Тёмный
No video :(

Weather Forecast News : છેલ્લી ઘડીએ વરસાદે પ્લાન બદલ્યો ! | Gujarati Samachar | News18 | N18V 

News18 Gujarati
Подписаться 3,2 млн
Просмотров 202 тыс.
50% 1

Weather Forecast News : Did it rain as predicted? Why didn't heavy rain occur in South Gujarat? The forecast is still up to July 19? Is the rain system running late?
Weather Forecast News : અનુમાન પ્રમાણે વરસાદ વરસ્યો? દક્ષિણ ગુજરાતમાં કેમ ન થયો ભારે વરસાદ?
હજુ 19 જુલાઈ સુધી છે આગાહી? શું મોડી ચાલી રહી છે વરસાદની સિસ્ટમ? n18oc_weather
#weatherforecast #rainforecast #monsoon2024 #gujaratinews18 #news18gujarati
News18 Gujarati brings you the latest and LIVE news from Gujarat with a complete package of important news and current happenings of India and world news in Gujarati. People are generally more concerned about what is happening in their backyard rather than proceedings of the whole world and with that thought in mind, this channel works endlessly to bring all possible and important news from the country and around the globe to its viewers in Gujarati.
જુઓ ગુજરાત અને દેશ-વિદેશની મહત્વપૂર્ણ ખબરો આપણી પોતાની ભાષા ગુજરાતીમાં માત્ર News18 ગુજરાતી પર. આ ચેનલ દર્શકો માટે લઈને આવે છે ગજરાતના ખૂણે ખૂણાની અને દિવસભરની દેશ-વિદેશ મહત્વપૂર્ણ ખબરો આપણી પોતાની ભાષા ગુજરાતીમાં.
#news18gujaratilive #gujaratinews18 #gujaratsamacharnews18
Subscribe our channel for the latest news updates: tinyurl.com/y5...
Follow us on:
Website- bit.ly/3iRltbp
Twitter- / news18guj
Facebook- / news18gujarati
News18 Mobile App - onelink.to/des...

Опубликовано:

 

24 авг 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 180   
@jaymogalfarm8474
@jaymogalfarm8474 Месяц назад
એવા માટે અમે કયે સે કે માપે ફેકો
@kevalmaher
@kevalmaher Месяц назад
😂
@KerRamjan
@KerRamjan Месяц назад
😂😂😂😂😂😂😂😂
@bhavinpatel8602
@bhavinpatel8602 Месяц назад
વરસાદ ને અચાનક બહાર જવાનું હોવાથી પ્લાન બદલ્યો છે.
@HiraRajput-dm3wm
@HiraRajput-dm3wm Месяц назад
😂😂
@kevalmaher
@kevalmaher Месяц назад
વરસાદ પ્લાન ક્યારેય નથી બદલતો પણ તમારા જેવા આગાહીકારો અને ન્યુઝ વારાવ નો રાફડો ફાટ્યો.. હાલી નીકડ્યાં છો તે 😂😂😂
@LaloParmar-qo1ol
@LaloParmar-qo1ol Месяц назад
સરકાર બોલીને બદલી જાયછે એમ વરસાદ પણ બદલી જાયછે
@khacharpruthviraj4531
@khacharpruthviraj4531 Месяц назад
જે દેશ ના વડાપ્રધાન ફેકૂ હોય ત્યાં બીજા ને શું કેહવુ
@n.b.solanki8444
@n.b.solanki8444 Месяц назад
વરસાદ મેમાન ગતિ કરવા ગ યોસે ખોટી આગાય કરવી નહિ બોટાદ જિલ્લામાં કાય વરસાદ નથી પડિયો
@bhavinpatel8602
@bhavinpatel8602 Месяц назад
આજ કાલ ના વરસાદ પણ ગમે ત્યારે પ્લાન બદલી નાખે છે.
