Тёмный
No video :(

Surat : 36 કલાક બાદ દરિયામાંથી જીવતા મળેલા પુત્રનાં મા-બાપ માટે કેટલો આકરો હતો એ સમય? 

BBC News Gujarati
Подписаться 1,2 млн
Просмотров 415 тыс.
50% 1

#Surat #Gujarat
સુરતથી દરિયામાં તણાયેલો કિશોર 36 કલાક બાદ જીવતો મળ્યો હતો.14 વર્ષના આ લખન વિકાસ દેવીપૂજકની 36 કલાક સુધી સમુદ્રમાં જીવન-મરણ વચ્ચેની જંગ ચાલી. આખરે તેણે મોતને માત આપી. માતા પિતાએ ઉછીના પૈસા લઇને લખનને દાદી સાથે ફરવા મોકલ્યો હતો. જુઓ તેના માતા પિતાની કરુણ કથની
વીડિયો : રૂપેશ સોનવણે અને દિતિ બાજપેઈ
તમે અમારી સાથે જોડાઈ શકો છો :
Website : www.bbc.com/gu...
Facebook : bit.ly/2nRrazj​
Instagram : bit.ly/2oE5W7S​
Twitter : bit.ly/2oLSi2r​
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati

Опубликовано:

 

27 авг 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 43   
@niravhalpati4140
@niravhalpati4140 10 месяцев назад
એક બાપ ની વેદના જેના પર વીતી હોય એ જ જાણે ભાઈ બીજા કોઈ જાણી ના સકે તમારું દુઃખ ભગવાને દૂર કર્યું છે ભાઈ તમારો પરિવાર ખૂબ સુખ ભોગે એવી પ્રભુને પ્રાર્થના જય માતાજી રાધે ક્રિષ્ના
@ambaramprajapati
@ambaramprajapati 10 месяцев назад
ભગવાનને તમે જોયા છે હવે શું છે દિલથી તમારી ભ ગ તી સાચી સાચી ને સાચી ભગવાન
@user-vg2ge1tz8f
@user-vg2ge1tz8f 10 месяцев назад
જય માતાજી હરહર મહાદેવ વિશ્ર્વઞુઋદેવજી માં ચામુંડા માતાજીની જય માં ની લીલા રામ રાખે તેને કોણ ચાખે ૐ શાંતિ શાંતિ શાંતિ ૐ
@user-yz1lx2fj8t
@user-yz1lx2fj8t 10 месяцев назад
❤કિશોર કુમાર તને ધન્ય ધન્ય વંદન
@user-ld2hs6go3k
@user-ld2hs6go3k 2 месяца назад
વાણવટી સિકોતર માય બચાવી લીધો જય શ્રી મા સિકોતર દરિયાના દેવી છે
@parultrivedi3193
@parultrivedi3193 10 месяцев назад
જયશ્રી માતાજી હર હર મહાદેવ🙏
@jayeshbharvad5209
@jayeshbharvad5209 10 месяцев назад
જો ભગવાન બચાવવા વારો હોય તો કોઈના બાપ ની તાકાત નથી કે વાર પણ વાંકો કરી શકે❤🙏🙏🙏🙏
@shantilalpatel8614
@shantilalpatel8614 10 месяцев назад
પૂર્વ જન્મના પૂણ્ય આડા આવ્યા..જેના માથે ઈશ્વરના હાથ હોય તેનો વાળ કોઈ વાંકો કરી શકતું નથી..જય શ્રી સ્વામિનારાયણ..
@rameshthakor4407
@rameshthakor4407 10 месяцев назад
@Balvantbhai-nd8th
@Balvantbhai-nd8th 10 месяцев назад
ભાઈ તારા કિસ્સામાં થઈ અમને પણ ભગવાન ઉપર માતાજી ઉપર ભારે ભરોસો બેસી ગયો છે કે એજ બચાવવા વાળો છે અને આખી રાત ભગવાને જ એને સહાયતા કરી છે અને અણી ચૂક્યો સો વરસ જીવે છે હવે તમારા કુટુંબ ઉપર કોઈ આફત નહીં આવે એવી પરમ દયાળુ ને પ્રાર્થના છે ભાઈ
@dataniyarohan2391
@dataniyarohan2391 10 месяцев назад
🙏Aa che mari devipujak ni mata bolo devipujak ni maa ni.jay🙏
@nayakadineshbhaivirsingbha4566
@nayakadineshbhaivirsingbha4566 10 месяцев назад
રામ રાખે તેને કોણ ચાખે
@bhaveshsing3101
@bhaveshsing3101 10 месяцев назад
