
@narendrabhairathod8072 8 месяцев назад
વર્ણન કરવું શક્ય નથી.... અદભુત....👌👌👍
@soormandir
@soormandir 8 месяцев назад
Thank you so much
@rameshnatu1098
@rameshnatu1098 2 года назад
સાહેબ,બહુ મઝા આવી ‌ !!! હવે ગરબા નો વીડીયો બનાવશો પ્લીઝ !!!!
@ghanshyamchhatriwala9564
@ghanshyamchhatriwala9564 Год назад
આ ગીતો જો ફ્રી માં ડાઉનલોડ થાય તેમ કરો તો દરેક ગુજરાતી આનંદ માણી શકે 🙏
@alpeshahir1440
@alpeshahir1440 Год назад
Tubemat thi download kari lyo thai jase
@rajnikantbhattversatilesin570
@rajnikantbhattversatilesin570 3 года назад
Wahhhh
@beenapatel5947
@beenapatel5947 2 года назад
રેખા અને સુધીર ગાયેલું ગીત આપજો
@kishorbhaurajpara7771
@kishorbhaurajpara7771 Год назад
Extra ordinary and everlasting golden gujarati geeto Nu collection. Thanks.
@arpitapatel6724
@arpitapatel6724 Месяц назад
અદ્ભૂત
@pmvyaspravinaben6836
@pmvyaspravinaben6836 2 года назад
Bahu j saras
@amgodhani
@amgodhani 2 года назад
સુગમ ગીતો એટલે ગુજરાતી સંગીત નો ઉમંગ અને ઉત્સાહ આપતો અદકેરો પ્રકાર થાક ભુલાવી દે તેવું સંગીત.સર્વે ગાયકો ના સંગીત ના સૂર અને તાલ ના અદભૂત જ્ઞાન ને લાખ...લાખ....સલામ.
@panchalvinod4629
@panchalvinod4629 6 лет назад
ગુજરાતી સુગમ મેળો ,મેળામાં ગીતો સાથે રમતા રમતા ખુબ મજા આવી ....
@nileshvaghela7463
@nileshvaghela7463 Год назад
I am waiting for next level........... ❤❤💯❤❤
@hareshpanchal2322
@hareshpanchal2322 2 года назад
56:12
@nilakshiraval9426
@nilakshiraval9426 2 года назад
WAH karn priy geeto saras
@kkrhst
@kkrhst 3 месяца назад
Aabhar ❤
@Shivamvavechi1
@Shivamvavechi1 Год назад
0:57 લાંબો ડગલો
@mukeshpatel4670
@mukeshpatel4670 7 месяцев назад
ગીતો સોભરવાની મજા આવી ખૂબ આભાર
@soormandir
@soormandir 7 месяцев назад
Many Many Thanks
@manishadhonde7361
@manishadhonde7361 2 года назад
my all time favourite songs......really superb collection.....
@prerakshah8806
@prerakshah8806 Год назад
Excellent. All songs enjoyed after long time
@jmakoliya4242
@jmakoliya4242 7 месяцев назад
Soor Mandir ma ky na ghate Plus thank you for sugam melo. Sanskruti ane sahitya badhu jalvay rahe. Very good agal koi shabdo j nathi ana mate shu kahu,but just wow👏👏👏👏👏👏
@soormandir
@soormandir 7 месяцев назад
Thank you so much
@jignabharucha2420
@jignabharucha2420 Год назад
All songs are awesome. Melodious voice
@veenajadeja9738
@veenajadeja9738 Год назад
બધા જ ગીત બહુ જ સરસ છે.
@kirtipathak345
@kirtipathak345 10 месяцев назад
😊 🇮🇳 જય શ્રીકૃષ્ણ 💐 ૐ 💐 હરિ હર 💐 હરહર મહાદેવ 💐 શિવશંભુ શિવલહેરી 💐 જય સિયારામ 💐 જય રણછોડ માખણચોર નંદકિશોર 💐 જયરામદુત હનુમાન 💐 જય ગણેશ 💐 જય માં નવદુર્ગા 💐 જય માં ગાયત્રી 💐 🌳 🐿️ વધુ વૃક્ષ વાવો પર્યાવરણ બચાવો 🌳 વન્યજીવન બચાવો 🌳 કુદરતી ખાતર નો ઉપયોગ કરો જમિન બચાવો 🌳 🐿️ યાત્રાધામ પ્રવાસ ના સ્થળોએ પ્રાણીઓ નો ઉપયોગ કરવાનો બંધ કરો પશુ પક્ષી ની રક્ષા કરો એમના માટે દયા રાખો 🌳🐿️🦚🐿️🦚🐿️🦚 🌳🐿️🐦 સ્વચ્છતા જાળવો 🌳🌳🌳🐿️🐦🐦🐿️🦚🐿️🐦🐦🐦🐿️🦚
@soormandir
@soormandir 10 месяцев назад
Thank you so much for watching! I'm glad you enjoyed the video.
