Тёмный

Vali Ladli Bahena | Jigar Thakor, Payal Thakor | Bhai Behen Ka Pyar | Brother Sister | Full 4K Video 

Jhankar Music Gujarati
Подписаться 2,5 млн
Просмотров 186 тыс.
50% 1

Jhankar Music Gujarati Presenting Latest Brother Sister Video Song Of વાલી લાડલી બહેના, Vali Ladli Bahena Sung by Jigar Thakor, Payal Thakor & Penned by Viral Nayta, Vikram Abluva & Music Compose by Mahesh Savala & Starring : Jigar Thakor, Payal Thakor Chandan Thakor, Bharti Thakor & Directed by Naresh Patani, Prakash Vadhasar
Join this channel to get access to perks:
/ @jhankarmusicgujarati
લોક લાડીલા જીગર ઠાકોર, પાયલ ઠાકોર નાં સુંદર સ્વરની જુગલબંધીમા ગવાયેલ આ સોંગ " વાલી લાડલી બહેના " જે તમને ભાઈ બહેન ના બાળપણના પ્રેમના વ્હાલ ના સંબંધોની લાગણી યાદ કરાવશે..
▶️𝐅𝐨𝐫 𝐑𝐞𝐞𝐥𝐬: 𝐈𝐧𝐬𝐭𝐚𝐠𝐫𝐚𝐦 𝐋𝐢𝐧𝐤𝐬 : / 790298249725939
#valiladkibahena #jigarthakor #gujaratinewsong #payalthakor #brothersistersongs #viralnayta #vikramabluva #maheshsavala #chandanthakor #bhartithakor #jhankarmusicgujarati #વાલીલાડલીબહેના
➡️𝐋𝐢𝐬𝐭𝐞𝐧 𝐚𝐧𝐝 𝐃𝐨𝐰𝐧𝐥𝐨𝐚𝐝 𝐒𝐨𝐧𝐠 𝐨𝐧 : 🎶
♪ 𝐉𝐢𝐨 𝐒𝐚𝐚𝐯𝐧 : rb.gy/gum4ga
♪ 𝐈 𝐓𝐮𝐧𝐞𝐬 : rb.gy/dy8g20
♪ 𝐆𝐚𝐚𝐧𝐚 : rb.gy/fc7arz
♪ 𝐒𝐩𝐨𝐭𝐢𝐟𝐲 : rb.gy/wuutf4
♪ 𝐀𝐦𝐚𝐳𝐨𝐧 𝐌𝐮𝐬𝐢𝐜 : rb.gy/cmgtqx
♪ 𝐈𝐧𝐬𝐭𝐚𝐠𝐫𝐚𝐦 𝐑𝐞𝐞𝐥𝐬 : / 790298249725939
♪ 𝐀𝐩𝐩𝐥𝐞 𝐌𝐮𝐬𝐢𝐜 : / vali-ladali-bahena-single
♪ 𝐘𝐨𝐮𝐓𝐮𝐛𝐞 𝐌𝐮𝐬𝐢𝐜 : • Vali Ladli Bahena
🎶 𝐀𝐮𝐝𝐢𝐨 𝐂𝐫𝐞𝐝𝐢𝐭𝐬 :
♪ Song : Vali Ladli Bahena
♪ Singer : Jigar Thakor, Payal Thakor
♪ Lyrics : Viral Nayta, Vikram Abluva
♪ Music : Mahesh Savala
♪ Recording : Shivam Studio - Visnagar
🎬 𝐅𝐮𝐥𝐥 𝐕𝐢𝐝𝐞𝐨 𝐂𝐫𝐞𝐝𝐢𝐭𝐬 :
♪ Produce by : Mars Films
♪ Project By : Vikram Abluva
♪ Director : Naresh Patani, Prakash Vadhasar
♪ Star Cast : Chandan Thakor Bharti Thakor
♪ Chaild Artist : Jigar Thakor, Payal Thakor
♪ D.O.P & Editor : Naresh Patani
♪ Colour DI ; Naresh Patani
♪ Production : Mahi Production - Patan
♪ Makeup : Kanubhai, Navapura
♪ Sp Thanks : Alkesh Abluva, Vadhasar Gramjan
♪ Design : Vat Digital
♪ Genre : Brother Sister Song
♪ Music Label : Jhankar Music
--------------------------------
📝 𝐋𝐲𝐫𝐢𝐜𝐬: Gujarati ⤵️
F: હો મારો વીર છે મારો હૈયા કેરો હાર ( ૨ )
પુરી કરે મારી ખુશીયો હજાર
મારો ભાઈ છે અણમોલ ના થાય એના મોલ
M: હો મારી વાલી વાલી લાડલી હો બેહના
હુ કોડ પુરા કરીશ તારા મનના
તુ મારા માટે અણમોલ ના થાય તારા મોલ
F: હો હસી ને હસાવે રડી ને રડાવે ( ૨ )
રિસાઈ જાવુ હુતો મને ત્યારે તુજ રે મનાવે
M: હો મારી વાલી વાલી લાડલી હો બેહના
હુ કોડ પુરા કરીશ તારા મનના
તુ મારા માટે અણમોલ ના થાય તારા મોલ
F: તુ મારા માટે અણમોલ ના થાય તારા મોલ...