Security wada kya gaya hata pucho aa news wada thi
@meenabenpatel440
@meenabenpatel440 10 месяцев назад
Jay devi pujak maa
@dayaparmar6625
@dayaparmar6625 10 месяцев назад
ભાઈ❤❤❤તમને અને તમારા પરીવારને ભગવાન કાયમ ખુશ રાખે એવી પ્રાર્થના❤❤❤❤❤❤❤
@janirohit1161
@janirohit1161 10 месяцев назад
બોલો 36 કલાકે આવો ❤❤❤
@user-dl2bv9bs8h
@user-dl2bv9bs8h 2 месяца назад
100 varas no thaje beta❤
@vishaldatt814
@vishaldatt814 10 месяцев назад
Jay ho kurdevi maki ❤
@sanjayvirugameya9524
@sanjayvirugameya9524 10 месяцев назад
Jay masani maldi ma🙏🙏🙏🙏🙏 Jay davipujak samaj ni davi
@thakor.1239
@thakor.1239 10 месяцев назад
જય હો રોમા
@pravinbhaipatel8388
@pravinbhaipatel8388 10 месяцев назад
Ganesh dada a Tamara baba na bachayo sha bhai❤
@KAC-zi9fy
@KAC-zi9fy Месяц назад
हर हर महादेव 🎉🎉🎉
@gj5gaming337
@gj5gaming337 10 месяцев назад
Tmne tmari mataji sukhi rakhe bhai ane khubaj dhnvan bnave
@user-jh1yc1rc5f
@user-jh1yc1rc5f 10 месяцев назад
Jay Shri Ganesh
@veertravelinglove926
@veertravelinglove926 10 месяцев назад
Jay mataji
@user-rw6ko2mi6q
@user-rw6ko2mi6q 10 месяцев назад
Bhagvan aya bhai
@rajsolanki5557
@rajsolanki5557 Месяц назад
માં તે માં બીજા વગડાના વા 💖🌍🥺
@user-jh1yc1rc5f
@user-jh1yc1rc5f 10 месяцев назад
Maa
@jayeshprajapati1825
@jayeshprajapati1825 10 месяцев назад
Jay,devi,pujak
@ChandanSutharvlogs-r6s
@ChandanSutharvlogs-r6s Месяц назад
देवय शक्ती मे बड़ी ताकत होती है अपने को आग से से भी बचा देती है बस भरोसा होना चाहिए
@manjusurti1584
@manjusurti1584 10 месяцев назад
O palan hare tumre bin hamara kono nahi
@AshokDatt-xc5tj
@AshokDatt-xc5tj 10 месяцев назад
Neeta Ashok
@SanjayDevipujak-wi2hb
@SanjayDevipujak-wi2hb Месяц назад
❤❤
@daxabensolanki2163
@daxabensolanki2163 10 месяцев назад
રામરાખેતેનેકોણચાખે
@user-se7gz4hg7f
@user-se7gz4hg7f 10 месяцев назад
Ram rakhe ene koi naa chakhe
@geetapatel228
@geetapatel228 10 месяцев назад
Ram rakhe tene kon chakhe
@bhaveshsing3101
@bhaveshsing3101 10 месяцев назад
Waha ke security system ka bhi interwea lo k ek bacha jo dub raha tha tab aap kahan the 🙏🙏🙏🙏 video utar rahe the koi security nae Garib ka bacha tha 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@MangabhaiRascala
@MangabhaiRascala Месяц назад
મંગાભાઈ વાચક લે
@rohitrathod4888
@rohitrathod4888 Месяц назад
Sikotar matani krupa
@khorasiyachandresh9864
@khorasiyachandresh9864 10 месяцев назад
Jay mataji
Далее
Avaz Oxun - 10 yillik yubiley konsert dasturi 2023
2:52:33
I Built a WATERPARK In My House!
26:28
Просмотров 18 млн