@lalpurigosai4444
@lalpurigosai4444 2 месяца назад
Vahhh vinela moti se thanks
@soormandir
@soormandir 2 месяца назад
*Thank you so much*
@GeetaLimbani-zu3uz
@GeetaLimbani-zu3uz Год назад
Sars gito ne garbà bhauj maja ave che thank u
@yogeshtrivedi3215
@yogeshtrivedi3215 2 года назад
Superb collection of Gujarati songs.i love it and enjoy too, thanks for the best gift for all Gujarati song lovers
@soormandir
@soormandir 2 года назад
Thanks to you
@gopaldasmodi1136
@gopaldasmodi1136 9 месяцев назад
આભાર માનું છું કે મારા પ્રિય ગીત સોમભરવામળ્યો
@soormandir
@soormandir 9 месяцев назад
Thanks a lot
@sumantamin8067
@sumantamin8067 Год назад
ગૌરવવંતી ગુજરાત અને આવા સુંદર ગીતો લખનાર ગાનાર સૌ ગુજરાતી કલાકારોને ન વંદન.., જય ગરવી ગુજરાત. 🙏
@hareshpanchal2322
@hareshpanchal2322 2 года назад
Dhanya Dhanya Gujarat ne...
@Robert80988
@Robert80988 2 года назад
Jai Jai Garvi Gujarat......wahhh maru Gujarat ne wahhh maro "SUGAM MEDO"
@vipfromchicago
@vipfromchicago Год назад
Amazing collection. Khajano. Thank you for compiling this and publishing it. I am looking one more - He Ji Wahla Saware.. Adhuru Maru Aayakhu.. if anyone has that one - please share.
@kavaddineshkavaddinesh6907
@kavaddineshkavaddinesh6907 2 года назад
Very nice songs...dil ma juni yado sahaj ubharava lagi....gito na shabdo ma dubi gaya no ahesas thaya vagar na rahe..
@narendrabhavsar662
@narendrabhavsar662 Год назад
Very good collection of Gujarati retro song.. Beautiful signing and music... Lovely synchronized
@soormandir
@soormandir Год назад
So nice of you
@naranpatel3882
@naranpatel3882 Год назад
Very good collection, I like to much.
@snehagandhi9957
@snehagandhi9957 3 года назад
Bahuj saras collection che. Badhaj song aakha sambhalvani ichha thai jay.
@sumanpatel7405
@sumanpatel7405 2 года назад
Golden collection of rare collection unforgettable gugarati songs. Thank you
@anilmakwana3322
@anilmakwana3322 2 года назад
SABKO MADHUR AAVAAJ MILE UPARVAALE JIVIT ISVAR PRABHU YESHUNAATH SATGURUDEV
@tushartrivedi68
@tushartrivedi68 5 месяцев назад
Aatla saras geet ahiya j sambhalva male mo z aavi gay
@soormandir
@soormandir 5 месяцев назад
Many Many Thanks
@harivadan46
@harivadan46 Год назад
Great songs,everlasting. Makes your soul calmer 🎉❤ JSK 🙏🕉🕉👆🇮🇳
@ameeparekh9455
@ameeparekh9455 Год назад
Thank d
@sanjaydaraji9121
@sanjaydaraji9121 Год назад
Saras
@huanemarikavita
@huanemarikavita 2 года назад
સુગમ સંગીત કોને કહેવાય?
@surekhabenmodimodi4373
@surekhabenmodimodi4373 Месяц назад
પૂછો ન અમને પ્યારમાં શું શું થયું નથી આ ગીત ને આપના આલ્બમ રજૂ કરવામાં આવે
@soormandir
@soormandir Месяц назад
*Thank you so much*
@bansisisodiya9910
@bansisisodiya9910 Год назад
Va sugam melo 😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@kushalmehta4723
@kushalmehta4723 5 лет назад
Wah.. Jalso thai gayo.... Very nice collection of all songs 👌👌👌👌👌👍👍👏👏👏
@sureshshah1798
@sureshshah1798 2 года назад
Super super,no any other word then super. ઘણો આભાર સરસ રસભર સુગમ સંગીતના થાળ પીરસવા માટે
@manishkubavatmanishkubavat6463
@manishkubavatmanishkubavat6463 4 месяца назад
🙏🏻💐🚩ખૂબ ખૂબ આભાર.....આજે પણ આ બધા ગીતો જાળવી રાખનાર અને સાંભળનાર શ્રોતાઓ નોં.......🚩💐🙏🏻
@soormandir
@soormandir 4 месяца назад
*Thanks for liking*
@sanjaykumarvyas246
@sanjaykumarvyas246 5 месяцев назад
ખૂબ સરસ ગીતો
@soormandir
@soormandir 5 месяцев назад
Thanks a lot
@manharthakkar1723
@manharthakkar1723 Год назад
Very Good
@VarshaRathod-n5n
@VarshaRathod-n5n 9 месяцев назад
Bahut saras bahut sara song
@soormandir
@soormandir 9 месяцев назад
Thank you so much for watching!
