Тёмный

Zheelan -ઝીલણ| New Gujarati Songs 2023 | Rakesh Barot |Geeta Rabari | Aditya Gadhvi | Bhoomi Trivedi 

Sur Sagar Music
Подписаться 1,4 млн
Просмотров 1,4 млн
50% 1

Zheelan....From Saurashtra to Kutch to Uttar Gujarat and Panchmahal...This new album is a synthesis of the best of Gujarati Folk styles and creates a connection for everyone to enjoy their musical roots in Gujarati Unity.
~~~~~~~~~~~~~~~~~~~~~
Dedicated to my Late Grand Parents Bhailalbhai Motibhhai Patel and Late Smt. Jadaben Bhailalbhai Patel. Special Thanks to BMP Family.
~~~~~~~~~~~~~~~~~~~~~
♫ Full Audio Listen And Download On
♫ Spotify : open.spotify.com/album/3Fbkf4...
♫ Resso : m.resso.com/ZSR4ACk7B/
♫ Wynk Music : open.wynk.in/3OvaizVOgeb?~des...
♫ Amazon Music : music.amazon.in/albums/B08HWX...
♫ Apple Music : / zheelan-non-stop-lokgeet
~~~~~~~~~~~~~~~~~~~~
Executive Producer: Alpesh Patel
Music: Maulik Mehta, Rahul Munjariya
Singers: Bhoomi Trivedi, Rakesh Barot, Geeta Rabari, Kamlesh Barot, Devangi Patel, Devraj Gadhvi, Aditya Gadhavi, Himanshu Chauhan
~~~~~~~~~~
Tracks:
00:00:00 Mor To Tille (Kachchhi) - Devraj Gadhvi ‘Nano Dero’ (મોર તો ટીલ્લે)
00:01:52 Haji Kasam Tari Vijli - Aditya Gadhavi (હાજી કાસમ તારી વીજળી)
00:04:39 Aabh Ma Zini Zabuke - Aditya Gadhavi (આભમાં ઝીણી ઝબૂકે)
00:06:44 Chhodi Mat Ja Mune Aekli - Geeta Rabari (છોડી મત જા મૂને )
00:09:58 Paras Pipala Na Padar Ma - Bhoomi Trivedi, Himanshu Chauhan (પારસ પીપળાના)
00:12:55 Shel Darwaje Dholchi - Rakesh Barot (શેલ દરવાજે ઢોલચી)
00:15:34 Zheelna Na Pani - Rakesh Barot (ઝીલણાંનાં પાણી)
00:17:28 Valamiya Chhodi Mat Jajo - Geeta Rabari, Himanshu Chauhan (વાલમીયા છોડી મત જાજો)
00:20:18 Tunja Kachchhdo - Devraj Gadhvi ‘Nano Dero’ (તુંજા કચ્છડો)
00:22:48 Hun To Leriyu Re Oddhi Ne - Geeta Rabari (હું તો લેરીયું રે )
00:24:24 Ram Na Ban Vagya - Devangi Patel (રામનાં બાણ વાગ્યા)
00:25:55 Lembuda Zule Tara Bag Ma - Aditya Gadhavi (લેંબુડા ઝૂલે તારા બાગમાં)
00:28:28 Nai Male Tane Nai Male - Rakesh Barot (નંઈ મલે તને નંઈ મલે)
00:31:04 Cycle Siti Re Bajar - Kamlesh Barot (સાઈકલ સીટી રે બજાર)
00:33:19 Aai Aai Zalavadiyu Jaanu - Geeta Rabari (આઈ આઈ ઝાલાવાડીયું જાનું)
00:35:02 Sarrr Aeto Fare Re (Timili) - Kamlesh Barot (સરરર એ તો ફરે રે - ટીમલી)
