Тёмный

Vachanamarut Kirtan - Vhala na vadan tana | વ્હાલાના વદન તણા વચનામૃત | Dhyanswarup Swami 

Bhuj Mandir
Подписаться 379 тыс.
Просмотров 100 тыс.
50% 1

🥳 We know today is the 201st Birthday of the Vachanamrut 📖
🎵 So what better way to celebrate, than with a new track, sung by our beloved Bhuj Santos, about the Vachanamrut itself 🧡
📝 Lyrics:
વાલાનાં વદન તણાં વચનામૃત મુજને પ્યારાં લાગે છે;
પ્યારાં લાગે છે. ભવની ભ્રમણા ભાગે છે. વાલાનાં વ. ટેક
કલ્પતરૂ ચિંતામણી પારસ. કામ દુઘા જે ગાય;
શ્રી હરિના વચનામૃતને તે, ઉપમા નવ દેવાય, વાલાનાં - ૧
પારસને ચિંતામણી પથ્થર, જડ વસ્તુને જોડ;
વચનામૃત હરિધામ પમાડી, પુરે મનુષ્યના કોડ, વાલાનાં-૨
કલ્પતરૂંને કામ દુગ્ધા, કલ્પિત વસ્તુ દેનાર;
શ્રી મુખના વચનામૃત લાવે ભવ સાગરનો પાર. વાલાનાં-૩
અષ્ટસિધી નવનિધી તે તો, ગણત્રીમાં ન ગણાય;
શુદ્ધભાવે વચનામૃત સેવે, જડચિદ્ વસતુ જણાય. વાલાનાં-૪
જપતપ તીર્થ યોગ યજ્ઞથી, પુનરાવૃત્તિ થાય;
વચનામૃતનું સેવન કર્યાથી, જન્મ મરણ દુઃખ જાય. વાલાનાં-૫
ચાર વેદ ખટ શાસ્ત્ર પુરાણ, ભારતને ઈતિહાસ;
વાણી ચતુર્વિધ આદિ સર્વેનો, વચનામૃતમાં વાસ. વાલાનાં-૬
મુક્તિ ચતુર્વિધ મળવાથી પણ, થાય નહિ પુરણ કામ;
વચનામૃતનું જ્ઞાન થવાથી, પામે અક્ષરધામ. વાલાનાં-૭
કૃષ્ણ સ્વરૂપે ગોલોક વિરાજે, વૈંકુઠમાં શ્રીરામ;
શ્વેત દ્વિપે વાસુદેવ વિરાજે અક્ષરમાં ઘનશ્યામ. વાલાનાં-૮
ભણીગણીને અંતર ધારો, વચનામૃતનો ભાવ;
શાસ્ત્ર સર્વે હસ્તામળ થાશે, લઈ લ્યો દુર્લભ લાવ. વાલાનાં-૯
યોગી યતીને ઋષિ તપસ્વી, ધ્યાન ધરે વનમાંય;
વચનામૃતનું ધ્યાન ધર્યાથી, બ્રહ્મરૂપ બની જાય. વાલાનાં-૧૦
પ્રીત કરીને હૃદયે વિચારો, વચનામૃતનો સાર;
શ્રી હરિના વચનામૃત ઉપર, નંદકિશોર બલિહાર. વાલાનાં - ૧૧
Recording Studio : Shabda mandiram - Bhuj Mandir
Music Production : Sants of Bhuj Mandir
Lyrics : Nandkishor Swami
Click Subscribe for upcoming Kirtans, Kathas, Dhuns and Live Streams.
nnd.link/yt-su...
Follow us on our Social Media Platforms:
Facebook: nnd.link/facebook
RU-vid: nnd.link/youtube
Soundcloud: nnd.link/sound...
Instagram: nnd.link/insta...
WhatsApp: nnd.link/whatsapp
Twitter: nnd.link/twitter
Website: www.swaminaray...
#swaminarayan #bhujmandir #narnarayan #ghanshyam #radhakrishna #dev #swami #narayan #maharaj #darshan #kirtan #katha #dhun #mahamantra

Опубликовано:

 

