Тёмный

very heavy flooring rain occurs in this district of Gujarat today 

Village life with patidar baadshah
Подписаться 256 тыс.
Просмотров 48 тыс.
50% 1

heavy very heavy rain forecast
#gujaratinews #weatherupdate #heavyrainalert #moonsoon

Опубликовано:

 

12 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 121   
@ghanshyambhaishekh893
@ghanshyambhaishekh893 18 дней назад
ભાવિનભાઈ સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ સારો પડી રહ્યો છે
@bavaliyadinesh8035
@bavaliyadinesh8035 18 дней назад
સુરેન્દ્રનગર જીલ્લા ના મૂળી તાલુકા માં અતિ થી અતિ ભારે વરસાદ થયો સે 🎉🎉🎉🎉🎉🎉
@user-to9im7gm3r
@user-to9im7gm3r 18 дней назад
બોટાદમાં વરસાદ સાલું સે ધીમીધારે વધારે આવે જોરદાર ની જરૂર સે
@bavaliyadinesh8035
@bavaliyadinesh8035 18 дней назад
સુરેન્દ્રનગર જીલ્લા ના મૂળી તાલુકા ના khatdi ગામ માં 10 ઇંચ વરસાદ આયો 🎉🎉🎉🎉🎉100 વરસ no રેકોર્ડ તોડી નાખો અમારા ગામ ના વડીલો એ પણ આવો વરસાદ નથી જોયો એવો વરસાદ આયો 🎉🎉🎉🎉🎉
@prataproleshiya8386
@prataproleshiya8386 18 дней назад
સડલા માં પણ 😂😂
@bavaliyadinesh8035
@bavaliyadinesh8035 18 дней назад
👍😅​@@prataproleshiya8386
@sindhsvvelabhai5656
@sindhsvvelabhai5656 18 дней назад
3:52 3:52 3:54
@devendrabhatt6636
@devendrabhatt6636 18 дней назад
વરસાદ વિશેની માહિતી આપવા બદલ આભાર
@SanjayKumar-zk9cu
@SanjayKumar-zk9cu 18 дней назад
અમદાવાદ નાં સાણંદ તાલુકામા રાત્રે થી ભુક્કા બોલાવી દીધા અતારે વરસાદ ચાલુ છે
@bavaliyadinesh8035
@bavaliyadinesh8035 18 дней назад
સુરેન્દ્રનગર જીલ્લા ના મૂળી તાલુકા માં કાલે સાંજે 10 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો સે 🎉🎉🎉🎉🎉🎉🎉
@BhemajiThakor-yj5vs
@BhemajiThakor-yj5vs 18 дней назад
ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકામાં આજે રાત્રે જોરદાર વરસાદ પડ્યો છે
@SahadevMeniya
@SahadevMeniya 18 дней назад
સુરેન્દ્રનગર જીલ્લા ના લીંબડી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ઝરમર વરસાદ ચાલુ છે નટવરગઢથી ભાવિક ભાઈ
@user-ke5gk7rw8c
@user-ke5gk7rw8c 18 дней назад
Surendranagar jilana ghana gamdamaa varsad se khub
@RangaparaRangapara-d4d
@RangaparaRangapara-d4d 18 дней назад
ભાવનગર જિલ્લામાં વરસાદ સાલું છે અત્યારે
@bavaliyadinesh8035
@bavaliyadinesh8035 18 дней назад
સુરેન્દ્રનગર જીલ્લા ના મૂળી તાલુકા ના રામપરા ગામ વીજળી પડતા 11 ઘેટાં બા મોત અમારે સુરેન્દ્રનગર માં કાલે રાતે તીવ્ર ઠંદર થયું હતું 😢😢😢😢😢
@krushnapalsinhzala158
@krushnapalsinhzala158 18 дней назад