00:37:28 Dahod Na Mele Jaishu (Timli) - Kamlesh Barot (દાહોદના મેળે)
00:40:19 Valam Na Desh Ma (Timli) - Bhoomi Trivedi (વાલમનાં દેશમાં)
00:41:55 Hambo Hambo Vinchudo - Bhoomi Trivedi (હમ્બો હમ્બો વિછુડો)
00:44:25 Chhaldo - Devraj Gadhvi ‘Nano Dero’ (છલડો)
00:46:47 Boond Vatthi Barsat (Kacchi) - Devraj Gadhvi ‘Nano Dero’ (બુંદ વઠી બરસાત)
00:50:20 Mara Nakh Na Parvala Jevi - Devangi Patel (મારા નખનાં પરવાળા જેવી)
00:52:45 Ubhi Ubhi Ugamne Darbar - Aditya Gadhavi (ઉભી ઉભી ઉગમણે દરબાર)
00:55:03 Shankariya Mama - Rakesh Barot (શંકરીયા મામા)
00:57:01 Danko Vagyo Ne Lashkar - Rakesh Barot (ડંકો વાગ્યોને લશ્કર)
00:59:52 Ram Jova Hali - Bhoomi Trivedi (રામ જોવા હાલી)
01:01:52 He Jamalo (Kachhi) - Devraj Gadhvi ‘Nano Dero’ (હે જમાલો - કચ્છી)
~~~~~~~~~~~~~
Additional Lyrics:
Valamiya Chhodi Mat Jajo, Nahi Male Nahi Male, Sarrr Sarr Fare, Dahod Na Mele - Devraj Adroj, Bharat Ravat
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
Recordist: Krishna Sirgaonkar, Meet Mehta
Mixing & Mastered By: Rakesh Munjariya (M3 Digital, Ahmedabad)
Digitally Recorded At:
- Virtual Studios, Sanjaya, Gujarat, India
- M3 Digital Studios, Ahmedabad, Gujarat, India
CD Mastered By:
Derek Roberts of Drcreative Productions, UK
www.drcreativeproductions.co.uk
VFX: Vijay Dave, Nikunj Prajapati
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
Rhythm Arrangement: Maulik Mehta, Firoz Zeriya
Music Production-Programming: Rahul Munjariya
MUSICIANS:
Tabla: Maulik Mehta, Kalim Shaikh
Dholak: Babbu Bhai, Kalu Bhai, Imran Zeriya, Dinesh Bairva
Duff - Madal - Chando: Babbu Bhai
Dhol: Firoz Zeriya, Kalim Shaikh, Kalu Bhai, Imaran Zeriya
Percussion: Dinesh Bairva
Shehnai: D. K. Chauhan
Clarionet: Santosh Gandharva
Flute: Shreyas Dave
Violin: Mahesh Vaghela
Mandolin - Drum - Benjo: Chandrakant Lakshpati
Guitar: Sanket Khandekar
B-Guitar: Mayank Kapadia
Chorus: Ashita Prajapati, Rupa Pujara, Varsha Nayak, Amip Prajapati, Meet Mehta
~~~~~~~~~~~~~~~~~~~~~~
Zheelan Cover Photo: Dhvani Thacker
Photography: Raja Shah - Clear Vision Photography
Hair and Make Up: Shyam Dattani
Parle Patel
~~~~~~~~~~~~~
Enjoy & stay connected with Sursagar!
►Subscribe to Sursagar: / sensewor. .
