Тёмный

Vadtal Ni Phoolvadiye Hindolo Aamba Ni Dal | વડતાલ ની ફૂલવાડીએ રે હિંડોળો આંબાની ડાળ | 

jay swaminarayan meshwa
Подписаться 180 тыс.
Просмотров 137 тыс.
50% 1

‪@jayswaminarayanmeshwa‬
Presenting : Vadtal Ni Phoolvadiye Hindolo Aamba Ni Dal | Dinesh Vaghasiya | Jay Swaminarayan Kirtan |
#devotional #ghanshyam #hindolakirtan #kirtan #swaminarayan
વડતાલ ની ફૂલવાડીએ રે, હિંડોળો આંબાની ડાળ (2)
બાંધ્યો આંબલિયાની ડાળ, વ્હાલો મારો હીંચે હિંડોળે આંબાની ડાળ... (2)
વડતાલ ની ફૂલવાડીએ ...
સોના ની સાંકળે બાંધ્યો રે, હિંડોળો આંબાની ડાળ (2)
રૂપા કડાં બે ચાર, વ્હાલો મારો હિંડોળો આંબાની ડાળ (2)
વડતાલ ની ફૂલવાડીએ ...
મખમલ ગાદલા નાંખીયા રે, હિડોળો આંબાની ડાળ (2)
અતલસના ઓછાડ, વ્હાલો મારો હીંચે હિંડોળો આંબાની ડાળ (2)
વડતાલ ની ફૂલવાડીએ ...
કેડે તે તકિયા મેલિયા રે, હિંડોળો આંબાની ડાળ (2)
ગાલ મસુરિયાં દાર, વ્હાલો મારો હીંચે હિંડોળો આંબાની ડાળ (2)
વડતાલ ની ફૂલવાડીએ ...
જરકસી જામો પહેર્યો રે, હિંડોળો આંબાની ડાળ (2)
શેલામાં સોનેરી તાર, વ્હાલો મારો હીંચે હિંડોળો આંબાની ડાળ (2)
વડતાલ ની ફૂલવાડીએ ...
બાંયે બાજુ બંધ બેરખા રે, હિંડોળો આંબાની ડાળ (2)
હે હૈયે હજારી હાર, વ્હાલો મારો હીંચે હિંડોળો આંબાની ડાળ (2)
વડતાલ ની ફૂલવાડીએ ...
પાયે તેને ફૂલ શોભતા રે, હિંડોળો આંબાની ડાળ (2)
ઝાંઝરનો ઝમકાર, વ્હાલો મારો હીંચે હિંડોળો આંબાની ડાળ (2)
વડતાલ ની ફૂલવાડીએ ...
પાયે પીરોજી મોજડી રે, હિંડોળો આંબાની ડાળ (2)
ચાલે ચટકંતી ચાલ, વ્હાલો મારો હીંચે હિંડોળો આંબાની ડાળ (2)
વડતાલ ની ફૂલવાડીએ ...
બાંધ્યો હિંડોળો બાર બારણે રે, હિંડોળો આંબાની ડાળ (2)
કનક જળિયા કમળ, વ્હાલો મારો હીંચે હિંડોળો આંબાની ડાળ (2)
વડતાલ ની ફૂલવાડીએ ...
બાળ સ્વરૂપે બિરાજતા રે, હિંડોળો આંબાની ડાળ (2)
સહજાનંદ ભગવાન, વ્હાલો મારો હીંચે હિંડોળો આંબાની ડાળ (2)
વડતાલ ની ફૂલવાડીએ ...
આનંદસ્વામી ઉતારે આરતી રે, હિંડોળો આંબાની ડાળ (2)
પ્રેમાનંદ બલિહાર, વ્હાલો મારો હીંચે હિંડોળો આંબાની ડાળ (2)
વડતાલ ની ફૂલવાડીએ...
Song Name : Vadtal Ni Phoolvadi Ae Hindolo Aamba Ni Dal
Singer : Dinesh Vaghasiya
Music : Jayesh Sadhu
Lyrics : Premanand Swami
Genre : Swaminarayan Kirtan
Deity : Swaminarayan Bhagwan
Temple : Chhapaiya
Festival : Poonam ,Samaiyo
Label : Ganesh Digital
સ્વામિનારાયણ સત્સંગી ભજન,લોક ડાયરો ,સંતવાણી,લગ્ન ગીત ,રાસ ગરબાના પ્રોગ્રામ માટે કોન્ટેક્ટ કરો
દિનેશ વઘાસીયા - મોં.99258 02210