21 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 34   
@arjanbhanderi5059
@arjanbhanderi5059 2 года назад
જય શ્રી સ્વામિનારાયણ
@psbharvad96
@psbharvad96 Год назад
Jay Shree Swaminarayan 🙏
@pushparabadia8814
@pushparabadia8814 Год назад
Jay shree swaminarayan
@dipakmeghani8182
@dipakmeghani8182 3 года назад
👌🏻👌🏻👌🏻👌🏻
@anitapatel6088
@anitapatel6088 3 года назад
Wah jaiswaminarayan🙏🙏🙏🙏
@shobhnathakkar1809
@shobhnathakkar1809 3 года назад
Jay swaminarayan
@dushyantdabhi2761
@dushyantdabhi2761 3 года назад
Jai Shree Swaminarayan
@prakashrathod9217
@prakashrathod9217 2 года назад
🙏 Jai Shree Swaminarayan 🙏
@shobhnathakkar1809
@shobhnathakkar1809 3 года назад
Super kirtan
@savimansukh6612
@savimansukh6612 3 года назад
Good
@himanshipatel4600
@himanshipatel4600 3 года назад
😍😍😍
@jayswaminaraynvekariya3979
@jayswaminaraynvekariya3979 3 года назад
Excellent
@amratvarsani7549
@amratvarsani7549 3 года назад
જય સ્વામિનારાયણ 🙏👌👌
@parthdarad3404
@parthdarad3404 3 года назад
Jai hoooooooo
@yashthakkar1634
@yashthakkar1634 2 года назад
Jay Swaminaryan
@kishanpatel5490
@kishanpatel5490 3 года назад
Jay shree swaminarayan 🙏🙏
@vruttipatel6893
@vruttipatel6893 3 года назад
Very nice
@technicalbuddy6697
@technicalbuddy6697 3 года назад
Jay Swaminarayan, Jay Ho Thanks Bhuj Mandir for this peaceful kirtan, lot's of love From MR. Y.J. CREATION &Team.
@kbthacker5788
@kbthacker5788 3 года назад
Superb by all means Nice to get in fusion form 👏👏🙏🙏👍👍🙏🙏
@vaghelashitalbas888
@vaghelashitalbas888 3 года назад
🙏🙏💐💐
@kisanpatel9418
@kisanpatel9418 3 года назад
Jay SHRRE swaminarayan🖤
@dhanuvarsani3684
@dhanuvarsani3684 2 года назад
Jayswaminarayan very very nice peaceful kirtan
@sureshkhetani1953
@sureshkhetani1953 3 года назад
🙏Jay shree swaminarayan🙏
@parthdarad3404
@parthdarad3404 3 года назад
Vande shee vachanamrut
@sneha.hirani05
@sneha.hirani05 3 года назад
📿🙏Jay Swaminarayan 🙏📿
@pritamkerai2161
@pritamkerai2161 3 года назад
🍁jay shree swaminarayan 🍁
@holayey95
@holayey95 3 года назад
Thank You So Much Bhuj Shree Swaminarayan Mandir & Santo for this awesome kirtan, lot's of love from Mr. Yash Tank & Team.
@kantavarsani9556
@kantavarsani9556 3 года назад
Jay swaminarayan
@અમરેલીરોકડઅશોકભાઈકરમશીભાઈ
જય શ્રી સ્વામિનારાયણ
@raghwanidaxa2536
@raghwanidaxa2536 3 года назад
Jay shree swaminarayan
@premilajeshani8870
@premilajeshani8870 3 года назад
Jay swaminarayan
@rdudhat
@rdudhat 3 года назад
જય સ્વામિનારાયણ🙏🙇🙏🌷🙏
@savitavora8227
@savitavora8227 3 года назад
Jay shree swaminarayan
@ghanshyampithwa9413
@ghanshyampithwa9413 2 года назад
Jay Swaminarayan 🙏🙏
Далее
Sheriko - Shloka - Akshardham Swaminarayan
34:09
Просмотров 1,4 млн
Aaj Mare Orde with Lyrics
23:13
Просмотров 26 тыс.
Swaminarayan Mahamantra Dhun || Bhuj Mandir
9:58
Просмотров 109 тыс.