► Like us on Facebook: / sursagarmusic
► Follow us on Twitter: / sursagarmusic
► Follow us on Instagram: / sursagarmusic
W: WWW.SENSEWORLDMUSIC.COM
E-MAIL: info@senseworldmusic.com
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
#lokgeet #timlisong #gujaratisong

Видеоклипы

Опубликовано:

 

31 июл 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 804   
@ashvinbareja436
@ashvinbareja436 2 года назад
કચ્છી. ઉત્તર ગુજરાત. મઘ્ય ગુરાત અને લોકગીતો જમાવડો મોજ પડી ગઈ પહલી વાર સાંભળવા મળ્યું એમાંય આદિત્ય ગઢવી અને દેવરાજ ગઢવી અરે બધાજ સ્વર ના વિરો ભાઈ ભાઈ 🙏જીઓ મારા સ્વર ના વિરો 🎉 ખૂબ ખૂબ અભિનંદન ખૂબ ખૂબ શુભેચ્છાઓ 🎉 જય જય ગરવી ગુજરાત
@shiyalmahesh1565
@shiyalmahesh1565 2 года назад
જય જય જય ગરવી ગુજરાત
@maheshmundhava1332
@maheshmundhava1332 2 года назад
ગુજરાતી લોક ગીતની પરંપરા જાળવી રાખવા મહત્વ નો ફાળો આપનાર વીર સ્વર સમ્રાટ અને સમરાગની ઑ પર અમને ગર્વ છે
@vijayrathva4287
@vijayrathva4287 2 года назад
@@shiyalmahesh1565 @@
@patelaxay4405
@patelaxay4405 Год назад
Ssssssesw
@bhargavasodariya9656
@bhargavasodariya9656 Год назад
@@shiyalmahesh1565
@sambadjaysukh6377
@sambadjaysukh6377 3 года назад
ઘણા સમય પછી ઓરિજિનલ દેશી ગીતો અને આધુનિક તેમજ સુંદર સઁગીત નો અનેરો સમન્વય વાહ ગુજરાતી રાસ રાધેક્રિષ્ના
@altafghanchi1889
@altafghanchi1889 3 года назад
Right
@HamaraPriyBharat
@HamaraPriyBharat 3 года назад
દેવરાજ ગઢવી અને ગીત બેન રબારી અમારા કચ્છ નું ગૌરવ...💐💐💐 Love:- Kutchh
@5starfilm732
@5starfilm732 2 года назад
કચ્છ નું નય આખા ગુજરાત નું કયો ભાઈ કેમ ફાંટા પાડા છો
@Vivek_kachariya
@Vivek_kachariya 3 года назад
ઓહો ખૂબ જ સરસ આલ્બમ..... અને એમાંય ઝીલણાંના પાણી રાકેશ બારોટ ના અવાજ માં તો જોરદાર છે હો બાકી
@nikhilkacha2392
@nikhilkacha2392 3 года назад
ઘણા દિવસોથી રાહ જોઇ રહીયા હતા આ આલ્બમ ની સૌ કલાકારો એ પોતાની કલા ના કામણ પાથર્યા છે અને સંગીત પણ જોરદાર છે. Best wishes 👍👌👌👌
@h.r.thakkarex.engr.incharg7690
@h.r.thakkarex.engr.incharg7690 3 года назад
અતિ સુંદર... જોરદાર... સુપર્બ મ્યુઝીક.. આહલાદક સ્વરોમાં ગણા સમય પછી કોઈ આલ્બમ સાંભળ્યો.. ખાસ કરીને રાકેશ બારોટ (દીયર મારો વેરી-જેઠ મારો વેરી), ભુમી ત્રીવેદી (પારસ પીપડો), આદીત્ય ગઢવી, દેવાંગી પટેલ તથા કચ્છ્ના આભુષણ એવા આદીત્યભાઈ ગઢવી(આભમાં ઝીણી ઝબુકે વીજળી).. મઝા મઝા આવી ગઈ......
@chintanjethava5593
@chintanjethava5593 3 года назад
ગુજરાતી ઓ આખા world માં પ્રખ્યાત છે ભાઈ......મને ગર્વ છે કે હું એક ગુજરાતી છુ ❤️
@Psgadhavi77
@Psgadhavi77 3 года назад
Part 2 આવું જોઈએ
@ViramGadhavi-gv5sm
@ViramGadhavi-gv5sm 3 года назад
મારા ગામ ના અને મારા વડીલ એવા શ્રી દેવરાજભાઇ ગઢવી( નાનો ડેરો) અને તમામ સુરીલા મીઠડા ગાયકો અને સુર સાગર મ્યુઝિક ને ખુબ ખુબ અભિનંદન સહ શુભેચ્છાઓ જય ભીમનાથ
@HamaraPriyBharat
@HamaraPriyBharat 3 года назад
વાહ જય ભીમનાથ
@ViramGadhavi-gv5sm
@ViramGadhavi-gv5sm 3 года назад
@@HamaraPriyBharat Jay bhimnath
@thaviral3612
@thaviral3612 3 года назад
આદિત્ય ગઢવી નું ગીત સાંભળી ને મોજ. આવી બધા ગીતો ખૂબ સુંદર છે બધા ગીતો માં નંબર ૧ છે ભાઈ આવા ગીતો થીજ આપડી સંસ્કૃતિ જળવાઈ રહેશે
@dipakgohel6426
@dipakgohel6426 3 года назад
Good compilation....
