Vadodara News : Spectacle of drunk girl in Vadodara. The drug addict girl was detained by the police. The girl created a ruckus while going home after the party. The girl made a spectacle while stopping for checking the vehicle. The girl created a ruckus by using vulgar language. The police registered the crime of drink and drive against the girl.
Vadodara News : વડોદરામાં નશામાં ધૂત યુવતીનો તમાશો. નશાખોર યુવતીની પોલીસે કરી અટકાયત. મહેફિલ બાદ ઘરે જતાં સમયે યુવતીએ કર્યો હંગામો. વાહન ચેકિંગ માટે રોકતાં યુવતીએ કર્યો તમાશો. અભદ્ર ભાષાનો ઉપયોગ કરી યુવતીએ કરી બબાલ મચાવી. યુવતી સામે ડ્રિંક એન્ડ ડ્રાઈવનો પોલીસે નોંધ્યો ગુનો . N18V
#vadodaranews #drinkanddrive #vadodarapolice #gujaratinews18
News18 Gujarati brings you the latest and LIVE news from Gujarat with a complete package of important news and current happenings of India and world news in Gujarati. People are generally more concerned about what is happening in their backyard rather than proceedings of the whole world and with that thought in mind, this channel works endlessly to bring all possible and important news from the country and around the globe to its viewers in Gujarati.
માણો ગુજરાત અને દેશ-વિદેશની મહત્વપૂર્ણ ખબરો આપણી પોતાની ભાષા ગુજરાતી માં માત્ર News18 ગુજરાતી news પર. આ ચેનલ દર્શકો માટે લઈને આવે છે ગજરાતના ખૂણે ખૂણાની અને દિવસભર ની દેશ-વિદેશ મહત્વપૂર્ણ ખબરો આપણી પોતાની ભાષા ગુજરાતીમાં.
#news18gujaratilive #gujaratinews18 #gujaratsamacharnews18
Subscribe our channel for the latest news updates: tinyurl.com/y5...
Follow us on:
Website- bit.ly/3iRltbp
Twitter- / news18guj
Facebook- / news18gujarati
26 авг 2024