Tat secondary Gujarati subject ma 142mark chhe . Mem mara result માં general lakhyu chhe. EWS category માં ભરી શકાશે? Gen ma Bharay k EWS category માં ans aapjo mem please
ભાઈ આ બધા ઉંધા રવાડે ચડવાવા વાળા યુ ટ્યુબીયાવ ની વાતો ના માનશો કેમ કે આ લોકો ને ખુદ કઈ નક્કી નથી હોતું કે શું કોન્સેપ્ટ સમજાવા માંગે છે તે , આમને સિરિયસ ના લો આટલા 😂😂😂😂