ઉત્તર ગુજરાતના તલોદ તલુકા ના આંત્રોલી .મોટચેખલા. જસનપુર. ગુદિયા. પુસરી.કઠવાડા તેમજ આજુબાજુ ના વિસ્તારોમાં ભારે વરસાદ ચાલુ છે જેમાં આંત્રોલી માં રાત્રે 10 થી 6 વાગ્યા ના સમય માં 7.ઇંચ વરસાદ નોંધાયો છે નદી તળાવો. વાંગા કોતરો ચેક ડેમઓવરફ્લો થયા છે
@manojborda2386
@manojborda2386 18 дней назад
ભાવનગર પાલીતાણા ઢૂંઢસર ગામ વરસાદ ચાલુ
@bavaliyadinesh8035
@bavaliyadinesh8035 18 дней назад
સુરેન્દ્રનગર જીલ્લા ના મૂળી તાલુકા ના khatdi ગામ માં વોકળા નું પાણી અમારી વળી માં આવી ગયું 3 ફૂટ પાણી ગરી ગયું સે આવો વરસાદ અમારે 100 વરસ માં નથી થયો ગામ નું તળાવ 6 કલાક માં ઓવારફલો થાય ગયું 🎉🎉🎉🎉🎉🎉
@teslatesla8154
@teslatesla8154 18 дней назад
મોરબી જિલ્લા માં ભારે અતિ ભારે આવસે
@kanubhaivank7681
@kanubhaivank7681 18 дней назад
જય દ્વારકાધીશ
@jograjiyavinu9579
@jograjiyavinu9579 18 дней назад
વાંકાનેર તાલુકા માં જડ બંબાકાર વરસાદ છે 12 થી 15 ઈસ છે
@bavaliyadinesh8035
@bavaliyadinesh8035 18 дней назад
સુરેન્દ્રનગર જીલ્લા માં 3 મહિના નો વરસાદ 8 કલાક માં ખાબકયો 🎉🎉🎉🎉🎉🎉
@nileshpaliwal1366
@nileshpaliwal1366 18 дней назад
Bhavnagar ma varsad nathi
@bavaliyadinesh8035
@bavaliyadinesh8035 18 дней назад
મુળી તાલુકાનાં ગામોમાં 8 કલાક માં 10 ઇંચ વરસાદ ખાબકયો નદી નાળા પેવી વાર ઓવારફલો 🎉🎉🎉🎉
@comedymission9444
@comedymission9444 18 дней назад
ભાવનગર જિલ્લામાં વરસાદ બોવ ઓછો છે
@gireeshchaudhary1024
@gireeshchaudhary1024 18 дней назад
બનાસકાંઠા માં ભારે વરસાદ આવશે કે નહીં?? હજી સુધી નથી આવ્યો
@parthmori2013
@parthmori2013 18 дней назад
Manavadar talukana limbuda gam ma kal na chata j khare che to bhare varsad kyare chalu thase bhavik Bhai janavo ne please 🙏🙏
@mitajwaliya4793
@mitajwaliya4793 18 дней назад
Bhavnagar amreli vala ne aa vakhte pan tarsya j Revanu lage 😢
@pratikprajapati7765
@pratikprajapati7765 18 дней назад
તમારે હજુ 48 કલાક સુધી ચાન્સ કેવાય સારા વરસાદના
@GauravGehani-pb3tx
@GauravGehani-pb3tx 18 дней назад
Bhuj Kutch Gujarat heavy rain 🌧️🌧️
@gautamgohel2097
@gautamgohel2097 18 дней назад
Namaskar sar
@vijaymalkiya5622
@vijaymalkiya5622 18 дней назад
જસદણમાં ધીમી ધારે છે ભારે વરસાદ કે રે આવશે
@Vishal.Bhai.1201
@Vishal.Bhai.1201 18 дней назад
આવી જાસે ભાઈ
@raymalsuthar6826
@raymalsuthar6826 18 дней назад
સીસ્ટમ બનાશકાઠા ઉપરથી પસાર થશે, વરસાદ સૌરાષ્ટ્ર માં પડશે
@dakidipak5649
@dakidipak5649 18 дней назад
માંગરોળ થી લઈ પોરબંદર સુધી ના દરિયા કિનારા વિસ્તાર મા વરસાદ કયારે.
