Тёмный

ORF dwara Vanchan samiksha Swift chat | વાંચન સમીક્ષા કેવી રીતે કરવી ORF swift chat dwara | 

CG TECH GURU
Подписаться 3,8 тыс.
Просмотров 11 тыс.
50% 1

ORF vachan samiksha kevi rite karvi | ORF દ્વારા વાંચન સમીક્ષા કેવી રીતે કરવી | swift chat |
વાંચન સમીક્ષા (ORF)
વિદ્યાર્થીઓની વાંચન ઝડપ અને ચોક્કસાઈ મૂલ્યાંકન માટે એક નૂતન પહેલ કરતા AI ટેકનોલોજીના માધ્યમથી વાંચન સમીક્ષા (ORF)નું નવું પ્લેટફોર્મ ઉપલબ્ધ કરવામાં આવ્યું છે. જેમાં ધોરણ 3 થી 8 ના તમામ વિદ્યાર્થીઓની વાંચન સમીક્ષા (ORF) મુલ્યાંકન કરી શકાશે. આ નવીન ટેકનોલોજીના ઉપયોગથી શિક્ષકો ઓછા સમયમાં મહત્તમ વિદ્યાર્થીઓનું ORF મુલ્યાંકન કરી શકાશે. જેથી શિક્ષકોના સમય અને શક્તિનો બચાવ થઇ શકે છે. તેમજ વાંચન સમીક્ષા એપ્લીકેશનમાં વિદ્યાર્થીઓની પ્રતિ મિનીટ કેટલા શબ્દો વાંચી શકે છે તે ઉપરાંત ક્યાં શબ્દોનું ખોટું ઉચ્ચારણ કરેલું છે, કેટલા શબ્દો ચુકી ગયા છે અને અમુક વધારાના શબ્દો ઉમેરાયા હોય તે તમામ વિગતો ઉપલબ્ધ કરવામાં આવશે. આ પરિણામના આધારે વિદ્યાર્થીઓના વાંચનને વધુ સુદૃઢ બનાવવા માટેના આવશ્યક ઉપચારાત્મક કાર્ય અંગે તમામ વિગતો શિક્ષકોને ઉપલબ્ધ થઇ જશે, જેના આધારે અસરકારક ઉપચારાત્મક કાર્ય હાથ ધરી શકાશે. વિદ્યાર્થીઓનું વાંચન સમીક્ષા (ORF) મૂલ્યાંકન કરવા માટેની લિંક અને માર્ગદર્શિકા આ સાથે મોકલી આપેલ છે. જેનો વિગતવાર અભ્યાસ કરી તમામ વિદ્યાર્થીઓની વાંચન સમીક્ષાORF મુલ્યાંકન થાય તે સુનિશ્ચિત કરશો.
Application link: web.convegeniu...
#ssa
#udise
#udiseplus

Опубликовано:

 

10 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 27   
@art_with_anime1234
@art_with_anime1234 7 месяцев назад
Start button par click karya baad pan recording start nathi thatu badhi permission pan apel che...
@CGTECHGuru
@CGTECHGuru 7 месяцев назад
Net problem hoi sake baki koi pro na hoi
@MontuPatel-e5d
@MontuPatel-e5d 9 месяцев назад
Thanks
@TrickTips-ov7yw
@TrickTips-ov7yw 9 месяцев назад
Thnk u guruji. Good guidance
@bharatsinhpadhiyar8215
@bharatsinhpadhiyar8215 9 месяцев назад
Thanks
@maheshdhanera8993
@maheshdhanera8993 9 месяцев назад
Thank you sir❤🎉❤🎉❤🎉
@MyRecipe81
@MyRecipe81 7 месяцев назад
Mare app ma location share thatu nthi help
@CGTECHGuru
@CGTECHGuru 7 месяцев назад
Phone settings ma jai ne location ma jai ne location allow aapajo
@brcbarwala7360
@brcbarwala7360 9 месяцев назад
good job crc saheb
@brcbhavan
@brcbhavan 9 месяцев назад
nice information
@sharmababitarohtash6979
@sharmababitarohtash6979 8 месяцев назад
Mara phone ma start thatu nathi
@CGTECHGuru
@CGTECHGuru 8 месяцев назад
Net pro hoi nai to application ni badhi permission apo
@chhaganbhailakhubhaibagda2491
@chhaganbhailakhubhaibagda2491 9 месяцев назад
સાહેબ સ્ટાર્ટ ઉપર ક્લિક કરવા છતાં સ્ટાર્ટ થતું નથી.. આગળ કઈ વધતું નથી તો શું કરવાનું.. સમજ આપવા વિનંતી.🌹🙏🌹
@CGTECHGuru
@CGTECHGuru 9 месяцев назад
વિડિયો માં permition માંગશે....alow apso etle avi જશે નહિ તો અપડેટ કરજો એપ્લિકેશન
@bindupatel5674
@bindupatel5674 9 месяцев назад
ફરી રજીસ્ટ્રેશન કરતા બાળકોના નામ આવતા નથી શું કરવું?
@CGTECHGuru
@CGTECHGuru 9 месяцев назад
સ્પષ્ટ જણાવશો....સમજાતું નથી તમે શું કહેવા માંગો છો એ
@kolipatelmahesh9542
@kolipatelmahesh9542 9 месяцев назад
invalid session jwt error Ave chhe
@CGTECHGuru
@CGTECHGuru 9 месяцев назад
Net problem hoi sake saheb fari try karo avi jase
@vaisu446
@vaisu446 9 месяцев назад
Start karya pachi timer avtu nathi start thatu j nathi
@CGTECHGuru
@CGTECHGuru 9 месяцев назад
Avse saheb fari try karo net slow hoi sake
@chandnishah2743
@chandnishah2743 9 месяцев назад
Microphone par start karya bad read paragraph karya bad recording no option avto nathi
@CGTECHGuru
@CGTECHGuru 9 месяцев назад
Ave j saheb fari var try karsho microphone ni permission apso etle avi jase
@ladhvamaganbhai1757
@ladhvamaganbhai1757 9 месяцев назад
Mice નો આવાજ આવતો નથી.
@CGTECHGuru
@CGTECHGuru 9 месяцев назад
Microphone ne allow apso
@kanaksinhbarad154
@kanaksinhbarad154 9 месяцев назад
Mice khultu nthi
@CGTECHGuru
@CGTECHGuru 9 месяцев назад
ખૂલે જ સાહેબ જરા પ્રયત્ન કરશો
@naranbhaibaria3424
@naranbhaibaria3424 9 месяцев назад
Thanks
Далее
Problem with Government Jobs
12:14
Просмотров 3,8 млн
Excel se Print Kaise Nikale || How to Print in Excel
12:42