Тёмный
No video :(

Weather Analysis| Gujaratમાં વરસાદ ધીમો થયો?, કઈ સિસ્ટમ નબળી પડી? | Jamawat 

JAMAWAT
Подписаться 769 тыс.
Просмотров 51 тыс.
50% 1

Application Link :
For Android : play.google.co...
For ios : apps.apple.com...
आप इस अकाउंट पर हमारे नए हिंदी न्यूज चैनल के लेटेस्ट वीडियो देख सकते हैं -
/ @jamawatpodcast
અમારા સોશિયલ મીડિયાના સરનામા આ રહ્યા -
twitter - / jamawat3
facebook - www.facebook.c...
instagram - / jamawat3
website - www.jamawat.com/
whats app Channel link -
whatsapp.com/c...
#devanshijoshi #devanshijoshilive #jamawat #weatherforecast #weatherupdate

Опубликовано:

 

26 авг 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 118   
@thakormunna9762
@thakormunna9762 Месяц назад
તમે આગાહી આપવાં નું બંધ કરો તો વરસાદ થાય
@ishvarjithakor4605
@ishvarjithakor4605 Месяц назад
પરેશ ગોસ્વામી તદ્દન ખોટો છે અંબાલાલ સાચા છે ❤❤❤🎉🎉
@user-gl3eb8cm7s
@user-gl3eb8cm7s Месяц назад
ભય અંબાલાલ પટેલ પણ ખોટી આગાહી કરી દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકામાં 5 એમએમ વરસાદ પડ્યો છે
@asvarharshadsinh5819
@asvarharshadsinh5819 Месяц назад
થોડીક જવાબદારી લઈને આગાહી કરવામાં આવે તો સારું
@onlyjaherat
@onlyjaherat Месяц назад
આમ ને ગાળો દેવાનું મન થાય છે પણ ઘરના સભ્યો ના પાડે છે
@raymalsuthar6826
@raymalsuthar6826 Месяц назад
તમે બધા આગાહી આપવા નુ બંધ કરો, તો વરસાદ થશે
@nitcreation204
@nitcreation204 Месяц назад
👍👍👍💯💯💯
@asvarharshadsinh5819
@asvarharshadsinh5819 Месяц назад
આ વર્ષ આગાહી કેમ ખોટી પડેછે
@Raju-farm-vlog
@Raju-farm-vlog Месяц назад
@@asvarharshadsinh5819 પુંનમ ઉપર સારો એવો વરસાદ પડશે
@mrzizuvadiyahitesh4138
@mrzizuvadiyahitesh4138 Месяц назад
❤ સુરેન્દ્રનગર જિલ્લામાં હીંચ માં નહીં પણ ફુટ માં વરસાદ પડ્યો આંખે આખા ગામડાઓ તણાઈ ગયા 😢
@bhupatjadeja2145
@bhupatjadeja2145 Месяц назад
કુદરતની આગળ આગાહીકારોનુ કઇ નો ચાલે....
@user-pb9kv3id4y
@user-pb9kv3id4y Месяц назад
બંગાળ ની ખાડી આવતા વરસે બૂરી દેવી સે 😅😅😅😅
@Raju-farm-vlog
@Raju-farm-vlog Месяц назад
@@user-pb9kv3id4y સાચી વાત છે
@hitVaghela-lr4rc
@hitVaghela-lr4rc Месяц назад
પરેશ ગોસ્વામી આગાહીકરવાનુબંધકરેએટલેવરસાદ.આવીજાછે
@nitcreation204
@nitcreation204 Месяц назад
શીશટમ આ આગાહી વાળા હાકતા હોઈ એવુ લાગે છે...