@hardikjadav5649
@hardikjadav5649 3 года назад
કચ્છી ભાષા મા ખ્યાલ આવતો નથી છતાં પણ સાંભળવા ની ખુબ મઝા આવે છે આદિત્ય ભાઈ આપ હંમેશા મારા favourite છો.
@ravirabariofficial7425
@ravirabariofficial7425 3 года назад
કચ્છી તો કચ્છી છે સાહેબ ❤️
@ashokmatang3075
@ashokmatang3075 3 года назад
કચ્છી ભાષા ની ઝલક જ કંઇક અલગ છે ભાઈ સમજો નહિ પણ મીઠી લાગે ભાઈ🙂🙂🙂
@k-g-fkileer4444
@k-g-fkileer4444 3 года назад
Devraj gadhvi nano dero hit 🙌🏻🙌🏻
@HamaraPriyBharat
@HamaraPriyBharat 3 года назад
ડેરો ડેરો એ ભા
@deverayka8776
@deverayka8776 3 года назад
Adityabhai gadhavi Brilliant voice...
@mehtapreet3447
@mehtapreet3447 3 года назад
Woooww whattt a music!!! loved to listen it..... Garba karvani maja avse 👍😊
@gujjugirl3145
@gujjugirl3145 3 года назад
Ha mara gujrati kalakar ha😍😍 mojj mojj 👌👌👍👍 all of u best supar ❤
@prajapativinay4403
@prajapativinay4403 3 года назад
ગુજરાતી ના લોકગીતો ને નવાં અંદાજ થી રજું કર્યાં દરેક કલાકાર અને સુર સાગર મ્યુઝિક ને અભિનંદન ફરી ફરી સાંભળવાનું મન થાય જલ્દી થી અવાજ ગુજરાત નાં ખુણે ખુણે ગવાતાં લોકગીતો સાથે Zheelan 2 બનાવો એવી આશા 🙏
@Mahesh.Raj.M.R.P.9924
@Mahesh.Raj.M.R.P.9924 3 года назад
Mile mat ja mane ekli re ho vanjara jiyo vanjara balam aao vanjara super song audio album
@musicisworld5842
@musicisworld5842 3 года назад
Devraj gadhvi etle puri thai gai bhai 🙏🏽 wow thank u sur sagar
@HamaraPriyBharat
@HamaraPriyBharat 3 года назад
Kutchii Kohinoor
@dipakgadhavi6586
@dipakgadhavi6586 3 года назад
Ha aadi bhai ❤
@Unapologatichindu23
@Unapologatichindu23 3 года назад
Pure folk tribute to real writers and culture of Gujrat. Proud on "Sur Sagar". And Thank you for giving this precious gems of Glorius Gujrat to us.
@vanjitrabari8569
@vanjitrabari8569 3 года назад
સુપર હીટ સોંગ ગીતાબેન રબારી વાહ બૂમ પડી ગઈ
@vishnuravalofficial6336
@vishnuravalofficial6336 3 года назад
ધણા સમય પછી કચ્છ, કાઠિયાવાડ અને ઉત્તર ગુજરાત નુ લોકસંગીત એક સાથે સાંભળવા મળ્યું અને સુમધુર સંગીત થી સજ્જ સંગિત સાંભળવા મળ્યું, સૂર સાગર સબસે સુપર ડુપર.
@manojbaria8359
@manojbaria8359 3 года назад
Madhya gujarat pn che..lage chhe k sambhlvama ny aayu hoy
@devendrazala3996
@devendrazala3996 2 года назад
O
@hemantsankhla3917
@hemantsankhla3917 3 года назад
Those who wsh 2 sing always find a song🤗 Himanshu chauhan awsm collaboration wth all singers..❤️
@Vijay123gadhvi
@Vijay123gadhvi 3 года назад
દેવરાજ ગઢવી (નાનો ડેરો ) તમારે માટે આ આલ્બમ ની રાહ જોતા હતા ... બહોત ખૂબ .. કચ્છ કિંગ 👌👌👌
@HamaraPriyBharat
@HamaraPriyBharat 3 года назад
કચ્છ નું ગૌરવ
@hareshchauhan4032
@hareshchauhan4032 3 года назад
સરસ છે. ગુજરાતી ગીતો એન્ડ કલાકારો. જય જય ગરવી ગુજરાત મને ગરવ છે. હુ ગુજરાતી છુ.