@user-sl5eg7ww2q
@user-sl5eg7ww2q Месяц назад
😂😂😂😂😂
@Jkishan327
@Jkishan327 Месяц назад
જેમ તમે પ્લાન બદલો છો એમ હવામાન પણ બદલાય છે કેમ કે આ આગાહી કરવાનું તમારું કામ નથી
@subhashthakor8978
@subhashthakor8978 Месяц назад
ઉત્તર ગુજરાતમાં વરસાદ નોંધાયો નથી
@user-sl5eg7ww2q
@user-sl5eg7ww2q Месяц назад
હવે વરસાદ ને પણ પ્લાન બનાવે છે😂😂😂😂😂
@thelifechanger3399
@thelifechanger3399 Месяц назад
Surendranagar ma yellow alert apyu tu aje, chaata pn na avya tadko hto. Aagahi apvanu bndh kro to varsad avse.😢😢
@user-by8np9tz2v
@user-by8np9tz2v Месяц назад
સાચી વાત અમારે પણ મુળી તાલુકામાં તડકો સે કાય વરસાદ પડતો નથી❤❤
@विजय__vijay
@विजय__vijay Месяц назад
सब मौसमी सिस्टम गलत है 😢
@vikrampatel5390
@vikrampatel5390 Месяц назад
આ ભાઈ અે સાચી વાત કરી છે આગાહી ખોટી પડી છે
@karshanlakum4221
@karshanlakum4221 Месяц назад
🎉મોરબી જિલ્લામાં હળવદ તાલુકામાં વરસાદ કયારે થશે વરસાદ નથી
@pranjivanbhaikasundra3734
@pranjivanbhaikasundra3734 Месяц назад
❤ જયસીતારામ ❤
@SanjayPandit-ju7ny
@SanjayPandit-ju7ny Месяц назад
આંબા ભાઈ કેય કે આવછે ને આ આંબા નો બાપ નીકળો
@HiraRajput-dm3wm
@HiraRajput-dm3wm Месяц назад
😂😂
@santoshgavit8503
@santoshgavit8503 Месяц назад
Ha Bhai nahi aavyo varsad
@arifghasura
@arifghasura Месяц назад
ફુટ માં વરસાદ થશે... ઈંચ માં નહિ... આવું ફેંક ફેંક કરનારા હવે ૮ થી ૧૦ ઈંચ ની વાત કરી છે
@parmaralpesh2853
@parmaralpesh2853 Месяц назад
આગાહી બંધ કરો તો જ વરસાદ પડશે
@Mr_vijay_jograjiya
@Mr_vijay_jograjiya Месяц назад
આગાહી કરવાનુ બંધ કરો તો વરસાદ થાછે😅
@JigarPatel-pf8fd
@JigarPatel-pf8fd Месяц назад
નાની મજેઠીમા ટીપૂય નથી
@chamundastudiokadiyana1309
@chamundastudiokadiyana1309 Месяц назад
એ ક્યાં આવ્યું
@BhojabhaiJiladiya
@BhojabhaiJiladiya Месяц назад
જુનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના સેદરડા ગામ આજે બપોર બાદ ચાર થી પાંચ એક કલાક મા પોણા પાંચ ઈચં વરસાદ પડ્યો જય માતાજી ભાઈ ને ખૂબ ખૂબ અભિનંદન
@user-cu3un7pm5c
@user-cu3un7pm5c Месяц назад
અમે બધાય ઉલ્લું સવી કે તારી આગાહી સાંભળવી સવી . એ કરતા રામાયણ જોતા હોત તો સારું હતું
@SomabhaiThakor-u3b
@SomabhaiThakor-u3b Месяц назад
સાચી વાત છે અનિલભાઈ અંબાણી ના છોકરા ના વિવાહ હતા એટલે બદલાઈ ગઈ
@KerRamjan
@KerRamjan Месяц назад
😂😂😂😂😂
@ashishpatel-sv9my
@ashishpatel-sv9my Месяц назад
System khovaigayi.tame aagahi aapo 6 etle.
@baraiyajanak
@baraiyajanak Месяц назад
સિસ્ટમ આવે છે પણ વરસાદ નથી આવતો
@user-ov3zz2ok3h
@user-ov3zz2ok3h Месяц назад
😂
@parmaralpesh2853
@parmaralpesh2853 Месяц назад
કુદરત ના કર્યા પહેલા આગાહી એટલે નિષ્ફળતા😊 એટલે જ કહું છું કે આગાહી બંધ કરી દો વરસાદ પડશે
@rajakkumbhar9388
@rajakkumbhar9388 Месяц назад
Bhuj ma varsad na japta chhe
@brahmansanjay9797
@brahmansanjay9797 Месяц назад
કરછ માં લખપત માં કયારે થાસે
@baachue5580
@baachue5580 Месяц назад
આજે સિદ્ધપુરમાં આખો ધરા તડકા હોતો
@bolliywood
@bolliywood Месяц назад
ઓલો પરેશ ગોસ્વામી ક્યાં ખોવઈ ગયો ફેકુ 😂😂
@sureshdesai455
@sureshdesai455 Месяц назад
मिडिया भी मास्टर हो गया चुनावी नतीजे के एग्जिट पोल बदलते बदलते बारिश के भी ??????????????
