જય શ્રી કૃષ્ણ મીતાબેન ખુબજ સરસ વાડી છે તમારી સાથે સૂડીયા જોવા મળે અમે કોઈ દીવસ નથી ખાધા એનો સ્વાદ કેવો હોય તે પણ જણાવશો કંટોલા હજી સુધી અમારા સૂરત માં નથી આવતા બસ આ રીતે જ વીડીયો બનાવી અમને આનંદ કરાવતા રહો ભગવાન તમારી હર મનોકામના પૂર્ણ કરે તેજ અભ્યર્થના 😊😊