Тёмный
Harish Vaidya
Harish Vaidya
Harish Vaidya
Подписаться
Yogacharya Harish Vaidya of Sarvopathy Yogalaya is an experienced and well known yoga guru with more than 25 years of experience all over Gujarat, Maharashtra & Karnataka, also experience in the field of ayurveda since 10 years. He is specialist in ayurveda treatment, naturopathy treatment, panchkarma treatment, treatment through yoga pranayama, acupressure treatment and many other.

Yogacharya Harish Vaidya has been devoted his life for the wellness of people in today’s modern world through the means of ancient tradition medication i.e. ayurveda treatment and also many ways of naturopathy treatment to cure many diseases, also he provides acupressure treatments when required.

He is also a well know yoga guru providing complete yoga pranayama training all over Gujarat. He has been appointed as a yoga trainer (yog prashikshak) of entire Gujarat Police. He also conducts yoga sessions for common people, and also cures minor disease through yoga treatment.
Комментарии
@ganpatbaldaniya6545
@ganpatbaldaniya6545 Час назад
Sandha no dukhavo
@sshort8224
@sshort8224 2 часа назад
ધરાદર કોઈ ઉપાય બતાવો
@ThakorParvin-xd9xs
@ThakorParvin-xd9xs 3 часа назад
પેટ માં દુખે છે અને ઝાડા 4 થી .5 વખત જવું પડે છે.
@dakshatripathi9598
@dakshatripathi9598 6 часов назад
આપે આ વિડિયો માં કોઈ ઉપાય નથી બતાવ્યો મને આજ.પ્રોબ્લેમ છે
@hasmukhbhaipatel9239
@hasmukhbhaipatel9239 22 часа назад
Laljueskayarlavu
@GunjanPanchal-x4z
@GunjanPanchal-x4z 22 часа назад
Tame.maharaj.pela.barabar.bolata sikho
@arvindbhai8701
@arvindbhai8701 2 дня назад
હર હર મહાદેવ ખુબ સરસ
@ramabenn3013
@ramabenn3013 2 дня назад
આપ નંબર વન માહિતી આપો છો જયશ્રી કૃષ્ણ 🙏🙏
@pratiksutariya5718
@pratiksutariya5718 2 дня назад
ગુરુજી મારો પાંચ વર્ષ નો દીકરો છે, તેની આંખ લાલ થઇ જાય છે, ખંજવાળ આવે છે. એલોપેથીક દવા ટીપાં 8 મહિનાથી ચાલુ છે, ડોકટર કહે છે એલર્જી છે, પણ જેવા ટીપાં બંધ કરીએ સમસ્યા પાછી ઊભી થઈ જાય છે. તો આપની પાસે આનો ઉપાય હોય તો હું આવું?
@pratiksutariya5718
@pratiksutariya5718 2 дня назад
ગુરુજી મારો પાંચ વર્ષ નો દીકરો છે, તેની આંખ લાલ થઇ જાય છે, ખંજવાળ આવે છે. એલોપેથીક દવા ટીપાં 8 મહિનાથી ચાલુ છે, ડોકટર કહે છે એલર્જી છે, પણ જેવા ટીપાં બંધ કરીએ સમસ્યા પાછી ઊભી થઈ જાય છે. તો આપની પાસે આનો ઉપાય હોય તો હું આવું?
@meenashah6566
@meenashah6566 2 дня назад
Billa kya male ?
@dharmishta.71parekh71
@dharmishta.71parekh71 2 дня назад
Thanks
@user-od9vo2fe9p
@user-od9vo2fe9p 3 дня назад
મારે ઘાઠ છે લીલા કલર ની તો સુ કરવા નુ
@user-od9vo2fe9p
@user-od9vo2fe9p 3 дня назад
મારે ઘાઠ છે લીલા કલર ની તો સુ કરવા નુ
@rakeshshah2673
@rakeshshah2673 3 дня назад
Pranam What to do if I have a problem in throat due to lot of speaking? I get relief after consuming food and after sometime the pain starts in throat.. Please reply!!
@madanpatel2087
@madanpatel2087 3 дня назад
ખૂબ ખુબ આભારઃ મને 73 વર્ષ થયા છે આપશ્રી નો વિડિઓ સાંભળ્યા પછી મેં પ્રયોગ ચાલુ કર્યો છે અને મને ઘૂંટણના દુખાવામાં ફાયદો છે મેં દાદર ના પગથિયાં પચાસ ચઢ ઉત્તર કરવાથી પગના સ્નાયુ ઓ મજબૂત થતા જાય છે હું અમદાવાદ નારણપુરા વિસ્તારમાં રહુ છું વંદે માતરમ જય હિન્દ 🙏🙏
@vanrajsindha8671
@vanrajsindha8671 3 дня назад
Hii
@rajdesai8154
@rajdesai8154 3 дня назад
તેલ મારે જોઈએ છે સુરત થી
@rajdesai8154
@rajdesai8154 3 дня назад
બહુ સરસભાઈ તમારાં બધા વીડીયો જોઉ છુ
@pankhitrivedi3526
@pankhitrivedi3526 3 дня назад
👌👌👌👌👌👌
@sharmishthapandya5247
@sharmishthapandya5247 3 дня назад
Thank you gurujii
@dipaksolanki1631
@dipaksolanki1631 3 дня назад
તમારુ એડ્સ આપો ને
@ranjanshah1635
@ranjanshah1635 4 дня назад
Dantma. Rasi. Thai. Che. Nano. Gato. Thayo. Che. To. Upay. Batavso.
