Тёмный

USમાં પોર્ટ ઈન્ડસ્ટ્રીમાં હજારો વર્કરની જોબ જોખમમાં, સ્ટ્રાઈક સિવાય છુટકો નથી? 

I am Gujarat
Подписаться 121 тыс.
Просмотров 2 тыс.
50% 1

અમેરિકામાં અત્યારે જુદા જુદા પોર્ટ પર ડોક વર્કર્સની હડતાલ એક ચર્ચાનો મુદ્દો બન્યો છે. જહાજમાં માલ ચઢાવવાનું અને ઉતારવાનું કામ તથા બીજું ઘણું બધું કામ આ ડોકવર્કર્સ છે અને તેમણે વધારે ઉંચા પગારની માંગણી કરી છે. જ્યાં સુધી પગાર નહીં વધે ત્યાં સુધી લગભગ 45,000 ડોક વર્કર્સ કામ નહીં કરે. તેના કારણે ઘણી જગ્યાએ ફળ, શાકભાજી અને બીજી ચીજોની અછત સર્જાય તેવી શક્યતા છે. પોર્ટ ઈન્ડસ્ટ્રીમાં હવે ઓટોમેશન આવી ગયું છે તેના કારણે મશીનથી કામ થાય છે અને લોકોને છૂટા કરવામાં આવી રહ્યા છે. ડોક વર્કર્સ વધારે ઊંચો પગાર તો માગે જ છે, સાથે સાથે તેમની જોબની સુરક્ષાની પણ ડિમાન્ડ કરે છે.

Опубликовано:

 

5 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 1   
@PravinPatel-ml5vq
@PravinPatel-ml5vq День назад
Raising more inflation on street- system screws -Off course all expensive but screws from unnecessary money poured during pandemic
Далее