@VashramVaid-fi3hf
@VashramVaid-fi3hf 18 дней назад
आभार ❤❤❤
@asrafbadi5990
@asrafbadi5990 18 дней назад
Morbi wnk ma kal 2 vagiyathi atiyar sudhi no 16 inch varsad che
@dilipgohil9970
@dilipgohil9970 18 дней назад
jay mataji b v 🌹🌹🌹
@bavaliyadinesh8035
@bavaliyadinesh8035 18 дней назад
સુરેન્દ્રનગર જીલ્લા ના હળવદ તાલુકાના dhavana માં 17 જાણl તણાય ગયા સે ટ્રેકટર માં હતા 8 લોકો મલા સે 9 લાપતા 😢😢😢😢😢😢
@sbking9010
@sbking9010 18 дней назад
સાવધાન રહેજો, સિસ્ટમ વધુ મજબૂત થઈ છે અને ધીમી ગતિએ વધશે, સલામતી એજ સમજદારી
@bavaliyadinesh8035
@bavaliyadinesh8035 18 дней назад
@@sbking9010 👍
@user-xs3qb6mp9j
@user-xs3qb6mp9j 18 дней назад
અમારે,જાપટા,સે,તા,મહુવા,મોદા
@BharatBhusadiya-k1v
@BharatBhusadiya-k1v 18 дней назад
એ ભાઇ પેલા તારીખ લખવી અને ટાઈમ પછી વરસાદ ની વાત કરવી તો ખેડૂતોને પણ ખબર પડે
@KeshuBhai-bd6kp
@KeshuBhai-bd6kp 18 дней назад
ખુબ સરસ માહિતી આપવા બદલ આભાર
@MunoSarla-h2x
@MunoSarla-h2x 18 дней назад
મોરબી જીલ્લા ના વાંકાનેર મા સારો વરસાદ છે
@nileshpaliwal1366
@nileshpaliwal1366 18 дней назад
Bhavnagar varsad ocho che
@user-gl3eb8cm7s
@user-gl3eb8cm7s 18 дней назад
ભાવિકભાઈ દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકામાં રાત્રીના 9:00 વાગ્યાથી ભારે વરસાદ પડી રહ્યો છે ભારે પવન પણ છે
@vanaliyaumesh1953
@vanaliyaumesh1953 18 дней назад
Jasadan visatar ma japta se
@gohilvajubhai9802
@gohilvajubhai9802 18 дней назад
भारीछे अती भारी भारी बारिश अतीभारी
@ff.shorts2535
@ff.shorts2535 18 дней назад
ભાવિક ભાઈ સમગ્ર ગુજરાતમાં જોરદાર વરસાદ પડી રહ્યો છે દ્વારકાધીશ વરસાદ લાયા હો અમારે સુરેન્દ્રનગર જિલ્લામાં કાલનો ૨ થી આખી રાત વરસાદ પડી રહ્યો છે હજુ વરસાદ ચાલુ છે 😂❤
@narendragorasiya7109
@narendragorasiya7109 18 дней назад
Kutch ma rat thi varsad che
@Solanki.31
@Solanki.31 18 дней назад
Banasknthma gajvij sath bhre varshda padyo.bhvik bhai.ratre 1thi.5ma.amirgdh.ma😊
@savaliyassh166
@savaliyassh166 18 дней назад
Jay swaminarayan bhavik Bhai amare varsad nathi una gramya vistar gir tulshishyam janmashtami ni hardik shubh kamna
@kuldiprajput2111
@kuldiprajput2111 18 дней назад
Jay mataji.... gaikale ratre pan khub bhare varsad pdyo...satat 3 divase bhayankar varsad pdyo....
@parthraj1077
@parthraj1077 18 дней назад
DevgadBaria ma pan dhodhmar varsad padi raheyo chhe
@HardikAsodaofficial
@HardikAsodaofficial 18 дней назад
ગઈ રાતે તો ઉત્તર ગુજરાત ના આસોડા ગામે તો ભારે પવન સાથે ભારે થી અતિ ભારે વરસાદ પડ્યો
@nanjibhaikanzariya8268
@nanjibhaikanzariya8268 18 дней назад
માહિતી આપવા બદલ આભાર જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના વાકિયા ગામ થીં અમારે વરસાદ સારો થયો છે
@Hasmukhdobariya
@Hasmukhdobariya 18 дней назад
અમારે રાજુલા માં ચાર દિવસ થી હળવા ઝાપટાં શરૂ હતા આજે વહેલી સવારથી વરસાદ વધારે વરસી રહ્યો છે
@khimanivipul5614
@khimanivipul5614 18 дней назад
ભાવનગર તાલુકો શિહોર વરસાદ સારો વરસાદ નથી
@kumbhanikhimjibhai5132
@kumbhanikhimjibhai5132 18 дней назад
Jay dwarkadhish vadhsiyabhai
@BhupatChavda-vo2be
@BhupatChavda-vo2be 18 дней назад
Keshod aavse Aaj
@Karan_K7t
@Karan_K7t 18 дней назад
Sir porbandar baju bhare aavshe nev?
