Тёмный

Swagat Chhe Tamaru Amara Dilma | Gopal Bharwad | Gujarati Romentic Love Song | HD Video Song 2023 

Jhankar Music Gujarati
Подписаться 2,5 млн
Просмотров 466 тыс.
50% 1

Presenting Latest Romantic Love Video Song Of Swagat Chhe Tamaru Amara Dilma - સ્વાગત છે તમારુ અમારા દિલમાં Sung by Gopal Bharwad & Penned & Compose by Hitesh Sobhasan & Music by Shashi Kapadiya & Starring : Sushil Shah, Aarti Suthar & Directed by Sushil Shah
Join this channel to get access to perks:
/ @jhankarmusicgujarati
#swagatchhetamaruamaradilma #સ્વાગતછેતમારુઅમારાદિલમાં #gopalbharwad #aartisuthar #newgujaratilovesong #hiteshsobhasan #sushilshah #newgujarativideosong #newvideosong #gopalbharwadrvideosong #gujaratiromentic #jhankarmusicvideosongs #jhankarmusicgujarati
Audio & Video Credits :
Song : Swagat Chhe Tamaru Amara Dilma
Singer : Gopal Bharwad
Star Cast : Sushil Shah, Aarti Suthar
Lyrics & Compose : Hitesh Sobhasan
Music : Shashi Kapadiya
Recording : Varj Studio - kalol
Produce by : Mars Films
Director & Concept : Sushil Shah
Editing : Sem Films
DOP : Divyen Patel
Makeup : Rupal Vaghasiya
Poster Design : Raj Charoliya
Special Thanks : Indra Gamar
Genre : Gujarati Love Song
Music Label : Jhankar Music
-------------------------------------------
Exclusively on - Jhankar Music Gujarati
Subscribe Our Channel ↓↓← / @jhankarmusicgujarati
For More Entertainment Like us On Fakebook ↓↓← / jhankarmusicgujarati
" સ્વાગત છે તમારુ અમારા દિલમાં " - ગોપાલ ભરવાડ
Lyrics : Gujarati
હો આવો આવો હો મોઘેરા મહેમાન
તમે રે ભલે રે પધાર્યા
હો ભલે રે પધાર્યા તમે દિલના આંગણા રે સજાવ્યા
હો નશીબ છે અમારુ જીંદગી માં આવ્યા તમે
હો આભાર તમારો સ્વર્ગ અહિ દઇ દિધુ મને
થઇ ને આવ્યા સુખ દુઃખ ના ભાગીદાર
સાથે સાતો જન્મ જીવશુ સાથીદાર
સ્વાગત છે તમારુ અમારા દિલમાં
હો હો સ્વાગત છે તમારુ અમારા દિલમાં
હો નશીબ છે અમારુ જીંદગી માં આવ્યા તમે
હો આભાર તમારો સ્વર્ગ અહિ દઇ દિધુ મને....
હો ડગલે ને પગલે વાગશે દુઃખના રે કાંટા
લડી લયશુ દુઃખ હામે પડશુ ના રે પાછા
હો હો એક બીજ માટે બન્યા એક બીજથી છે આશા
હાચા થઈ જોડે રેશુ મળશે ના નિરાશા
હો મારી જીંદગી માં જીવ તમે છો યાર
એક બીજ માટે રહીશુ વફાદાર
સ્વાગત છે તમારુ અમારા દિલમાં
સ્વાગત છે તમારુ અમારા દિલમાં
હો નશીબ છે અમારુ જીંદગી માં આવ્યા તમે
હો આભાર તમારો સ્વર્ગ અહિ દઇ દિધુ મને....
હો મલે જેટલુ એમા આપણે ખુશ રહી જાશુ
જાવબદારી મારી તને નહી આવાદુ આંશુ
હો વચન છે મારુ બધી વાત તારી માનશુ
તારા ખિલાફ કોઇ વાત ના હાંભલશુ
હો તમે તકદીર છો અમારી રે યાર
મારી જીંદગીના તમે વફાદાર
સ્વાગત છે તમારુ અમારા દિલમાં
સ્વાગત છે તમારુ અમારા દિલમાં
હો નશીબ છે અમારુ જીંદગી માં આવ્યા
હો આભાર તમારો સ્વર્ગ અહિ દઇ દિધુ મને....
