Khubaj saras bhai 👌 tame banne Down to earth Cho jeered apne Sari niti rakhi ne jindgi ma agal Vadhiye tyarej bhagwan apanane Help kare God bless you 🙏
Jitubhai Rs. 1500 ma 800 gram ane pachu including courier charges. Bahooj bahooj reasonable price plus A1 quality. Mumbai ma Rs. 2500 ni niche na male. Box pan attrective ane premium quality nu che mumbai ma aa box 300 ni niche na malay. Thank you Jitubhai
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖 જીતુભાઈ હું ખરેખર ટર્કીમાંથી બકલાવનો નિયમિત ઉપયોગ કરું છુંછું કારણ કે મારી પુત્રીનો વ્યવસાય ટુર ઓપરેટર છે તેથી ટર્કી એજન્ટ મને અંતના મહિનામાં નિયમિતપણે મોકલે છે 3kg.mix તો આભાર હવે તમે શરુ કર્યું .સો.તમને પણ સેવા નો લાભ અપસુ કૃપા કરીને.. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖
જય માતાજી જીતુભાઈ ઓડર તો અત્યારે નય કરી શકુ પણ તમારો નંબર સેવ કરી લીધો બોવ મજા આવે વિડિયો જોવા નુ દિલ થી બોલુ જ્યારે ઓડર લાયક બજેટ હશે ત્યારે જરુર ઓડર કરી જય માતાજી જીતુભાઈ.