F: હો આંબા ડાળે બાંધી હિંચકો તુ મને ઝુલાવે
M: હો મારે કઈ જોવે તો પપ્પા ને મનાવી તું મને એ અપાવે
F: દરેક વાતે તુ મારા માટે ( ૨ )
મારુ દુઃખ લઈ લેતો તુ તારા માટે
M: હો મારી વાલી વાલી લાડલી હો બેહના
હુ કોડ પુરા કરીશ તારા મનના
તુ મારા માટે અણમોલ ના થાય તારા મોલ
F: તુ મારા માટે અણમોલ ના થાય તારા મોલ...
F: હો પંખી પારેવડુ અમે છીયે ઘરના કાલે ઉડી જાશુ ...
M: હો ઉંચા ખોરડા જોઇને, તમને હેત થી અમે રે વળાવશુ...
F: દરેક દુવા માં માગુ ભગવાન પાસે ( ૨ )
હર જન્મારે ભાઈ તારા જેવો આપે..
M: હો મારી વાલી વાલી લાડલી હો બેહના
હુ કોડ પુરા કરીશ તારા મનના
તુ મારા માટે અણમોલ ના થાય મોલ...( ૨ )
F: હો મારો વીર છે મારો હૈયા કેરો હાર
પુરી કરે મારી ખુશીયો હજાર
મારો ભાઈ છે અણમોલ ના થાય એના મોલ
M: તુ મારા માટે અણમોલ ના થાય તારા મોલ... .
📝 𝐋𝐲𝐫𝐢𝐜𝐬: English ⤵️
F: Ho Maro Veer Chhe Maro Haiya Kero Har (2)
Puri Kare Mari Khushiyo Hajar
Maro Bhai Chhe Anmol Na Thay Aena Mol
M: Ho Mari Vali Vali Ladli Ho Behna
Hu Kod Pura Karish Tara Manna
Tu Mara Mate Anmol Na Thay Tara Mol
F: Ho Hasi Ne Hasave Radi Ne Radave (2)
Risai Javu Huto Mane Tayare Tuj Re Manave
M: Ho Mari Vali Vali Ladli Ho Behna
Hu Kod Pura Karish Tara Manna
Tu Mara Mate Anmol Na Thay Mol
F: Tu Mara Mate Anmol Na Thay Tara Mol
F: Ho Aamba Dale Bandhi Hinchko Tu Mane Zulave
M: Ho Mare kai Jove To Papa Ne Manavi Tu Mane Ae Apave
F: Daresk Vate Tu Mara Mate (2)
Maru Dukh Lai Leto Tu Tara Mate
M: Ho Mari Vali Vali Ladli Ho Behna
Hu Kod Pura Karish Tara Manna
Tu Mara Mate Anmol Na Thay Tara Mol
F: Tu Mara Mate Anmol Na Thay Tara Mol
F: Ho Pankhi Parevadu Ame Chhiye Gharna Kale Udi Jashu
M: Ho Uncha khorda Joine Tamne Het Thi Ame Re Valavashu
F: Darek Duva Ma Magu Bhagvan Pase (2)
Har Janmare Bhai Tara Jevo Aape
M: Ho Mari Vali Vali Ladli Ho Behna
Hu Kod Pura Karish Tara Manna
Tu Mara Mate Anmol Na Thay Mol (2)
F: Ho Maro Veer Chhe Maro Haiya Kero Har
Puri Kare Mari Khushiyo Hajar
Maro Bhai Chhe Anmol Na Thay Aena Mol
M: Tu Mara Mate Anmol Na Thay Tara Mol
-------------------------------
@𝐄𝐱𝐜𝐥𝐮𝐬𝐢𝐯𝐞𝐥𝐲 𝐨𝐧 𝐉𝐡𝐚𝐧𝐤𝐚𝐫 𝐌𝐮𝐬𝐢𝐜 𝐆𝐮𝐣𝐚𝐫𝐚𝐭𝐢
𝐒𝐮𝐛𝐬𝐜𝐫𝐢𝐛𝐞 𝐨𝐮𝐫 𝐂𝐡𝐚𝐧𝐧𝐞𝐥 ▶️
/ @jhankarmusicgujarati
𝐄𝐧𝐣𝐨𝐲 & 𝐒𝐭𝐚𝐲 𝐂𝐨𝐧𝐧𝐞𝐜𝐭𝐞𝐝 𝐖𝐢𝐭𝐡 𝐮𝐬 !