@asvarharshadsinh5819
@asvarharshadsinh5819 Месяц назад
નો આવા નો હોય તો પાણી ની વ્યવસ્થા કરવા માડી
@user-tb9qw9zv3w
@user-tb9qw9zv3w Месяц назад
ક્યાકતો તમે બધા આગાહી કારો તથા ન્યુઝ વાળા વરસાદને ટોકી લેછે એટલે હળવો પડી જાય આવેછે આવેછેકરીને
@jayeshjaviya9186
@jayeshjaviya9186 Месяц назад
વરસાદ આવી જાય પછી એનાલિસિસ કરવાનું કરો આગાહી કરવાનું બંધ કરો
@Raju-farm-vlog
@Raju-farm-vlog Месяц назад
ઉતર ગુજરાત કોરું ધાકોર સે વરસાદ નથી તલોદ સાબરકાંઠા જિલ્લામાં
@chauhanmanusinhchauhan4224
@chauhanmanusinhchauhan4224 Месяц назад
Hmt ma to hoy che
@Raju-farm-vlog
@Raju-farm-vlog Месяц назад
@@chauhanmanusinhchauhan4224 તલોદ
@KapadiyaRaju-k7z
@KapadiyaRaju-k7z Месяц назад
પરેશ ભાઈ કેતા તા એવુ કાય થયું નય
@anilkumarrohit4597
@anilkumarrohit4597 Месяц назад
પનોતી નળી
@user-sl5eg7ww2q
@user-sl5eg7ww2q Месяц назад
કોઈ આગાઈ સાચી નથી પડતી હો😂😂😂
@nanjibhaikanzariya8268
@nanjibhaikanzariya8268 Месяц назад
જામનગર જિલ્લા નાં ધ્રોલ તાલુકાના વાકિયા ગામ થીં અમારે વરસાદ નથી
@user-gn8ie9if9s
@user-gn8ie9if9s Месяц назад
આગાહી હતીં એમાનું કાંઈ છે નઈ
@HtafehytrSsaftrhg
@HtafehytrSsaftrhg Месяц назад
સુરેન્દ્રનગરમાં એક સાટો વરસાદ નથી
@rakeshkoyani7873
@rakeshkoyani7873 Месяц назад
સિસ્ટમને યુટર્ન નથી લીધો તમે લીધો
@KapadiyaRaju-k7z
@KapadiyaRaju-k7z Месяц назад
દક્ષિણ ગુજરાત મા બોવ વરસાદ પડશે ભાઈ કેતા તા
@amarshibhaidhamsaniya2229
@amarshibhaidhamsaniya2229 Месяц назад
જામનગર તાલુકાના ફલા ગામે બિલકુલ વરસાદ નથી
@JBKAGDA
@JBKAGDA Месяц назад
ભાઇ આમાં હારા હારા નું પાણી ઉતરી જાય..
@Ojasbhartigujarat
@Ojasbhartigujarat Месяц назад
આગાહી વાળા ની આગાહી કેવી છે કહું ખરાવાડ માં ડબલું લય ને સંડાશ ગિયા હોઈ તો ખરાવાડ માં ૨ ઇંચ વરસાદ પડે અને ગામ માં પહોચી તો એક ટીપું વરસાદ નાં હોઈ આં આગાહી વાળા નું પણ આવું છે. પરેશ ગૌસ્વામી આપણા જેવો જ છે એટલે તેનું માનવું નહિ.
@ashishpatel-sv9my
@ashishpatel-sv9my Месяц назад
System kya khovai gayi.ati bhare ati bhare kahine gumrah kari raya 6o.
@anuparmar4981
@anuparmar4981 Месяц назад
Saru chomasu kheta hata aa vakte Aaghai kar. Koti Aaghai Aa vakte Varsad nati Chomasu fel D.parmar Meshana
@MaheshThakor-fg2zv
@MaheshThakor-fg2zv Месяц назад
આ લોકો નો ત્રાસ થી વરસાદ કંટાડી ને નહી આવતો😅
@BhojabhaiJiladiya
@BhojabhaiJiladiya Месяц назад
જય માતાજી પાયલ બેન ને ખૂબ ખૂબ અભિનંદન જુનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના સેદરડા ગામ ગઈ કાલે ચોલ તારીખે બપોર બાદ ચાર થી પાંચ એક કલાક મા પોણા પાંચ ઈચ વરસાદ પડ્યો છે
@user-oi7vu3ts4n
@user-oi7vu3ts4n Месяц назад
Tajiya che atle na aave gaya varse pan tajiya pura thaya pachhi aavyoto
@kamleshrathwa9798
@kamleshrathwa9798 Месяц назад
Paresh Bhai dabbal digit akda ni vat karta madam😂😂😂😂
@Jatanvar-wb5bz
@Jatanvar-wb5bz Месяц назад
payal aa sistam htti kiya gyi❤😮
@RajRaajj.p
@RajRaajj.p Месяц назад
બનાસકાંઠા સાવ કોરું રહી gyou આ વર્ષે
@Shubham-ds4fh
@Shubham-ds4fh Месяц назад
ભાવનગર જિલ્લા માં. કઈ વરસાદ નથી
@dyshnow690
@dyshnow690 Месяц назад
Varsad aavano hoy toj mahiti aap so......... Pani vali vali ne thaki gya....