@sanjaysinhrathod4360
@sanjaysinhrathod4360 18 дней назад
Anand na તારાપુર -ખંભાત કાલ ના 6 વાગ્યા થી હાલ ચાલુ છે.
@anildhabi4156
@anildhabi4156 18 дней назад
બોટાદ જસદણ ભાવનગર ગઢડા મા ક્યારે આવશે સોરો વરસાદ
@MansukhMakvana-dv3xp
@MansukhMakvana-dv3xp 18 дней назад
Junagadh Jilla ma nadi yo ma pur Ave avo varshad padse ke nay bhavik bhai Jo hato avo varshad kyar thi salu thai sake see
@khorajiyamujeb766
@khorajiyamujeb766 18 дней назад
સાજેવિડીયમોકલવુ
@khimanivipul5614
@khimanivipul5614 18 дней назад
ભાવનગર તાલુકો શિહોર વરસાદ સારો નથી
@bhavinthanki933
@bhavinthanki933 18 дней назад
Porbandar ma kyare pochse bhai?
@ashokparmar340
@ashokparmar340 18 дней назад
SAvli Baroda me bahut bhari baris chalu che
@JalamJat-b7u
@JalamJat-b7u 18 дней назад
કરછમાં આજે ઝાપટાં વરસાધ છે
@Maketoon
@Maketoon 18 дней назад
બોટાદ જિલ્લા માં કાલે બપોર થી ધીમી ધારે ચાલુ હતો જે આજે સવાર થી મધ્યમ થી ભારે ચાલુ થય ગયો છે
@mvdbadi8947
@mvdbadi8947 18 дней назад
વાંકાનેર આજૃ બાજુના ગામમા 15 ઈચ વરસાદ છૈ હજી ચાલૃછૈ
@sagarjiya659
@sagarjiya659 18 дней назад
Jamnagar ma Kevo padse varsad ?
@yashpatel4951
@yashpatel4951 18 дней назад
સાબરકાંઠા મા ભુક્કા બોલાવે છે વરસાદ અત્યારે
@pravinbarad3164
@pravinbarad3164 18 дней назад
ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા મા વરસાદ ક્યારે આવશે
@rathodkanusinh8123
@rathodkanusinh8123 18 дней назад
અરાવલી મેઘરજ વરસાદ ચાલુ છે
@amrutlalpandya1020
@amrutlalpandya1020 18 дней назад
Talaja. Na. Ghataravala. Gamama. Varasad. Nathi
@user-op1uo3qb6d
@user-op1uo3qb6d 18 дней назад
બનાસકાંઠા વાવ થરાદ માં વરસાદ 2દિવસ થી નથી કયારે આવશે
@ketanmodha8675
@ketanmodha8675 18 дней назад
પોરબંદર જિલ્લામાં બોવ કાઈ વરસાદ☔💦 નથી
@JATIN_THAKOR
@JATIN_THAKOR 18 дней назад
જોડિયા તાલુકામાં વરસાદ ઓછો છે
@ખેડુતનીવાત
@ખેડુતનીવાત 18 дней назад
ભાવિકભાઈ તળાજા આજુબાજુના વિસ્તારમાં વરસાદ જોરદાર છે આજ 🙏
@bhikhuvillagevlog2302
@bhikhuvillagevlog2302 18 дней назад
Porbander ma kedi salu thase varshad bhavik bhai?
