Raju bhai Jay mataji Italy or uk ma koi sponsor kartu hoi aevi company mahiti hoi karvajo bhai Me , Automobile sales, service, finance,ma 10 year no experience che
આપણા ગુજરાત મા નિરક્ષરતા અને અજ્ઞાનતા બહુ જ છે એટલે રાજુ ભાઇ તમને આટલી બધી કલિયારિટી કરવી પડે છે..... બાકી જે ડફોડો ને વિદેશ જવું ના હોય તે ફાલતું પ્રશ્નો પુછી પુછીને માથું દુઃખાડી દેતા હોય છે અને ખરેખર જેને જાવુજ હોય તે બિચારા (ડફૉડો ના કારણે)ગુસ્સા નો ભોગ બની જતાં હોય છે.....
अज्ञान आने अभन गुजरात मां छे ऐनु कारण परंपरागत आलस आने मां बाप ना लाड प्यार। अंबो थुंबो । मां बाप कड़क बने आने प्रैक्टिकल बने तो गुजरात बीजू स्वर्ग बनी जाए। मेहनत कष्ट ने प्रधान्य आपवानु काम मां बाप नू छे। मुंबई मां लोको क्यारे काम बंध रखता nathi ना काम करता थकता नाती।।।
विदेशमा पन गोरा मां बाप बच्चो ने काम ना संस्कार आपे। एटले पहले थी स्वावलंबी होय। गुजरात मां तो अधेड़ उमर नो अल्सु मां बाप पर आधारित थाई मावा खाई आराम करे। गुजरात मां काम करे एनी मस्करी अपमान थाय।