@shahrukhdiwan2291
@shahrukhdiwan2291 Месяц назад
Have em kejo ke have varsad nathi aavano to j aavse
@yogidubai
@yogidubai Месяц назад
Modi hai to mumkin hai
@happyboy5036
@happyboy5036 Месяц назад
🔔🔔🔔🔔🔔🔔
@mayurpatel2672
@mayurpatel2672 Месяц назад
Aa badha gabha potala badhi ne aagahi karva nikali gaya chee tame aagahi karvanu Bandh karo to sharu
@thakorjoyatajigoda2320
@thakorjoyatajigoda2320 Месяц назад
તમે ખોટી ફેક. વાનું બદ કરો તો વરસાદ આવે
@user-uw5ww1xn6l
@user-uw5ww1xn6l Месяц назад
આગાહીતોતમેયેકરીહતી તમેકેમનીકણીજાવ
@kamleshjbaria8693
@kamleshjbaria8693 Месяц назад
આગાહી કાર ને બોલાવી ને માહિતી મેળવે
@kamleshrathwa9798
@kamleshrathwa9798 Месяц назад
Loko ma aavi afva ochi felavo to saru madam .thodik amari nay . Upar Vada bik rakho😢😢😢😢😂😂
@PAktekLakisan
@PAktekLakisan Месяц назад
બેન ભારે વરસાદ તો નો યાવૉ પણ કાળા વાદળો જોવા નો મળ્યા 😢😢😢😢
@kvkishor4323
@kvkishor4323 Месяц назад
Bani sake to ghed taraf pn jojo
@goodshah3365
@goodshah3365 Месяц назад
Gayab nai padyoj nthi
@patelsanjaykumar5756
@patelsanjaykumar5756 Месяц назад
Aavi aagahi n hoy
@dilippatel5239
@dilippatel5239 Месяц назад
Kya ndhi pdo ben
@JIGNESHPATEL-uo3bp
@JIGNESHPATEL-uo3bp Месяц назад
તો હું લેવા કયાર ના બરાડા પડતા હતા
@SalimSumbhania-je8sf
@SalimSumbhania-je8sf Месяц назад
Windy ne muko hawe biju jwo ben
@SamsungGalaxy-ru4hz
@SamsungGalaxy-ru4hz Месяц назад
તાપી માતા કી જય
@user-cv7sy9tb1x
@user-cv7sy9tb1x Месяц назад
આગાહી આપવાની બંધ કરો તો વરસાદ આવે
@kiritjadeja3069
@kiritjadeja3069 Месяц назад
પરેશ ગોસ્વામી ની આ વખતે બધી આગાહી ખોટી પડી છે ક્યાં ગયા હવે પરેશ ભાઈ બોલાવો તમારા ભરોસે આખા ગુજરાત ના ખેડૂતો ખેતી નું આયોજન કરે છે ખોટી આગાહી ન કરો અને ખોટી વા વહિમાં ટાઈમ ન બગાડો પરેશ ભાઈ બધા મીડિયા વાળા ને ટાઈમ ન આપો અને સરખું પ્રીડિક્સન કરો અને આગાહી કરો ગુજરાત ના ખેડૂતો તમારી આગાહી ઉપર ખેતી નું આયોજન કરે છે તો ખોટો સમાચાર વાળા ને ટાઈમ ન આપો અને સચોટ આગાહી કરો
@Ajaypadani
@Ajaypadani Месяц назад
કાલે બોટાદ જિલ્લામાં વરસાદ સારો હતો
@parmarrakesh3686
@parmarrakesh3686 Месяц назад
બધા windy જોઈ ને આગાહી કરે છે પછી આવુજ થાય ને😂
@jppatel5698
@jppatel5698 Месяц назад
આગાહીઓ આપવાની બંધ કરો વરસાદ આવવાનો હશે ત્યારે આવશે.