👉𝐘𝐨𝐮𝐓𝐮𝐛𝐞 : / @jhankarmusicgujarati
👉𝐅𝐚𝐜𝐞𝐛𝐨𝐨𝐤 : / jhankarmusicgujarati. .
👉𝐓𝐰𝐢𝐭𝐭𝐞𝐫 : / music_jhankar. .
👉𝐈𝐧𝐬𝐭𝐚𝐠𝐫𝐚𝐦 : / jhankarmusicgujarati. .
𝐓𝐡𝐚𝐧𝐤𝐬 𝐟𝐨𝐫 𝐰𝐚𝐭𝐜𝐡𝐢𝐧𝐠 !

Опубликовано:

 

9 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 173   
@thakorsahdev499
@thakorsahdev499 4 месяца назад
આ સોંગ બુમો પડાવશે માર્કેટ માં 🙏 જય રામદેવપીર મહારાજ 🙏 પીપળી ધામ વાળા રામદેવપીર મહારાજ 🙏 ખુબ પ્રગતિ કરાવે ખૂબ મોટું નામ બને એવી દીલથી અરજી કરીએ છીએ જય રામદેવપીર મહારાજ Gj13 ઝાલાવાડ ફુલ સપોર્ટ
@KiranThakor-pd8ru
@KiranThakor-pd8ru 3 месяца назад
❤❤❤
@PanvechaSoniben
@PanvechaSoniben 2 месяца назад
​@@KiranThakor-pd8ru😊😊😢
@sureshthakor6789
@sureshthakor6789 4 месяца назад
ખૂબ જ સરસ સોંગ બનાવી છે જીગર ઠાકોર ખૂબ સરસ અવાજ આપ્યો છે આજ સોંગને આ સોંગ માર્કેટમાં બૂમ પડાવશે જય ચામુંડા
@vikrambariyaoffeicial
@vikrambariyaoffeicial 4 месяца назад
જીગર ઠાકોર ફુલ સપોર્ટ કરજો ભાઈઓ
@Gujaratilovestatus1111
@Gujaratilovestatus1111 4 месяца назад
જીગર ઠાકોર ને કોન કોન સપોર્ટ કરે છે....