@ashvinsinhlakum7603
@ashvinsinhlakum7603 Месяц назад
Pawan ni disha change thai gai se atle system ne saurashtra taraf Dhakeli dese
@khodabambhava796
@khodabambhava796 Месяц назад
આનુ ના માનજો
@BajaniyaHareshkumar-iy7xn
@BajaniyaHareshkumar-iy7xn Месяц назад
ઉત્તર ગુજરાત પાટણ જિલ્લાના હારીજ તાલુકામાં વરસાદ નથી
@user-hc3mr7cd1p
@user-hc3mr7cd1p Месяц назад
Have aagasi ni na thokjo bhai
@savaliyassh166
@savaliyassh166 Месяц назад
Vadhare padti agahi nu Karan che ati ni gati nahi
@manishtadv7050
@manishtadv7050 Месяц назад
અમારા છોટા ઉદેપુર પણ નથી વરસાદ😮‍💨
@dineshodedara8803
@dineshodedara8803 Месяц назад
Varsad thaki gayo varsine
@kishandigitalpasunj8556
@kishandigitalpasunj8556 Месяц назад
ખોટી આગાહી ના કરો
@ashvinbhaimori4321
@ashvinbhaimori4321 Месяц назад
Surendra nagar ma aagahino varsad nthi aavto😂😂
@MaheshPatel-w2r
@MaheshPatel-w2r Месяц назад
Dharangadhra koru dhakod che
@moosaismail1313
@moosaismail1313 Месяц назад
Kudrat kafi che saheb aapne badha fail che
@Khedut_144_
@Khedut_144_ Месяц назад
Tame badha khotina chho
@gujaratglra2414
@gujaratglra2414 Месяц назад
Sir ahmedabad nu???
@jitubhaikadba3301
@jitubhaikadba3301 Месяц назад
Bhagvan Ne Kon Manshe??!! Mate Aamj Thai!
@sandipvasava1990
@sandipvasava1990 Месяц назад
Surat na umrpada talukama jayne joyle ketlo varshad pdyote hu havama fheke
@user-is2ci7vt7w
@user-is2ci7vt7w Месяц назад
Midiya jevo varsad
@vadhelavlogs7144
@vadhelavlogs7144 Месяц назад
આ વખતે આગાહી ખોટી પડી રહી છે.
@user-is2ci7vt7w
@user-is2ci7vt7w Месяц назад
Khoti sistam sarkar jevi
@hamirkhavadiya9799
@hamirkhavadiya9799 Месяц назад
આજે ભયંકર વરસાદ હતો ભાઇ કેશોદ તાલુકામાં ગામ સેડરડા🌧🌧 ⛈️
@prakhabhaipatel7569
@prakhabhaipatel7569 Месяц назад
ઉતાર ગુજરાત. વરસાદ. 1
@comedy_ayuu_and_jiyuu
@comedy_ayuu_and_jiyuu Месяц назад
Manavadar 10ich
@leadproduct4931
@leadproduct4931 Месяц назад
એ ટો બરાબર j ચાલ્યો તમે અગાઉ હરખ પદુડી ના થાવ છો
@user-ov3zz2ok3h
@user-ov3zz2ok3h Месяц назад
Good luck
@HimatbhaiParnaliya123
@HimatbhaiParnaliya123 Месяц назад
Bas have bav thayu
@user-by8np9tz2v
@user-by8np9tz2v Месяц назад
સુરેન્દ્રનગર જિલ્લામાં કાય વરસાદ નથી થયો કોરો પડોસે
@dansingpanarapanara-yc3lr
@dansingpanarapanara-yc3lr Месяц назад
System khoti chhe varsad system mujah nahi varse
@jeetjilariya3301
@jeetjilariya3301 Месяц назад
કોઈ લાંચ આપી હસે
@jigardave8347
@jigardave8347 Месяц назад
Bija koi news nathi Malta to ama fekvanu chalu karyu
@user-ms7rg4nx8x
@user-ms7rg4nx8x Месяц назад
Madhy Gujarat purv taloko bodeli jillo chota udepur vadad ave che chatapade che tame jara vadad pase contek karo ahiya varsaad ni jarur che bhai gam nu name jabugam tamne vinnati ana vishe jara gambhir roh tamaro kai vaak nathi pan ana vishe jara bolo kudrati che aa badhu
@thakorbharat5038
@thakorbharat5038 Месяц назад
ન્યુઝ વાળા ને કારણે વરસાદ પ્લાન બદલે છે 😂 એ તમારા પારખા લેસે તમે આગાહી આપવા નું ચાલુ રાખો😂😂
@meniyabharat13
@meniyabharat13 Месяц назад
Jasdan ma khubj varsad padyo aje
@HarshadParmar-tq7yh
@HarshadParmar-tq7yh Месяц назад
હવામાન વિભાગ બહું વધારે ફેંકે છે માપમાં ફેંકો
@user-sl5eg7ww2q
@user-sl5eg7ww2q Месяц назад
વરસાદ તો પ્લાન ના બનાવે હા તમે લોકો પ્લાન બનાવો હો તમારી આ઼ગાઈ ને લીધે વાટ જોવી પડે વરસાદ નિ હવે કોછો પ્લાન બદલી દિધો😅😅😅😅
@KapadiyaRaju-k7z
@KapadiyaRaju-k7z Месяц назад
ખોટું સે ભાઈ
@ashishpatel-sv9my
@ashishpatel-sv9my Месяц назад
Have aagahikaro fari gaya.