હો આભાર તમારો સ્વર્ગ અહિ દઇ દિધુ મને
થઇ ને આવ્યા સુખ દુઃખ ના ભાગીદાર
સાથે સાતો જન્મ જીવશુ સાથીદાર
સ્વાગત છે તમારુ અમારા દિલમાં....
Lyrics : English
Ho Aavo Aavo Moghera Maheman
Tame Re Bhale Re Padhariya
Ho Bhale Re Padharya Tame Dilna Aagana Sajavya
Ho Nashib Chhe Amaru Jindgi Ma Aavya Tame
Ho Nashib Chhe Amaru Jindgi Ma Aavya Tame
Ho Aabhar Tamaro Swarg Ahi Dai Didhu Mane
Thai Ne Aavya Sukh Dukh Na Bhagidar
Sathe Sato Janam Jivashu SathiDar
Swagat Chhe Tamaru Amara Dilma
Ho Ho Swagat Chhe Tamaru Amara Dilma
Ho Nashib Chhe Amaru Jindgi Ma Aavya Tame
Ho Aabhar Tamaro Swarg Ahi Dai Didhu Mane
Ho Dagale Ne Pagale Vagashe Dukhna Kanta
Ladi laishu Dukh Hame Padashu Na Re Pacha
Ho Ho Ek Bija Mate Banya Ek Bijathi Chhe Aasha
Hacha Thai Jode Reshu Malshe Na Nirasha
Ho Mari Jindgi Ma Jiv Tame Chho Yar
Ek Bija Mate Rahishu Vafadar
Swagat Chhe Tamaru Amara Dilma
Swagat Chhe Tamaru Amara Dilma
Ho Nashib Chhe Amaru Jindgi Ma Aavya Tame
Ho Aabhar Tamaro Swarg Ahi Dai Didhu Mane
Ho Male Jetlu Aema Aapane Khush Rahi Jashu
Javabdari Mari Tane Hani Aavadu Aanshu
Ho Vachan Chhe Maru Badhi Vat Tari Manshu
Tara Khilaf Koi Vat Na Hambhalshu
Ho Tame Takdir Chho Amari Re Yaar
Mari Jindgina Tame Vafadar
Swagat Chhe Tamaru Amara Dilma
Ho Ho Nashib Chhe Amaru Jindgi Ma Aavya
Ho Aabhar Tamaro Swarg Ahi Dai Didhu Mane
Ho Aabhar Tamaro Swarg Ahi Dai Didhu Mane
Thai Ne Aavya Sukh Dukh Na Bhagidar
Sathe Sato Janam Jivashu SathiDar
Ho Swagat Chhe Tamaru Amara Dilma
gopal bharwad new song
gopal bharwad song
swagatchhetamaruamaradilma gopalbharwad
gopal bharwad
gopal bharwad new song swagatchhetamaruamaradilma gopalbharwad
gopal bharwad gujarati song swagatchhetamaruamaradilma gopal bharwad
trending song swagatchhetamaruamaradilma gopal bharwad 2023
gopal bharwad gujarati song 2023
gopal bharwad new song 2023
gopal bharwad song 2023
gopal bharwad 2023
Thanks for watching !