@VijayBavliya-no3di
@VijayBavliya-no3di 4 месяца назад
Hi
@bhupatbhaizapadiya8922
@bhupatbhaizapadiya8922 Месяц назад
હા હા હા
@JinaChotiyarq
@JinaChotiyarq Месяц назад
Maro jiv mara Mota Bhai se Mari duniya se mara Mota Bhai i really love you Mara Vira Mari jaan aatim Bhai ❤❤❤❤❤😘😘😘😘✌️🔥🔥🔥🔥
@nasharthakor3292
@nasharthakor3292 4 месяца назад
ખુબ જ સારું સોંગ બનાવેલું છે
@ramofficial4879
@ramofficial4879 4 месяца назад
❤❤મારી જેમ.કોને કોને બેન ખૂબ ખૂબ વાલી સે લાઈક કરો 👍❤❤❤❤❤
@VijayThakor-iq7ei
@VijayThakor-iq7ei 4 месяца назад
જીગર ઠાકોર ફુલ સપોર્ટ ❤❤❤
@ghayal_shayal_123
@ghayal_shayal_123 4 месяца назад
સુપર સોંગ છે ખુબ ખુબ અભિનંદન બંને ભાઈ બહેન ને ❤❤❤🎉🎉🎉
@Ab-Kumar-Rajesh
@Ab-Kumar-Rajesh 4 месяца назад
Mai Bihar se hu pr ye song mujhe bahut pasand aata hai mai ye song daily sunta hu 🎉
@जयमांचामुंड
@जयमांचामुंड 4 месяца назад
વાહ ભાઈ બહેન ની જોડી
@bhupatbhaizapadiya8922
@bhupatbhaizapadiya8922 Месяц назад
કેમ છે
@bhupatbhaizapadiya8922
@bhupatbhaizapadiya8922 Месяц назад
કેમ છો
@NileshThakor-f3o
@NileshThakor-f3o 4 месяца назад
વાહ ભાઈ બહેન ની જોડી માં જહુ બવ આગળ વધારે
@ગુજરાતીસાહિત્યસરિતા.123
વાહહ ભાઈ વાહહહ હો ખુબ જ સરસ
@RakeshDarbar-m1y
@RakeshDarbar-m1y 2 месяца назад
❤❤❤❤❤
@raghu_aseda_official
@raghu_aseda_official 4 месяца назад
જય માતાજી જય હો ઠાકોર સમાજ ભાઈ બેહેન હતો પ્રેમ ❤❤
@UrmilaPARMAR-o8w
@UrmilaPARMAR-o8w 4 месяца назад
Khub khub saras ❤❤❤
@Ramesh-h9k5l
@Ramesh-h9k5l 4 месяца назад
હા મારા ભાઈ જીગર જાન
@Bharat-143._._DJ_undarana
@Bharat-143._._DJ_undarana 4 месяца назад
રાજા સઘી વાળા 🚩🚩🙏🌹🥰😍
@sukhadevthakor7264
@sukhadevthakor7264 4 месяца назад
બહુ સરસ ગીત છે જીગર બૌવ આગળ વધો
@crazythakorgirls
@crazythakorgirls 4 месяца назад
ખુબ સરસ સોંગ ભાઈ ને બહેન સંબંધ નુ સોંગ જીગર ઠાકોર અને પાયલ ઠાકોર ઠાકોર સમાજ ના ઉભરતા બાળ કલાકાર 🙏જય માતાજી 🙏
@thakormukesh8010
@thakormukesh8010 4 месяца назад
જય માતાજી 🙏❤
@vijansolanki4508
@vijansolanki4508 4 месяца назад
Khubsurat
@SanjaynayakSanjaynayak-ye1bd
@SanjaynayakSanjaynayak-ye1bd 2 месяца назад
જબરજસસોગ
@thakorchinabhai2083
@thakorchinabhai2083 4 месяца назад
Vah Jigar Vah❤❤❤❤
@NatVipul-en1ue
@NatVipul-en1ue 3 месяца назад
Jigar Thakor ne spot karo ❤
@SHAILESH_DJ_REMIX
@SHAILESH_DJ_REMIX 4 месяца назад
હા ભાઈ હા. ❤❤
@lakhawatkailash
@lakhawatkailash 4 месяца назад
बहुत प्यार भरा गीत, जिगर ठाकोर की अदाकारी में संजीदगी है,एक चुलबुला लड़का ऐसी एक्टिंग करता है लाजवाब ❤❤❤❤
@thakorharesh5821
@thakorharesh5821 4 месяца назад
જય માતાજી જીગર ઠાકોર ❤❤❤❤❤❤❤❤❤
@GujaratiGujaratiG
@GujaratiGujaratiG 4 месяца назад
ભાઈ તો ભાઈ
@PravinThakor-ch3xf
@PravinThakor-ch3xf 4 месяца назад
હા મારા ભાઈય જીગર ❤❤
@AllGaming76543
@AllGaming76543 3 месяца назад
ખુબ જ સરસ વાહ ભાઈ ❤❤❤❤
@makwanamahesh3004
@makwanamahesh3004 4 месяца назад