@dharmendrabhaipatel2138
@dharmendrabhaipatel2138 18 дней назад
મહેસાણા વિસનગર
@GauravGehani-pb3tx
@GauravGehani-pb3tx 18 дней назад
Good 👍
@samaalabasksamaalabask
@samaalabasksamaalabask 18 дней назад
ભાઈ. કરછ. ના. ભુજ. ઉતર. દિશા. ખાવડા. મા વરસાદ. બે. દિવ સ. થી. ચાલ. ઈચછે. 5
@manisahir245
@manisahir245 18 дней назад
Dwarka vara haji kora che ho
@sureshbhairadadiya9233
@sureshbhairadadiya9233 18 дней назад
આભાર
@user-sg7uo4fc4i
@user-sg7uo4fc4i 18 дней назад
Gir somanth dariya khadha bagho halko varasad salu se
@TulsiDev-ls7uq
@TulsiDev-ls7uq 18 дней назад
અમારે જરમર જરમર આવેશે કાલનો આની કરતાં વગર સિસ્ટમ નો સારો વરસાદ નોંધાયો હતો
@jogaldevat4679
@jogaldevat4679 18 дней назад
Mahiti badal abhar devbhumi dvarika vise kayk kiyo bhai
@hamirkhavadiya9799
@hamirkhavadiya9799 18 дней назад
અમારે તો ધીમી ધારે સાલું છે ભાઇ
@imrandesihenlover973
@imrandesihenlover973 18 дней назад
Bhuj ma dhodhmar varsad chalu che
@gopalshingala7927
@gopalshingala7927 18 дней назад
Liliya mota ma che ke nai
@Vijaykhimaniya5999
@Vijaykhimaniya5999 18 дней назад
👌💯💯💯💯💯💯💯💯👌
@devdesai4691
@devdesai4691 18 дней назад
Amdavad ma rate bhuka bolavya
@parmarsida308
@parmarsida308 18 дней назад
ભાઈ અમારે દ્વારકા બાજુ તો ધરી નું બેરિંગ ગયું હોય એવું લાગે છે વરસાદ નથી
@dakidipak5649
@dakidipak5649 18 дней назад
અપને અને અપના પરિવાર ને જન્માષ્ટમી ની સુભાષાઓ.
@Balaji_studio_1850
@Balaji_studio_1850 18 дней назад
Botad na avse k kem
@user-dn2zk1vt2z
@user-dn2zk1vt2z 18 дней назад
ભાવનગરના જેસર મહુવા વિસ્તારમાં હજુ સુધી પીવાના પાણીની ના વરસાદ નથી ખાલી ઝાકળ વર્ષા છે
@shaileshparmar8658
@shaileshparmar8658 18 дней назад
Sasi vat se
@dabhibhupat3787
@dabhibhupat3787 18 дней назад
Jasdan
@dilippatel5239
@dilippatel5239 18 дней назад
Aamreli ma sharo varshad dhashe
@KapadiyaRaju-k7z
@KapadiyaRaju-k7z 18 дней назад
Saras
@kurjibhaidonga1900
@kurjibhaidonga1900 18 дней назад
વિસાવદરનાતાલુકાનુજેતલવડમાવરસાદનથિ
@PratapChihala
@PratapChihala 18 дней назад
Bhavik bhai Pavan ni gati bahu che
@kalupatel5688
@kalupatel5688 18 дней назад
Mehsana ni to vataj karta nathi bhai
@dharmendrabhaipatel2138
@dharmendrabhaipatel2138 18 дней назад
અમારા કપાસ બગાડી નાખ્યા
@kingoftaviyaparmar3591
@kingoftaviyaparmar3591 18 дней назад
વરસાદ સાલુ શે બોટાદ જિલ્લામાં પન ધીમી ધારે પાન વગો
@bharatbapugondaliya6349
@bharatbapugondaliya6349 18 дней назад
સપ્ટેમ્બર 2 સુધી સૌરાષ્ટ્રમાં વરસાદ યથાવત રહેશે જય રામદેવજી કેશોદ
@manisahir245
@manisahir245 18 дней назад
@@bharatbapugondaliya6349 chalu kyare thase
Далее
OG Buda, Слава КПСС - LAZER SLAVA
01:58
Просмотров 59 тыс.
OG Buda, Слава КПСС - LAZER SLAVA
01:58
Просмотров 59 тыс.