@ashwinbhaibalar5499
@ashwinbhaibalar5499 4 дня назад
Congratulations 🙏❤️
@naynashukla684
@naynashukla684 4 дня назад
Je loko ne asidty hoy te shu kare
@janakbhaishukla5174
@janakbhaishukla5174 5 дней назад
Kayu. Jjus. A. To. Batavo
@user-cf4ez8zi8k
@user-cf4ez8zi8k 5 дней назад
ખુબ ખુબ આભાર સાહેબ
@jaykumarbakharu1143
@jaykumarbakharu1143 5 дней назад
Thyroid ni Dava...padiki...kevi rite mangavavi....? Dava nu nam...price...pl.inform.
@Patelkrish-ev1cf
@Patelkrish-ev1cf 5 дней назад
ટ્રાવેલિંગ બાદ માથાનો દુખાવો થાય તો શું કરવું
@ashoksadhu918
@ashoksadhu918 5 дней назад
કુડલીની જાગૃતી માટે વિશેષ અભ્યાસ જણાવશો
@adiyogi7042
@adiyogi7042 5 дней назад
Mane khorak mathi thodo bhag Caught thay Jay chhe Ane asthama no problem thay chhe eno koi upchar kharo ?????
@PankajModi-zz5co
@PankajModi-zz5co 6 дней назад
Saras Vat Kari Thank You Sir We Salute you
@ghanshyamsavani3475
@ghanshyamsavani3475 6 дней назад
સરસ માહિતી નોલેજ આપો છો આમજ આપતા રહેશો જય શ્રી કૃષ્ણ
@ilaben8309
@ilaben8309 6 дней назад
🙏🙏🙏
@teraiyanavneet8355
@teraiyanavneet8355 6 дней назад
મારો એક અનુભવ શેર કરુ છું બીજાં ને ઉપયોગ થાય એટલે એક ભાઇ 60 વર્ષ ના છે તેમની હેડકી બંધ જ ના થાય એલોપેથિક માં તેમને ડોક્ટર બધા રિપોર્ટ કરાવ્યા બ્લડ ટેસ્ટ MRI પણ કરાવ્યુ 2 મહિના દવા પણ લીધી પણ ફેર નહીં મે તેમની આખું જીરૂ નો પ્રયોગ કહ્યો મોઢામાં દાણા રાખી ને ચાવવા ના ખાલી એક દિવસ હેટકી બંધ થાય બીજી દિવસે આવી ને કહે મને હેડકી જીરૂ થી બંધ થઇ ગઈ મને પણ આશ્રય થયું કારણકે મે તો આર્યુવેદ પુસ્તક માંથી જોઈને કહ્યું હતું અને મસ્ત રિજલ્ટ મળ્યું એટલે જેમની વધારે હેડકી આવતી હોય તે પ્રયોગ કરી શકે જીરૂ નો
@kinjalbhimani3195
@kinjalbhimani3195 6 дней назад
Hello sir Mara husband ni age33 years che ane amne peralisis thay gyu htu atyare saru che but tyar bad a jyare khay tyare akad bite khay atle tart adki chalu thay jay che
@vasavarupsinh7263
@vasavarupsinh7263 6 дней назад
મન કાયમ માટે શરદી જેવો કફ રહે છે સાહેબ થોડી થોડી વારંવાર આ કફ થુકવુ પડે છે તો સાહેબ મારે શુભ ઉપાય કરવાનો
@mitalpatel8392
@mitalpatel8392 7 дней назад
Pitasyni pthri kevi rite nikle
@user-cf4ez8zi8k
@user-cf4ez8zi8k 7 дней назад
આભાર સાહેબ
@manunayak693
@manunayak693 7 дней назад
માઇગ્રેન નોદુખાવોમાટેઉપાયબતાવશો
@ketankumarbabulalparmar1274
@ketankumarbabulalparmar1274 7 дней назад
Wilson deases mara dikra ne chhe to e mati shake?age 10 varsh chhe.
@jayrajbazala621
@jayrajbazala621 8 дней назад
હર હર મહાદેવ 🙏🙏🙏
@freefirehighlights3551
@freefirehighlights3551 9 дней назад
મારી આમાં કા રી કણી પડી સે દૃર કરવા નો ઉપાય