Shuar hit songs Bhai
@thakormukesh8010
@thakormukesh8010 4 месяца назад
સુપર ભાઈ 👌♥️
@minamamangu8795
@minamamangu8795 4 месяца назад
Joradar jigar 👍
@alkeshbarjod
@alkeshbarjod 3 месяца назад
Vaha bhai behne ni jodi
@drkanusingsolanki785
@drkanusingsolanki785 4 месяца назад
ભાઈ બહેન માટે ખૂબ સરસ ગીત ખૂબ સરસ voice જીગર ઠાકોર અને પાયલ ઠાકોર
@kamleshKheladi2510
@kamleshKheladi2510 4 месяца назад
@SARana11-f5z
@SARana11-f5z 4 месяца назад
સુપર હિટ ગીત છે ભાઈ ❤❤
@ParkasBhaborBhabor
@ParkasBhaborBhabor 4 месяца назад
Supar bhai
@babubhaithakor5584
@babubhaithakor5584 4 месяца назад
ખુબ સરસ ગીત બનાવ્યું જીગર ઠાકોર❤
@MaheshVahoniya-yy3cb
@MaheshVahoniya-yy3cb 3 месяца назад
❤❤ સરસ સોગ જિગર ભાઇ❤❤
@rameshbharvad5947
@rameshbharvad5947 4 месяца назад
ખૂબ સરસ ❤❤❤
@BabubhaiPrajapati-i2l
@BabubhaiPrajapati-i2l 3 месяца назад
વાહ વાહ જોરદાર
@minamamangu8795
@minamamangu8795 4 месяца назад
Ha moj ha 👍
@r.mthakor8624
@r.mthakor8624 4 месяца назад
Supar Hit
@GJ.32.gir.somnatha
@GJ.32.gir.somnatha 3 месяца назад
Wow brother ben wow brother ben ni😊😊😊😊😊😊
@dkbapuactorctl1408
@dkbapuactorctl1408 4 месяца назад
Super song Jigar thakor
@mukeshthakorrangpur007
@mukeshthakorrangpur007 4 месяца назад
ખુબ ખુબ આગળ વધો ભાઈ બહેન 🎉
@jaydeepvanol5876
@jaydeepvanol5876 Месяц назад
iLoveyou Bhai 💖💖😘😘❤❤❤
@GovindDutt-e2e
@GovindDutt-e2e 2 месяца назад
ભાઈબેહનીનૉખૂબખૂબઆધાર💝💝💝💝
@TalpadaRajivKumar-bp2hz
@TalpadaRajivKumar-bp2hz 3 месяца назад
Ha mojj
@visajithakor9269
@visajithakor9269 Месяц назад
સુપર❤❤
@shivajithakor1352
@shivajithakor1352 4 месяца назад
જોરદાર સોંગ જીગર ઠાકોર 🎉🎉
@HinglajstudioBhesana
@HinglajstudioBhesana 4 месяца назад
સુપર વિડીયો ભાઈ
@anupthakor2286
@anupthakor2286 4 месяца назад
સરસ જીગર ભાઈ
@SKstudiobhesana
@SKstudiobhesana 4 месяца назад
વાહ ભાઈ બહેન ની જોડ સુપર સોગ
@parthprajapati9416
@parthprajapati9416 4 месяца назад
Supar worak prakash vadhasar
@Sureshchauhan-mm5bq
@Sureshchauhan-mm5bq 4 месяца назад
Laik Karo bhai as song ne
@rajubhavaghela2521
@rajubhavaghela2521 2 месяца назад
બહુ સરસ સોંગ છે
@MaheshThakor-oe2lb
@MaheshThakor-oe2lb 3 месяца назад
મહેશજી.ઠાકોર❤😢😊
@RahulThakor-ev3ks
@RahulThakor-ev3ks 4 месяца назад
હા મારા મડાના ગામનું ગૌરોવ હા જીગર ઠાકોર
@likeofficialashu6270
@likeofficialashu6270 3 месяца назад
બહુ સરસ છોટે રાજા
@valmikiashokvalmiki7886
@valmikiashokvalmiki7886 4 месяца назад
ભાઈ બેન ની ઊમર હજારો સાલ....રખે
@solankivishnuji8927
@solankivishnuji8927 4 месяца назад
હા લડલી બેના
@Kanujithakorsalani
@Kanujithakorsalani 4 месяца назад
Ha mara jigar bhnej ha padampr thi kanuji mama
@malumeshbhai-cw5dd
@malumeshbhai-cw5dd 2 месяца назад
वाह भाई, भाई,बवु,सारू
@dkbapuactorctl1408
@dkbapuactorctl1408 4 месяца назад
Good work all teem.
