બાપુ નું આ ભજન સાંભળી ને આંખ માંથી આંસુ આવી જાય ,, નાનપણમાં કેટલું સુખ હતું, બાપ ની છત્રછાયામાં ઘણું સુખ હતું, પણ જ્યારે દુનિયાની સમજણ આવી, ત્યારે જ મારા બાપુ આ ફાની દુનિયા ને મુકીને ચાલ્યા ગયા,, મિસ યુ બાપુજી ,,, મિસ યુ નારાયણ બાપુ 😢😢😢👌👌👌 આજે માતાજી ની દયા થી બધું છે મારી પાસે પણ એ બાપ નથી, જેને લાડકોડથી અમને ઉછેર્યા,,