@bhupatbhaikansodariya9662
@bhupatbhaikansodariya9662 Месяц назад
ava lokone pad uparthi htavi deva pade sav khota se
@dilipchaudhary3620
@dilipchaudhary3620 Месяц назад
ઉત્તર ગુજરાત માં વરસાદ નથી
@BheekhaalaakhaaVansh-sh2fn
@BheekhaalaakhaaVansh-sh2fn Месяц назад
वरसाद आपणा हाथनी वात छे ऐटले गायब थतो हसे
@sabirbhai9655
@sabirbhai9655 Месяц назад
વારશ 😂❤
@ashishpatel-sv9my
@ashishpatel-sv9my Месяц назад
Varsad aavya pa6i aagahi karo. Bilkul khota pado 6o.
@MukeshsAhir-sm2pb
@MukeshsAhir-sm2pb Месяц назад
Amerika ne rassia ni harifai karvi 6 ane viswaguru banvu 6 , atli technology pan nathi k varsad ni 60% mahiti sachi pade 100 to dur ,
@gujratireels3572
@gujratireels3572 Месяц назад
મધે ગુજરાત માં વરસાદ નથી
@thakorjoyatajigoda2320
@thakorjoyatajigoda2320 Месяц назад
આ બધું ખોટું છે
@mehul294
@mehul294 Месяц назад
AAGAHI KARO ANE MEDIA A MAGAJ NI PATAR FADI NAKHI TI VARSAD ETLE GAYAB THAY GYO.
@khodabambhava796
@khodabambhava796 Месяц назад
અગાહી વારા નો ઉપાડો હતો
@patelsanjaykumar5756
@patelsanjaykumar5756 Месяц назад
Kato aagahi aapavanu bandh karo kheduto sinchaini vyavastha kari leshe
@gelkrupastudio
@gelkrupastudio Месяц назад
Bhagwan ma vishvas rakho agahima nahi
@dangarmahesh3419
@dangarmahesh3419 Месяц назад
Hve bandh kro to saru 6e hve bs kroo😢
@makwanaparesh9583
@makwanaparesh9583 Месяц назад
નથી વરસાદ
@user-eq1yr6jq7x
@user-eq1yr6jq7x Месяц назад
Tame dar vakhate khota j padaya cho
@user-bg2fi4th4m
@user-bg2fi4th4m Месяц назад
ખૉટિઆગાઈ સૅબૅન
@balmukundkamadia5790
@balmukundkamadia5790 Месяц назад
Aagahi karvanu bandh kari do have tame loko😂 varsad ne agahi pasand nathi lagti
@babujirathod9915
@babujirathod9915 Месяц назад
Kale ane aje varshad nathi padyo
@thelifechanger3399
@thelifechanger3399 Месяц назад
Windy app khoti lage che, ena pr bv visvas na kro😂😂
@SEVAK_GOSWAMI
@SEVAK_GOSWAMI Месяц назад
Vindy bekar se 😂
@user-kk3ql4vf2j
@user-kk3ql4vf2j Месяц назад
बेंन करछ में वरसात उछो वरसेयो छे
@SalimSumbhania-je8sf
@SalimSumbhania-je8sf Месяц назад
Tamne kaij khbar j nathi padti
@CkChudasama-sk3lq
@CkChudasama-sk3lq Месяц назад
હમણા રોકો વરસાદ 😂
@prafulbhaishiroya5590
@prafulbhaishiroya5590 Месяц назад
😂😂😂😂
@indubhavala2272
@indubhavala2272 Месяц назад
😂😂😂
@thakornavghan895
@thakornavghan895 Месяц назад
😂😂😂😂😢😢😢😢
@hiteshbhaichaudhary2561
@hiteshbhaichaudhary2561 Месяц назад
બેન બનાસકાંઠા જિલ્લામાં થરાદ વાવ વરસાદ ક્યારે આવશે કોહો
Далее
WILL IT BURST?
00:31
Просмотров 20 млн
WILL IT BURST?
00:31
Просмотров 20 млн