હા... મેણીયાભાઈ.... તમારે થયેલા વરસાદ નુ પાણી અમારે ત્યાં પરનાળા અને ગેડી ની વચ્ચે ના ભોગાવામા બે કાઠે ચાલુ છે.... 🙏🙏🙏 પરનાળા થી મકવાણા રમેશભાઈ ના જય શ્રી કૃષ્ણ.... 🙏🙏🙏
અમારા મહેસાણા જિલ્લા માં તો અતિભારે વરસાદ થશે નહીં ને ! આ પહેલાં જે વરસાદ થયો તેમાં ઘણા ખેડૂતો ના પાક કાંવાઈ ગયા હતા અને અમુક જગ્યાએ તો વાવણી માટે વરાપ પણ થઈ નથી.
અમારા જીલ્લામાં 🙏 અમારા તાલુકામાં 🙏 અમારા ગામમાં 🙏 પરેશ ભાઈ ગોસ્વામી એ આપેલી જુન, જુલાઈ, ઓગસ્ટ મહિનાની આગાહીઓ પરફેક્ટ સાબિત થઈ ને સાચી પડી છે 👌👍🙏 એ બદલ પરેશ ભાઈ ગોસ્વામી નો ખુબ ખુબ આભાર 🙏
અમારે ત્યાં ૯ ઈંચ વરસાદ પડ્યો છે. તળાવ ભરાઈ ગયું છે હવે વરસાદ ની જરૂર નથી તો ૨૬ તારીખ રાત્રે વરસાદરાત્રે પડશે? તમને શુ લાગે છે? અમને એવું લાગે છે કે શિસ્ટમ વહીગઇ છે .પરેશભાઈ જવાબ આપવા વિનંત છે નમો નારાયણ