મારૂ બાળક ધોરણ 4 સુધી પ્રાઇવેટ સ્કૂલ માં અભ્યાસ કર્યો હતો અને તે ધોરણ 5 માં સરકારી સ્કૂલ માં અભ્યાસ કરી આ પરીક્ષા માં 96 માર્ક્સ આવેલ છે તો કઈ યોજના નો લાભ મળી શકે ખરો
સામેની શાળા માંથી રીમુવૅ કરવી લો તેના માટે મે વિડિયો મૂકેલો છે જોઈ લેશો.... ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-9CDjt350_wA.htmlsi=cROfEko53HkgYCS_