Опубликовано:

 

9 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 108   
@GJmoviereview7
@GJmoviereview7 Год назад
ગોપાલ ભરવાડ નું સોંગ કોને ગમ્યું ❤
@Jyotiff571
@Jyotiff571 Год назад
Bhag ne have😂
@DashrathKing-pf2sk
@DashrathKing-pf2sk 9 месяцев назад
ઘધબફધ​@@Jyotiff571
@surajthakorofficial994
@surajthakorofficial994 Год назад
ગોપાલ ભાઈ મારી પાસે એક જોરદાર love સોન્ગ પડ્યું છે લખેલુ કોઈ કોન્ટેક્ટ કરાવો ભાઈ તો 🙏🙏🙏
@SatanSindhav-gm6io
@SatanSindhav-gm6io Год назад
તમારો કોન્ટેક્ટ આપો તમારો કોન્ટેક્ટ ત્યાં કરવી દવ
@MaheshChaudhary-z9y
@MaheshChaudhary-z9y Год назад
Vahh su song che..... 😊 ..mne to khub ગમી gyu...... 😊 mst બાકી supar છે ......🥰🥰🥰🥰🥰......aava ગીત બનાવતા rejo.....😊😊😊😊
@dkbapuactorctl1408
@dkbapuactorctl1408 Год назад
Dk bapu actor Chhatral tarf thi full spot
@HiteshKumar-nh3hf
@HiteshKumar-nh3hf Год назад
જીવનસાથી જીવવા માટે સોંગ એક નંબર છે આવું કંઈક સોંગ બનાવો તો બૈવ સારું છે બધા સિંગર બેવફા નાં સોંગ માં પડીયા છે તમે કંઈક નવા અંદાજમાં સોંગ બનાવ્યું છે આવા જીવન સાથે જીવવા માટેના ઘણા સોંગ બનાવજો ગોપાલ ભાઇ થેન્ક્યુ સો મચ 👍
@SatanSindhav-gm6io
@SatanSindhav-gm6io Год назад
❤ su song line bhai 1m paar kare evi prathna
@bharatravat2923
@bharatravat2923 Год назад
❤ Jabar Jast song ❤ lyrics compoj Hitesh shobhasan ❤best of lak Deyar🎉🎉
@rohitthakor7025
@rohitthakor7025 11 месяцев назад
ખુબ જ સરસ સોંગ લખ્યું છે હિતેષભાઈ Congratulations new song 🤩👌👌🔥🔥👍💯
@NayanSinh-eq3zw
@NayanSinh-eq3zw 10 месяцев назад
Mast time me mast song sambhadava malyu Mari duaa evi che ke tame amaj agad vadho...🎉🎉🎉❤❤❤❤❤
@devrajkumarrawat368
@devrajkumarrawat368 Год назад
Ekdam majbut Hitesh bhai
@rajeshmakwana5907
@rajeshmakwana5907 Год назад
વાહ સુશીલ ભાઈ ❤
@gamigksman
@gamigksman 9 месяцев назад
Va bhai va su song se dil kus thayi gayu
@ShaileshMeda-k9n
@ShaileshMeda-k9n 9 месяцев назад
Va gopal bhai a song super ho mane pan gamyu
@Mahesh_48
@Mahesh_48 Год назад
Locating kya nu chhe☘️🌱☘️
@vipulbhairathod6861
@vipulbhairathod6861 10 месяцев назад
State. Gujrat District. Dang Village. koshmal Famous place . koshmal waterfall
@ARVIND_BHURIYA_2.0
@ARVIND_BHURIYA_2.0 11 месяцев назад
એક નંબર સોંગ છે પણ આમાં હિરો રાકેશભાઈ હીરો તરીકે હોત તો મજા આવત
@sonofsolanki5461
@sonofsolanki5461 Год назад
Ha mj
@dkbapuactorctl1408
@dkbapuactorctl1408 Год назад
Super song super voice Gopal bharwad.
@dkbapuactorctl1408
@dkbapuactorctl1408 Год назад
Congratulations sushil bhai & all teem. Good work
@sonofsolanki5461
@sonofsolanki5461 Год назад
Va
@shrvanjokhva5915
@shrvanjokhva5915 Год назад
Vah Gopal bhai Vah
@Ruhi-99-7
@Ruhi-99-7 Год назад
Gopalbhai hali Gaya have markit ma ho..
@mukeshMadhuvan
@mukeshMadhuvan Год назад
Big fans of Hiteshbhai sobhasan..🎉
@sadam_gaming4677
@sadam_gaming4677 9 месяцев назад
Jordar bhai jaan❤
@BhaveshDodiya-no4cf
@BhaveshDodiya-no4cf 9 месяцев назад
સુપર 😊😊😊😊
@dabhisatpalsinhdabhisatpal6817
❤❤❤
@rameshbhundiya322
@rameshbhundiya322 Год назад
Super
@parmarviralsinh1086
@parmarviralsinh1086 Год назад
@shortvideoGujarati
@shortvideoGujarati Год назад
મોજ પડી ગઈ આ ગીત ગુજરાતમાં બૂમ પડાવ છ.
