વાહ ખૂબ સરસ જુગલ અને સૌરવ ખૂબ આગળ વધો....બારોઇ માં પણ આવા જોરદાર કલાકારો છે એની દુનિયા માં ઓળખ થાય માટે આ વિડિઓ ને વધુ શેર કરીએ જેથી આ ઉભરતા કલાકારો ને મોટુ પ્લેટફોર્મ મળે એવા પ્રયત્ન આપણે કરીએ 🙏🏻🙏🏻
ખુબ જ સરસ છે વિડિયો. વીડિયોમાં જે પણ શરીરને cast કરવામાં આવ્યા છે , એ સર્વે જાણે એક શિવ ફેમિલી ... જે બાળક ખોવાઈ જાય છે વીડિયોમાં ગઝબ નો twist. Lyrics પણ આત્મ વેદનાની પ્રતીતિ કરાવે એવા છે. એક દમ મીટર માં સંપુર્ણ સંગીત. સાધુ... સાધુ... સાધુ. . પ્રિય કેદારનાથ મહાદેવ
Congrats to you and the entire team on this new release! Your hard work and dedication shine through in every note. So proud of all of you! Har har mahadev 🚩