નાનપણ ની યાદ અપાવી દીંધી;અમારા ઘરમાં સવાર માં ૬ વાગ્યે રેડિયો માં ભજન મારા બાપુજી વગાડતા હોય ને અમારી આઁખો ખુલી જતી ને સુતા સુતા ભજન સાંભળતા…..🙏🏻🙏🏻🥰🥰🌹🌹👌👌👍👍
Yes, Bachpan ni yaad apavi , mummy 6 વાગ્યે રેડિયો All India Radio Rajkot par chalu કરી deta ane ena timing pramane school mate તૈયાર થતાં thata sambhadata Very nice traditional singing 👌