લગભગ સંતો ને મે સાભળી લીધા પોડુરંગ દાદાનો હુ અનુયાઈ છુ પણ સ્વામી સતચીદાનંદ જેવું સત્યમને કોઈના મા દેખાણુ નથી વખાણ કરવા કોઈ શબ્દો નથી એનું સુત્ર મને દિલમાં ચોટી ગયુ વીરતા પરમો ઘરમ પ્રશ્નો ઉકેલે તે ધર્મજ્ય યોગેશ્વર
સર્જક નો સંવાદ ચેનલના પ્રસ્તુત કરતા ને અમારા લાખ લાખ અભિનંદન પરમ પૂજ્ય સચિદાનંદ જી સાથેનો સંવાદ તેમની જીવન યાત્રા વિશે સવિસ્તાર માહિતી આપી આ ઇન્ટરવ્યુ એક સફળ ઇન્ટરવ્યૂ છે ઇન્ટરવ્યૂ લેનાર સાહેબ ને અમારા લાખ લાખ વંદન જય હિન્દ વંદે માતરમ્ કોબા ગાંધીનગર થી ગાભૂસિહ ક્ષત્રિય