@hasmukhshah9958
@hasmukhshah9958 Месяц назад
ગુજરાતી ગીતોનો અવર્ણનીય વારસો સાંભળીને ગદ ગદ થઈ ગયા ઼્્.. ખરેખર ખૂબ આનંદ થયો
@soormandir
@soormandir Месяц назад
*Many Many Thanks*
@mishalrathod8855
@mishalrathod8855 8 месяцев назад
👏
@prakashprajapati8043
@prakashprajapati8043 2 года назад
KHUB SUNDER RACHNAGRANTH 👌👌👌👌👌👌🎉🎉🎉🎉🎉🎉🎇🎇🎇🎇🎇🎇🎆🎆🎆🎆🎆🎡🎡🎡🎡🎡
@vijaypurohit8165
@vijaypurohit8165 2 года назад
Juna juna lookgeeto je rediya maa aavata te mokalo aakhatrij no geet aqvata🙏
@saleelas2318
@saleelas2318 5 месяцев назад
Hanuman Chalisa Mydhooshiya Mydhooshiya Kanikanum Neram Kamalaneerthrante Aareyum bhava
@soormandir
@soormandir 5 месяцев назад
Many Many Thanks
@daxapatel2390
@daxapatel2390 Год назад
ખૂબ જ સુંદર આભાર
@indubhaisuthar6540
@indubhaisuthar6540 Год назад
હૈયાનુહેલી
@niyatiupadhyay3653
@niyatiupadhyay3653 2 месяца назад
જોરદાર..મજા પડી ગઈ.. કેટલા સમય થી હું આ ગીતો શોધતી હતી.. એક જ collection માં બધા મળી ગયા.. આપનો આભાર..😂
@soormandir
@soormandir 2 месяца назад
*Thank you so much*
@rishilapsiwala9503
@rishilapsiwala9503 Месяц назад
​@@soormandir😊😊
@khodabhaisolanki6603
@khodabhaisolanki6603 Год назад
Super enjoy
@Share_bazaarking
@Share_bazaarking Месяц назад
🌹 kp 🌹 14 23 સુગંધ છે ખુશ RELIANCE power 💥🤣👍
@soormandir
@soormandir Месяц назад
*Thank you so much*
@drshaival
@drshaival 4 года назад
Great work sirji. Very Nice enjoyable.
@ganibhaimansuri5021
@ganibhaimansuri5021 2 года назад
મજા આવી ગઈ.. ખૂબ સરસ
@pravinsinhkaahresha6743
@pravinsinhkaahresha6743 11 месяцев назад
Good collection ❤❤❤
@soormandir
@soormandir 11 месяцев назад
Thanks 😊
@hirenmehta8367
@hirenmehta8367 7 лет назад
સુંદર ગીતો છે ધન્યવાદ
@saleelas2318
@saleelas2318 3 месяца назад
Sopaashiva
@sharadkodiya9835
@sharadkodiya9835 3 года назад
બહુ સરસ ,મજા આઈ ગઈ Classic collection
@mirayav8063
@mirayav8063 4 года назад
Such a wonderful long awaited collection..! ❣️
@mahendramaniar3582
@mahendramaniar3582 2 года назад
Very nice all songs thanks
@solankimify
@solankimify Год назад
Great gujaraati music and collection congratulations to all teams
@ami6789
@ami6789 Год назад
સરસ
@nehabhatt874
@nehabhatt874 Год назад
Saras
@narendrapatil9397
@narendrapatil9397 Месяц назад
ખુબજ સરસ સંકલન અને સંગ્રહ, કેટલા ગુજરાતી ઓનૈ આ ગીતો ખબર હશે?
@soormandir
@soormandir Месяц назад
*Thank you so much*
@pravinthakkarr3693
@pravinthakkarr3693 17 дней назад
ખુબ સરસ 🎉
@soormandir
@soormandir 16 дней назад
*Many Many Thanks*
Далее
Песня РАСПУТИН на русском!🔥
00:56
Women’s Celebrations + Men’s 😮‍💨
00:20
Marvada Ni Malan
1:00:54
Просмотров 650 тыс.
Chandipath - FULL ALBUM
1:03:33
Просмотров 7 млн