@msstudio1204
@msstudio1204 3 года назад
Aditya gadhavi super jay Zalavad
@hanjayesh7561
@hanjayesh7561 3 года назад
વાહ ખૂબ સરસ છે હા ગુજરાતી ની મોજ હા ☺👍💞👍
@RaykaStudio
@RaykaStudio 3 года назад
Wah jay ho
@thewitcher5847
@thewitcher5847 3 года назад
Who is Just here for Aditya Gadhvi hit like🤟🏻
@kamleshbarot
@kamleshbarot 3 года назад
Congratulations
@planetparle
@planetparle 3 года назад
There is simply one name you can trust when it comes to the highest quality non stop Gujarati albums every year and that is Sur Sagar. What an amazing album, bringing out some of rarer flavours of music from Kutch, Saurashtra, Uttar Gujarat and more. Incredibly melodious music, beautiful voices paired with epic rhythms: this is the first time Gujarati music has seen a non stop album like this 😍💘🙏🏽❤️ My congratulations to the entire team behind this album; singers, producers and executives! I can't wait for music music this season! 🎆✨💫🎉🧡
@nirvanwarrior
@nirvanwarrior 3 года назад
Hey Parle Patel ! Just love your videos man, they are just awesome. Hilarious sense of humor, I really appreciate. Glad to see your comment at sur sagar. People like you who appreciate and taking forward our culture in any manner are very few, especially when living away from the country. Keep it up. BIG FAN OF DBSR.
@akashgohel5375
@akashgohel5375 3 года назад
Not expected from u, supporting those artist like rakesh barot, kaviraj, geeta rabari, kinjal dave, etc. Hats off
@planetparle
@planetparle 3 года назад
@@akashgohel5375 They are amongst my favourite artists of Gujarat. The truest forms of folk music come from the real folk communities, one which I admire and salute. I all the different types of Gujarati music. I myself am an artist and understand the importance of supporting other Gujarati artists to keep creating our beloved Gujarati music; no matter what style, just good quality!
@sureshbariya3577
@sureshbariya3577 2 года назад
@@nirvanwarrior q
@sureshbariya3577
@sureshbariya3577 2 года назад
Q11
@AghoriMuzik
@AghoriMuzik 3 года назад
CLASSIC 🔥🔥❤️
@abodii1723
@abodii1723 3 года назад
1:52 Aditya gadhvi♥️🔥
@Mahesh.Raj.M.R.P.9924
@Mahesh.Raj.M.R.P.9924 3 года назад
Navratri na tahehwar mate jabardast album track Leke aa Gaya vah bahut hi badhiya
@virensinh_vaghela_1474
@virensinh_vaghela_1474 3 года назад
Rakesh Barot was really great ❤️❤️ singer
@sahilpatelartworks3600
@sahilpatelartworks3600 3 года назад
He is.
@jivanbhaiadalaja9914
@jivanbhaiadalaja9914 3 года назад
Rakes is great singer
@gamitpravin7065
@gamitpravin7065 3 года назад
🙏👍👌❤️
@jayeshsavaliya1005
@jayeshsavaliya1005 3 года назад
@@sahilpatelartworks3600 look
@jayeshsavaliya1005
@jayeshsavaliya1005 3 года назад
@@sahilpatelartworks3600 look
@dhirajrathod5509
@dhirajrathod5509 3 года назад
Sur sagar is my one of favourite channel for gujarati songs.... Thank u for such this kind of lovely songs... keep creating best 🖤🙏
@chiragdobariya5650
@chiragdobariya5650 3 года назад
1:52 after a long time i hear a new sounds in this song
@krahir1.1M
@krahir1.1M 3 года назад
Vah aaditya bhai
@jaiveersinhgohil8877
@jaiveersinhgohil8877 3 года назад
બધા કલાકારો ની સારી રચના પણ આદિત્યભાઈ એ દિલ જીતી લીધું.ખૂબ સરસ ❤️
@gauswamirohit3488
@gauswamirohit3488 3 года назад
In
@jashpal_datta
@jashpal_datta 3 года назад
Apart from singing.. music arrangement is fabulous.. kudos to arranger... u hv maintained a superb balance between folk and urban genres. I usually do not listen folk music much but thank to this treatment.. I’ve listened to full album. Outstanding. Keep it on guys.
