જય જય માતાજી અમિતાભાઈ ૧: ૧૩૫નો હુરટી માવો ૨: અધુરૂ ભણતર છોડેલુ ખમણ એટલે હુરટી લોચો ૩: ₹ રૂપિયાને એ લોકો પૈયહા કહે છે ૪: બુદ્ધિ નુ બુઢ્ઢી ૫: માથામાં કંઈક નાખવું હોય તો માઠામા લાખ એવુ બોલે છે ૬: ત્રાસી ગયો એટલે ટ્રાસી ગયો
Baroda city no pn comedy video banavo & your speech is excellent & also nice comedy.... 🤗 and Haso & hasavo jevu bau Saras work Karo cho tame keep doing *amit khuva*
Boss...no.1 comedy.. Kapil k koi bi paani bhare evi.. Speech osm. Sir.. Me 1st time aa video vacche aavi gyo nd joyo to lagyu k .. Mara jeva ketlaay hase jemne aatli adbhutt comedy rahi gai hase
અમીત ભાઈ સુરતની એક ખાસ મજાની વાત એ છે કે રાતના ત્રણ વાગ્યે પણ તમે એમ કહેશો ને કે ભાઈ મને ચાય પીવી છે તો તમને એમ સાંભળવા મળસે કે હા ભાઈ ચાલો સ્ટેસન પર જઇએ