@bachurava3716
@bachurava3716 9 месяцев назад
Jordar ho❤
@રાહુલગમારા-શ7ઝ
સુપર નાઈસ સોન્ગ 👌👌👌
@nayannimeldima3924
@nayannimeldima3924 Год назад
જબરદસ્ત સોંગ
@virjijasmoria2929
@virjijasmoria2929 Год назад
Jay shree Ram ✍️ bhai
@prvinshinhvagheladarbar6420
@prvinshinhvagheladarbar6420 11 месяцев назад
Supar
@naranbharvad4046
@naranbharvad4046 Год назад
Ha moj
@BharatKher-gl4yu
@BharatKher-gl4yu Год назад
Ha Bhai ha ❤
@viruofficial7409
@viruofficial7409 Год назад
Joradar che bhai hitesh bhai ni to vTj na thay ek nambr shong che
@bhavanjirajput3932
@bhavanjirajput3932 Год назад
સરસ
@hareshvahiniya570
@hareshvahiniya570 11 месяцев назад
Vah su tamaru song se Swagat tamaru am se
@shreerajaldigital9904
@shreerajaldigital9904 Год назад
સુપર સોંગ
@rahulvaghari1534
@rahulvaghari1534 Год назад
જોરદાર ભાઈ
@MitalnitinGohil-hx4fs
@MitalnitinGohil-hx4fs Год назад
Nm love😻😻😻
@amarsohala6208
@amarsohala6208 11 месяцев назад
Ha moj ha❤❤❤❤❤❤❤❤❤❤😅😅😅😅😅😅
@niyambarotofficial3042
@niyambarotofficial3042 Год назад
moj bai❤❤❤❤
@NileshGamara-l5g
@NileshGamara-l5g Год назад
Vah gopal bharvad vah
@NileshVaniya-d3m
@NileshVaniya-d3m Год назад
મસ્ત❤❤
@kanabharwad8287
@kanabharwad8287 Год назад
Very nice song
@MehulThakor-x1g
@MehulThakor-x1g Год назад
ભા. ઈ. ભા. ઈ
@MehulThakor-x1g
@MehulThakor-x1g Год назад
❤❤❤❤❤
@Kisānah2r
@Kisānah2r Год назад
આ ગીત સાંભળીને તો મારું મન ખુશ થઈ ગયું યાર તમારો અવાજ અને તમારો વિડીયો કેવું
@kamleshgamara3228
@kamleshgamara3228 Год назад
સુપર સોંગ છે ભાઈ
@karanbhaikhoda5692
@karanbhaikhoda5692 Год назад
ગોપાલભાઈ ભરવાડ
@govagarsar21
@govagarsar21 Год назад
હાલીગયુ તમારૂં ભાઈ
@RataChavdiya
@RataChavdiya Год назад
હા ગોપાલ ભરવાડ મોજ હા
@kdmeer1744
@kdmeer1744 Год назад
Very nice 👍👍👍👍🎉
@GopalBharvad-rx9pd
@GopalBharvad-rx9pd Год назад
બધાનેગમયૉ
@MdImtiaz-ui1cv
@MdImtiaz-ui1cv Год назад
No comments links
@kumbhabharvad390
@kumbhabharvad390 Год назад
હા મોજ હા ❤️👌
@ThakorAnil-sa4sa
@ThakorAnil-sa4sa 11 месяцев назад
So sweet. Beautiful ❤️😍 Very nice song 😍💗💗💗💗💗 nice song
@ranabhaibharwad566
@ranabhaibharwad566 Год назад
😮😮😮
@bharatbharat1940
@bharatbharat1940 Год назад
Hi
@BhaveshRathva-xp5mq
@BhaveshRathva-xp5mq 11 месяцев назад
Vav mast se My love t my laif lain t....❤❤❤
@vishalofficeal6066
@vishalofficeal6066 Год назад
Super 😊❤❤❤
@MdImtiaz-ui1cv
@MdImtiaz-ui1cv Год назад
Koi Googl ok thanks 🙏👍
@JayeshDonda-d5i
@JayeshDonda-d5i Год назад
Osᴍ ᴄʜᴇ ʙʜᴀɪ ᴀᴀᴠᴀᴊ ɢɪᴛ ʟᴀᴠᴏ ʙɪᴊᴀ
@Amiparjapati
@Amiparjapati Год назад
આહા સુ ગીત છે❤
@RajaDarbari3
@RajaDarbari3 Год назад
જય જોગણી માં❤