Видеоклипы

Опубликовано:

 

9 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 23   
@ushaamrutiya6388
@ushaamrutiya6388 Год назад
He vadtal ni fulvadiye re hindolo aamba ni dal bandhyo aambaliya ni dal hindolo aamba ni dal vaah vaah khub saras hindolo chhe aethi madhura miththa ragma aape gayo thanks 👍🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 jay swaminarayan Dinesh bhai
@meenapatel2341
@meenapatel2341 2 месяца назад
Jay swaminarayan
@11rajveersinhmori52
@11rajveersinhmori52 Год назад
Jai Jai Swami Narayan
@SudhabenPatel-pj3sm
@SudhabenPatel-pj3sm 2 месяца назад
Jay Shri. Swaminarayan. 👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍
@k.mtilala9045
@k.mtilala9045 2 месяца назад
1:13
@uddhavmahajan9889
@uddhavmahajan9889 Год назад
🌹जय श्री स्वामिनारायण🙏🏻
@ashvindudhat3636
@ashvindudhat3636 Год назад
Jay shree swaminarayan
@suryabazala3684
@suryabazala3684 Год назад
Jayswaminarayan
@JgDodiya-py7ft
@JgDodiya-py7ft 2 месяца назад
Jay swaminarayan🎉
@JayaniManju
@JayaniManju 2 месяца назад
Jay swaminarayan ❤
@shobhanadave6435
@shobhanadave6435 Год назад
जय श्री स्वामीनारायण अक्षरधाम मंदिर 🙏🙏💐
@pateltoral2306
@pateltoral2306 2 месяца назад
Jay swminarayan 😊🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@Royal_king-v4o
@Royal_king-v4o 8 месяцев назад
jAy swaminarayan
@Alpha-mv4mz
@Alpha-mv4mz Год назад
👌👌👌💫 હર હર મહાદેવ હર !!
@jayeshbhut8775
@jayeshbhut8775 Год назад
🎉🎉 Very Sweet Voice 🎉🎉 JAY SHREE SWAMINARAYAN DINESHBHAI 🎉🎉
@rajeshjobaliya8574
@rajeshjobaliya8574 Год назад
JAI SHRI SWAMINARAYAN BHAGWAN
@chirageditofficial0771
@chirageditofficial0771 2 месяца назад
Khan mandir ll 🙌🚩🙏
@JayshreeJinadra
@JayshreeJinadra 2 месяца назад
❤❤❤❤❤❤🎉🎉😮😮😊😊😊❤❤❤😊
@Royal_king-v4o
@Royal_king-v4o 8 месяцев назад
😂
@kanaiyadamor5282
@kanaiyadamor5282 2 месяца назад
Jay swaminarayan
@DiyaUpadhyay-ek4lq
@DiyaUpadhyay-ek4lq 2 месяца назад
Jay swaminarayan 🎉
@patelmayaben6205
@patelmayaben6205 2 месяца назад
Jay swaminarayan
@khyatipatel2985
@khyatipatel2985 2 месяца назад
Jay Swaminarayan
Далее
ОНА ОПЯТЬ ПОЁТ 😱
3:05:53
Просмотров 1,1 млн
Баста, MIRAVI - Туман
3:50
Просмотров 288 тыс.
Shunday o'tib ketmasmiz
2:51
Просмотров 27 тыс.
Хочешь закурить (Remix)
3:10
Просмотров 222 тыс.
Сигма Бой (Preview)
0:30
Просмотров 834 тыс.
Ozoda - Lada ( Official Music Video 2024 )
6:07
Просмотров 25 млн
Слава КПСС - IntroFreestyle2024
3:10
Просмотров 252 тыс.