@Jay33KotiDevo
@Jay33KotiDevo Месяц назад
હેપ્પી રક્ષાબંધન
@BavaliyaNaresh-hu7do
@BavaliyaNaresh-hu7do 3 месяца назад
Joddar
@jagadishthakor7570
@jagadishthakor7570 4 месяца назад
Jay mataji
@KamleshRaval-zk7ep
@KamleshRaval-zk7ep 4 месяца назад
Ha jigar bhai
@sureshbhai8390
@sureshbhai8390 9 дней назад
Superb song
@dkbapuactorctl1408
@dkbapuactorctl1408 4 месяца назад
Dk bapu actor chhatral tarf thi full spot
@TalpadaRajivKumar-bp2hz
@TalpadaRajivKumar-bp2hz 3 месяца назад
Brother and sister
@dkbapuactorctl1408
@dkbapuactorctl1408 4 месяца назад
Hi all friend hu aapno lok ladilo Dk bapu actor chhatral maru jordar love song jadav jiyan official chenal ma aavi gayel se to jova nu chukta nahi jadav jiyan official chenal subscribe like comment share karva nu bhul ta nahi jay mata ji
@vickythakur6649
@vickythakur6649 2 месяца назад
Love you my sister
@pandorharshil5827
@pandorharshil5827 4 месяца назад
👌🏻
@ranjitnthakor9877
@ranjitnthakor9877 4 месяца назад
👌👌👌
@RvrRathod
@RvrRathod 4 месяца назад
Nice ❤❤
@MJbajaniya6419
@MJbajaniya6419 4 месяца назад
Super
@viralnaytaofficeal
@viralnaytaofficeal 4 месяца назад
Lyrics :- Viral Nayta
@vaghelajagdish5775
@vaghelajagdish5775 3 месяца назад
❤❤❤😘😘👌👌👌👌👌👌
@ConfusedJackrabbit-dj9pm
@ConfusedJackrabbit-dj9pm 4 месяца назад
Nice 👍🏻👍🏻🙂🙂
@AnilwaghelaAnilwaghela-cm5ow
@AnilwaghelaAnilwaghela-cm5ow 4 месяца назад
Nice
@Ashishrathod.
@Ashishrathod. 2 месяца назад
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@MrMaladivara-ze9wi
@MrMaladivara-ze9wi Месяц назад
👍👍👍👍
@RahulDharoliya-bm3cd
@RahulDharoliya-bm3cd 4 месяца назад
❤❤🎉🎉🎉
@TalpadaRajivKumar-bp2hz
@TalpadaRajivKumar-bp2hz 3 месяца назад
Nice singR
@vickythakur6649
@vickythakur6649 4 месяца назад
🥰🥰🥰
@kisanabhai-hx7cn
@kisanabhai-hx7cn 2 месяца назад
🎉🎉🎉🎉
@RajubhaiKatara-wk4xt
@RajubhaiKatara-wk4xt 4 месяца назад
😊❤❤❤😮😮😮😮
@bhalujithakorvasani9817
@bhalujithakorvasani9817 2 месяца назад
😂😂😂😂🎉🎉🎉🎉
@lalajithakorlalajithakor5126
@lalajithakorlalajithakor5126 2 месяца назад
🙏💐💐💐💐💐💐👌👌👌👌👌👍👍👍
@BhuribennarpatThakor
@BhuribennarpatThakor Месяц назад
Sbchfnबगदछ🎉🎉🎉🎉🎉🎉
@Rajajoganidigital-vz5ct
@Rajajoganidigital-vz5ct 3 месяца назад
રાજેશ ઠાકોર 🎉🎉🎉
@kamleshmariwad8757
@kamleshmariwad8757 4 месяца назад
બહુ સરસ ભાઈ બહેન ની જોડી ❤
@manuj571
@manuj571 4 месяца назад
હા ભાઈ હા ❤❤❤
@VijayBavliya-no3di
@VijayBavliya-no3di 4 месяца назад
Hi
@જયરાંદલમાઁ-ગ7લ
@જયરાંદલમાઁ-ગ7લ 4 месяца назад
❤ખુબજ સરસ છે જીગરભાઈ 👍હામારી બેન
@dashrathsodha8711
@dashrathsodha8711 4 месяца назад
Super Jigar bhai 👍👍👍
@pamoparmar-xb6do
@pamoparmar-xb6do 4 месяца назад
હા મોજ હા❤
Далее
🕊️Valera🕊️
00:34
Просмотров 1,1 млн