@hadakusumben9370
@hadakusumben9370 3 года назад
Ubhi re ubhi re ae lok geet che Aditya bhai thank you aa lok geet ne yad karva badal
@sathwarakailash1981
@sathwarakailash1981 3 года назад
વાહ અમારા કચ્છ ના કોહિનુર કહેવાતા દેવરાજ ભાઇ ગઢવી અને કચ્છી કોયલ ગીતા રબારી સુપર થી પણ ઉપર અને બધા કલાકારો એક થી એક ચડીયાતી ગાયકી બધા કલાકરો આપણા ગુજરાત નુ ગૌરવ છે ગુજરાત નુ ગરેણુ છે વાહ મોજ આવી જાય એવુ આલ્બમ બનાવયુ છે વાહ વાહ વાહ
@RD_GOSWAMI
@RD_GOSWAMI 3 года назад
છલદો is the best music જય હો દેવરાજ ગઢવી
@sravanrana5088
@sravanrana5088 3 года назад
ઘરમા એકલો રમવા માડયો આવુ કઈક બીજુ થઈ જાય મજા આવી ...બધા કલાકાર ને ...👏
@ankitmangroliya6583
@ankitmangroliya6583 3 года назад
What a detailing in every song 🤯 keep rocking. I’m fan of your work sursagar🧡 તમે એક જ લેબલ છો હવે, જે આવું કામ કરી રહ્યા છો.
@jepararvind4326
@jepararvind4326 3 года назад
Wahhh JaY ho 🙏 JaY Bhimnath 🙏
@ManthanMaruPercussionst
@ManthanMaruPercussionst 3 года назад
Rhythm arrangement and playing mixing superb superb superb love it 😍 and specially that starting song haji kasam tari vijdi dhol theko aha maza aagaya 😍😍😍🙏🏻🙏🏻🙏🏻😊😊😊
@rathodmauliksinh9605
@rathodmauliksinh9605 3 года назад
ખૂબ જ સરસ ગીતોનું કલેક્શન...બિરજુ બારોટ નું સૈયર મોરી રે એડ કરી દીધું હોત તો સોના માં સુગંધ ભરી જાત
@kashyapkaria3814
@kashyapkaria3814 3 года назад
Wohooo....finally we get something rocking for the garba....thank you so much all the artists for giving this album....and what a masterpieces songs are there 😍and all the legend singers are there from bhoomi ma'am, Aditya sir, geeta ma'am to devraj sir all are the legends and Rahul sir and maulik sir, hats off to you both for giving the outstanding nostalgic music....it was so much soulful....and thank you sur sagar music also ♥️
@jaydippatat07
@jaydippatat07 3 года назад
Fantastic composition. ... Missing you aishwarya.....Jigrra.... Kirtidan
@nirvanwarrior
@nirvanwarrior 3 года назад
Best collaboration of 8 gems of our folk ❤️❤️ loved the album 🤩🤩🤩 may we get more such collabs 👍👍👍
@atharvedubey4516
@atharvedubey4516 3 года назад
Finally out! Congratulations to the whole team of SurSagar
@bajaniyachetan6785
@bajaniyachetan6785 3 года назад
Navratri vali fillings aavi gai bhale navaratri dar varsh jevi nai thai pan mara mate dar varsh krta pan best non-stop lavya tame aa varshe so Thank you so much sur sagar 🙏🙏
@vaikunthbhai
@vaikunthbhai 3 года назад
वाह वाह क्या बात है बहु सरसछे मौलिक भाई
@SmartphoneKaSmarty
@SmartphoneKaSmarty 3 года назад
Only for Aaditya ❤️
@khimadesai7672
@khimadesai7672 3 года назад
ધણા દિવસ પછી આવૂ સંગીત સાંભળ્યુ ...આખું ગુજરાત આવી ગયૂ
@krahir1.1M
@krahir1.1M 3 года назад
Jay ho devrajbhai
@rahuljadav2089
@rahuljadav2089 3 года назад
King of uttar Gujarat ha Rakesh bhai barot ha super song zheelan tara pani
@makwanakamlesh4359
@makwanakamlesh4359 3 года назад
તમામ ગીતકારો નો પરફોર્મન્સ સુપર છે ખૂબજ શુભેચ્છાઓ, ને આવા આલ્બમ વધુ બનાવો જેથી દર્શકો ને મોજ પડી જાય..😊😊
@jay_rabari-he2xv
@jay_rabari-he2xv 3 года назад
Kai no ghate
@kirtisolanki8713
@kirtisolanki8713 3 года назад
Wah Aditya Bhai gadhvi super
@RATHODRAJ
@RATHODRAJ 3 года назад
Hellaro na gayak moralala ne kon kon miss kari rahya che ??