@rvofficial3131
@rvofficial3131 Год назад
સરસ ગીત છે ગોપાલભાઈ ભરવાડ 🔥 બધાં મિત્રો ને જય માતાજી 🙏
@VikramBhaiMer-u1m
@VikramBhaiMer-u1m 10 месяцев назад
Jatin❤❤❤❤❤❤❤
@SatanSindhav-gm6io
@SatanSindhav-gm6io Год назад
❤ l ❤o ❤v ❤e ❤s ❤o ❤n ❤g ❤
@laxman_rabari
@laxman_rabari Год назад
💓👏👍👌💛
@dhanabaraiya5650
@dhanabaraiya5650 8 месяцев назад
🌞🐙 ૐહરિ રામ 🌞🐙 ૐહરિ રામ 🌞🐙 ૐહરિ રામ 🌞🐙 ૐહરિ રામ 🌞🐙 ૐહરિ રામ 🌞🐙 ૐહરિ રામ 🌞🐙 ૐહરિ રામ 🌞🐙
@રાકેશએમઆહીર
Sushil Bhai super song full support
@dipakmali7878
@dipakmali7878 6 месяцев назад
5:05❤❤❤
@Vijayarlia
@Vijayarlia 10 месяцев назад
મુકૅશભાઈ❤❤
@rahulbharwad3085
@rahulbharwad3085 3 месяца назад
❤V R❤
@sunilthakor447
@sunilthakor447 11 месяцев назад
Khub saras gopal bhai ❤
@MasumBhai-q4g
@MasumBhai-q4g 10 месяцев назад
જોરદાર ભાઈ ❤❤❤❤
@mahiofficial9363
@mahiofficial9363 10 месяцев назад
Super
@PintujiThakor-h6f
@PintujiThakor-h6f Год назад
❤❤❤❤❤
@valmiyodigital7513
@valmiyodigital7513 Год назад
❣️❣️❣️
@devrajkumarrawat368
@devrajkumarrawat368 Год назад
Very nice lyrics and composition Hitesh shobhasan Congratulations bhai💐
@ashokvaghelasanesda4113
@ashokvaghelasanesda4113 Год назад
અશોક સનેસડા તરફ થી જય માતાજી🙏🙏
@dipakmali7878
@dipakmali7878 6 месяцев назад
વાહ વાહ મોજ પડી ગઈ ગીત સાંભળીને ❤
@jeshalrabari8729
@jeshalrabari8729 Год назад
Super
@SharvanThakor-ut6fz
@SharvanThakor-ut6fz Год назад
Vha nice 🎉🎉🎉
@Raja_Meldi_Digital_750
@Raja_Meldi_Digital_750 Год назад
જોરદાર સોન્ગ ગોપાલ ભાઇ ‌ભરવાડ
@rameshbhundiya322
@rameshbhundiya322 Год назад
હા gopal bhai ha
@SahilNadiya-x5g
@SahilNadiya-x5g Год назад
Super ❤❤❤❤❤❤
@kaanjii10
@kaanjii10 10 месяцев назад
👌👌👌👌👌
@ramanpatel9178
@ramanpatel9178 Год назад
Super song
@KISHAN.RATHOD93
@KISHAN.RATHOD93 11 месяцев назад
❤❤❤❤
@vishalofficeal6066
@vishalofficeal6066 Год назад
Super lyrics hitesh Bhai ❤🎉
@jeramsabhad782
@jeramsabhad782 11 месяцев назад
🎉🎉🎉🎉ha gopal bhai ha
@ભરવાડહીરાભાઈ
🎉❤❤❤
@ajavaghela8650
@ajavaghela8650 Год назад
Nice❤❤❤
@k.kthakor8107
@k.kthakor8107 Год назад
❤️❤️❤️❤️
@ayardineshbhai2810
@ayardineshbhai2810 Год назад
Nice❤
@mahendrathakor7577
@mahendrathakor7577 Год назад
Nice song 👌
@vdofficial01
@vdofficial01 Год назад
Super Song ❤
@shaileshdafda3467
@shaileshdafda3467 Год назад
Nice song 😍😍😍
@Shivangidigital
@Shivangidigital Год назад
Very very nice Hiteshbhai 🎉🎉 Nice lyrics and composition
Далее
Сделка 😂
00:27
Просмотров 253 тыс.
Обыкновенное чудо
00:48
Просмотров 320 тыс.
İlham Əliyev və Vladimir Putin görüşü başladı
00:17
Katta janjal
00:29
Просмотров 231 тыс.
Сделка 😂
00:27
Просмотров 253 тыс.