@girishkandoriya8836
@girishkandoriya8836 Месяц назад
Vhanthli ma 5es
@Khedut_144_
@Khedut_144_ Месяц назад
Avya pela breck😅😅😅
@user-is2ci7vt7w
@user-is2ci7vt7w Месяц назад
Sarkar ni jaherat jevo varsad
@gopidigital5268
@gopidigital5268 Месяц назад
Varsad aavto j nathi yaar
@bhavinpatel8602
@bhavinpatel8602 Месяц назад
વરસાદે ક્યારથી પૈડા લાગાવી દીધા
@anandchotaliya3621
@anandchotaliya3621 Месяц назад
Rajkot
@baraiyajanak
@baraiyajanak Месяц назад
એલા ભાઈ ભાવનગરમાં વરસાદ નથી
@kamleshpatel9799
@kamleshpatel9799 Месяц назад
ખોટી ખોટી આગાહીના આપો ગોધરા વરસાદ નથી
@akashofficial657
@akashofficial657 Месяц назад
Megraja to gametyare ave sistamni Jarur nathi
@lakhanilakhanibhaveshlak-pu4em
@lakhanilakhanibhaveshlak-pu4em Месяц назад
હું તો પલેથી કવ સુ તમે ખોટીના પેટ ના છો
@alpeshdamecha1227
@alpeshdamecha1227 Месяц назад
Sistam haju Gujrat thi dur chhe
@ashvinbhaimori4321
@ashvinbhaimori4321 Месяц назад
Aagahi aapvanu Bnth kro to vasad aavse
@DilipnRibadiya
@DilipnRibadiya Месяц назад
આવૂકેમ
@anuparmar4981
@anuparmar4981 Месяц назад
AA VAKTE BADANI AAGHAI KOTI CE D. MESHANA
@laluchavda7755
@laluchavda7755 Месяц назад
Havaman pan Bahu fekeshe khedutone ravade chdaveshe
@Jay-Murlidhar
@Jay-Murlidhar Месяц назад
વિન્ડી ખોટી છે
@SonuSonu-vo7up
@SonuSonu-vo7up Месяц назад
Hd
@NarayanbhaiPatel-lu4ee
@NarayanbhaiPatel-lu4ee Месяц назад
Havasu
@sureshaslaliya7829
@sureshaslaliya7829 Месяц назад
કે દુનો ઉપાડો લીધો તો
@dharmendramakwana4159
@dharmendramakwana4159 Месяц назад
Na aave varsad uttar gujrat
@MukeshVaghela-dj2fw
@MukeshVaghela-dj2fw Месяц назад
Nuj Devang choice
@jaychehar670
@jaychehar670 Месяц назад
Banas Kantha na vav tharad ma varsad nahi
@user-bq3zt2go4t
@user-bq3zt2go4t Месяц назад
Lv
@user-fk5no3lf9g
@user-fk5no3lf9g Месяц назад
porbandar naam liyo me😡
@user-ml7ph7vu6j
@user-ml7ph7vu6j Месяц назад
Fek bhura fek Maru Kay jatu nathi
@mehulsanghavi1870
@mehulsanghavi1870 Месяц назад
Khotadi na
@viralnaik7313
@viralnaik7313 Месяц назад
Ambalal mental hospital ma admit karelo che etle
@dineshodedara8803
@dineshodedara8803 Месяц назад
Kudrat ke hath me . Aap kuch nahi kar sakte
@goodshah3365
@goodshah3365 Месяц назад
Apde kudrat ni scheme aapiye hve kudrat apdne scheme aapi didhi
@pannkajashar2325
@pannkajashar2325 Месяц назад
Fakalal aghai karvanu bandh karo toj varshad padse...
@user-hr7df8ev5t
@user-hr7df8ev5t Месяц назад
Tame bhagvan nathi. Satellite image khoti pade. God thi motu Koy natthi.
@jigs_edit
@jigs_edit Месяц назад
Varsad,,
@RajuBhai-vd1gj
@RajuBhai-vd1gj Месяц назад
અમેકેતાહતાકેખોટુનોબોતમેખાયનેસુઇજાવહોસાટોનોપડેકાલનુકાયનો
Далее
“Bernabéu… pressure… 90,000” 🔥🔥🔥
01:02