@AjayChauhan-dy3om
@AjayChauhan-dy3om 3 года назад
હા કાઠીયાવાડ હા કછડો હા ઉત્તર ગુજરાત કાંઈ નો ઘટે
@ravirabariofficial7425
@ravirabariofficial7425 3 года назад
❤️❤️❤️❤️❤️love gujrat ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
@Rudraksh_Garba_Class
@Rudraksh_Garba_Class 3 года назад
Jordar 🔥🕺💃🏼
@makwanakamlesh4359
@makwanakamlesh4359 3 года назад
મોજ અને માયા ફક્ત ને ફક્ત મારા બનાસમાં પિયર મારું મેવાસી 😍😍 મોજ કરાવી દીધી કમલેશભાઈ
@thetablaguyhyderalikhan3664
@thetablaguyhyderalikhan3664 3 года назад
Waah baabu Chachu wahh Kalim chachu
@mayankbabariya6753
@mayankbabariya6753 Год назад
Ha mojj ha Gujarat ni 😊
@miteshpatel6321
@miteshpatel6321 3 года назад
.... અત્યાર સુધી સાંભરેલા માનુ શ્રેષ્ઠ..... ખૂબ અભિનંદન બધા કલાકારો તેમ જ કમ્પોઝર મિત્રો ને...
@harigadhavi5801
@harigadhavi5801 3 года назад
હા અમારુ કચ્છ And all singar congratulations 👏 👍
@deverayka8776
@deverayka8776 3 года назад
Wah ADITYA GADHVi .....👌👌👌👌👌
@dineshahir6725
@dineshahir6725 3 года назад
Bau j mst se part 2
@borkhatariyaa.k.2215
@borkhatariyaa.k.2215 3 года назад
Aditya gadhavi jordar🙏🏼👍🏻
@vishalrawat3518
@vishalrawat3518 3 года назад
Supar song
@ravatanil9212
@ravatanil9212 3 года назад
Ha moj ha
@miteshpatel6321
@miteshpatel6321 3 года назад
જય હો બધા કલાકાર મિત્રો ની...
@dhvanidance5168
@dhvanidance5168 3 года назад
Wait is finally over! So honoured to be the face of this incredible album!! Thank you SurSagar!! Best album of the decade!
@DJ_mp_thakor
@DJ_mp_thakor 3 года назад
રાકેશ ભાઈ નુ સેલ દરવાજે ઢોલચી વાગે સુપર સોન્ગ
@anandparmar1699
@anandparmar1699 3 года назад
All songs are Fabulous, but Aditya Gadhavi Nu Starting Haji Kasam 😍 adbhuttt 👌first Geet maa j Dil jiti lidhu das Jhaptal Dhol ane Aditya Gadhvi nu combination Koi Traditional Gamda nu original Gujarati Dhol Jevu feel karawe
@mohanmata5862
@mohanmata5862 3 года назад
ખૂબ જ અદ્ભુત ખજાનો ઠાલવ્યો છે બાકી... જોરદાર.
