Тёмный

Why eat dates ? ખજૂર ખાવાના (9)નવ અદભુત ફાયદા | રોગપ્રતિકારક શક્તિ વધારે | Health Of Baroda 

Health of Baroda
Подписаться 38 тыс.
Просмотров 391 тыс.
50% 1

ખજૂર ખાવાના (9)નવ અદભુત ફાયદા | રોગપ્રતિકારક શક્તિ વધારે | Original Art Of Living | Health Of Baroda
જ્યાં મેળવો સસ્તુ, સરળ, સંપુર્ણ, સ્વાસ્થ્ય અને એ પણ વગર દવાએ, વગર ઓપરેશને અને વગર આડઅસર. સંપર્ક : 8511187822.
આપણે ઘણી વખત તંદુરસ્તી બોટલો, દવાઓ, ઇન્જેક્શન અથવા વેક્સીન વગેરેમાં શોધીએ છીએ, પરંતુ એ તંદુરસ્તી નીચે લખેલી તમામ મેડિસિન આડઅસર વગર માનવ શરીરને તંદુરસ્ત રાખે છે. કારણ કે આ બધી મેડિસિન ઓરીજનલ કુદરતી રીતે બનેલી છે. જેથી તે ખૂબ જ પાવરફૂલ અસર માનવ શરીર પર કરે છે...
જેમકે...
(1) ફિઝિકલ હેલ્થ એટલે કે શારીરિક તંદુરસ્તી
(2) મેન્ટલ હેલ્થ એટલે કે માનસિક તંદુરસ્તી ,
(3) ઈમોશનલ હેલ્થ એટલે કે ભાવનાત્મક તંદુરસ્તી,
(4) સાયકોલોજીકલ હેલ્થ એટલે કે મનોવૈજ્ઞાનિક તંદુરસ્તી..
અમે માનીએ છીએ કે આ (4)ચાર પ્રકારની તંદુરસ્તી જ માનવજીવન માટે ખૂબજ અગત્યની છે. કેમકે આ તંદુરસ્તીની મેડિસિન (દવાઓ) એ નેચરલી/કુદરતી/પ્રકૃતિની મોટામાં મોટી માનવશરીર માટે આપેલી પ્રકૃતિની ગિફ્ટ અને વરદાન છે.
મારા અંતરના ગહેરાઈથી(ઊંડાણથી) કુદરતને ખૂબ આભાર વ્યક્ત કરું છું. નીચેની મેડિસિન (દવાઓ ) માનવ શરીરને આપવા માટે.
(1) Acupressure Therapy as medicine (દવા તરીકે એક્યુપ્રેશર થેરાપી )
(2) Oxygen therapy as medicine (દવા તરીકે ઓક્સિજન થેરાપી)
(3) Sleep therapy as medicine (દવા તરીકે નિંદ્રા થેરાપી)
(4) Food therapy as medicine (દવા તરીકે ખોરાક થેરાપી )
(5) Massage therapy as medicine (દવા તરીકે મસાજ થેરાપી)
(6) Sun (sunlight) as medicine(દવા તરીકે સૂર્યપ્રકાશ થેરાપી)
(7) Fast therapy as medicine (દવા તરીકે ઉપવાસ થેરાપી)
(8) Mudra therapy as medicine (દવા તરીકે મુદ્રા થેરાપી)
(9) Smale therapy as medicine (દવા તરીકે સુગંધ થેરાપી)
(10) Water therapy as medicine ( દવા તરીકે પાણી(જળ) થેરાપી)
(11) Wind (Vayu) therapy as medicine ( દવા તરીકે વાયુ થેરાપી)
(12) Clapping therapy as medicine ( દવા તરીકે તાળી થેરાપી)
(13)Mud therapy as medicine ( દવા તરીકે માટી થેરાપી)
(14) Vibration therapy as medicine (દવા તરીકે વાઇબ્રેશન થેરાપી)
(15)Five element therapy as medicine (દવા તરીકે પંચમહાભૂત થેરાપી)
(16) Exercise as medicine (દવા તરીકે એક્સરસાઇઝ ( કસરત) થેરાપી)
(17) Nature as medicine (દવા તરીકે કુદરતી થેરાપી)
(18) Laughter as medicine (દવા તરીકે હાસ્ય થેરાપી)
(19) Vegetable and fruits are as medicine (દવા તરીકે શાકભાજી અને ફળો)
(20) Gratitude and love are as medicine (દવા તરીકે કૃતજ્ઞતા અને પ્રેમ)
(21) Friends are as medicine (દવા તરીકે મિત્રતા)
(22) Meditation as medicine (દવા તરીકે મેડીટેશન થેરાપી)
(23) Stay fearless as medicine (દવા તરીકે નીડર રહેવું )
(24) Positive attitude as medicine (દવા તરીકે હકારાત્મક વલણ)
(25) Accepting and staying in present moment is biggest medicine (સૌથી મોટી દવા તરીકે સ્વીકાર ભાવના અને વર્તમાન સમયમાં જીવવું)

Опубликовано:

 

18 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 119   
Далее
Holding Bigger And Bigger Dogs
00:18
Просмотров 26 млн
Inside Out 2: BABY JOY VS SHIN SONIC
00:19
Просмотров 4,8 млн