@jignesh567
@jignesh567 3 года назад
That's the power of gujrat and gujarati singer
@hansarajdafda2386
@hansarajdafda2386 3 года назад
Good work molik bhai jordar che
@shortvideoGujarati
@shortvideoGujarati Год назад
જય માં બ્રહ્માણી 🙌🏿 જય માં ખોડલ
@jesangbharwad4645
@jesangbharwad4645 3 года назад
Bapo bapo Rakesh Bhai... Tamara jilna na pani..Dil ne sparsi gayu..Jay 🚩 thakar 🙏
@mr.vasitasong2152
@mr.vasitasong2152 2 года назад
Best me best shel darwaje dhoki vaage 😘😍😍
@Indianboys652
@Indianboys652 3 года назад
wah kutchdo♥️♥️
@goswamijaykishorgirigoswam7205
@goswamijaykishorgirigoswam7205 3 года назад
Superb collection of all songs with great singers. Something new and amazing creation .Great keep it up 💐💐💐💐💐
@sarkargaming204
@sarkargaming204 3 года назад
આવું ને આવું album લાવતો રહોં ખુબ જ સુંદર છે. Waiting 2nd part.
@utpalchaudhary8608
@utpalchaudhary8608 3 года назад
People who have given unlike on this classic album should think twice before unlike it because this is a best tribute to gujarati culture.👍
@Ravi-vj7cj
@Ravi-vj7cj 2 года назад
This is not traditional music ... Buddy if you want gujarati traditional music then listen falgunis आवो रमावा रास, झांजरिया ect. albums...... I am मराठी but i have good knowledge of Gujarati folk and music
@aravindpatel2955
@aravindpatel2955 3 года назад
આવા જ નાવા આલ્બમ બનાવતા રહો એવી જ અમારી ઈચ્છા છે........ખૂબ સરસ છે ......
@jayeshchaudhari1922
@jayeshchaudhari1922 3 года назад
And Aditya gadhvi nice voice
@sumeetchandiramani9637
@sumeetchandiramani9637 3 года назад
Right on time - Thanks - Great Garba Finally after a very long Time - A New Track🙏
@pushpakant3620
@pushpakant3620 3 года назад
Bahut sundar Himanshu chauhan sir 😊😊👏👏. #Himanshuchauhan
@DINESH_GAMING_333
@DINESH_GAMING_333 2 года назад
Aditya ji na song super hit
@mtube9767
@mtube9767 3 года назад
Aadity gadhvi all time hits 🥰🥰🥰🥰🥳
@Ajay-uz7fx
@Ajay-uz7fx 3 года назад
Aditya gadhvi super voices & Hart touch.😇🔫
@vaibhavkanzariya6899
@vaibhavkanzariya6899 3 года назад
We expect zheelan 2 with this legend singers soon. please make it possible to make us proud on our culture and heritage. All the musician are legend we are so proud of you all. Well done everydone.........🥳🥳
@gujjuentertainment3436
@gujjuentertainment3436 3 года назад
22:48 wah geeta ben wah
@er.prakashraj7550
@er.prakashraj7550 3 года назад
Bija pan ava gujari album relies karo sir ji... Aditya Gadhvi ap to great composer chho... Ap na music ni to vat j kaik or chhe. I love your all of albums..
@jay_rabari-he2xv
@jay_rabari-he2xv 3 года назад
Jay hoo
@jaysinhjadav5878
@jaysinhjadav5878 3 года назад
haji kasam❤ aditya gadhvi👍🙏
Далее
Good deed #standoff #meme
00:15
Просмотров 591 тыс.
кукинг с Даниилом 🥸
01:00
Просмотров 1,6 млн
31 જુલાઈ, 2024
0:09
Просмотров 12 тыс.
Vrindavan | Jigardan Gadhavi | Nonstop Raas-Garba
29:10
Munisa Rizayeva - Aka makasi (Official Music Video)
6:18
СЛОТ - С.М.Г.О.  (Official Music Video)
4:01
Просмотров 246 тыс.
Stray Kids "MOUNTAINS" Video
3:12
Просмотров 4 млн