Тёмный
BHARATKHAND DARSHAN
BHARATKHAND DARSHAN
BHARATKHAND DARSHAN
Подписаться
જય હિન્દ દોસ્તો, મારી RU-vid CHANNEL BHARATKHAND DARSHAN માં આપનું સ્વાગત છે. દરેક મિત્રોની માફક મને પણ અવનવા સ્થળોની મુલાકાત લેવાની, સ્થળોને જોવાની, જાણવાની અને એના વિશે માહિતી મેળવવાનું પસંદ છે. આ ચેનલના માધ્યમથી હું જે પણ જગ્યાઓ પર ફરવા જાવું છું એનો અનુભવ આપની સમક્ષ શેર કરું છું. આપણી ચેનલ પર Unexplored Places, Historical Places, Gujarati Travel Vlogs, Gujarati Village Vlogs, Dharmik Vlogs, જોવા મળશે, આશા છે કે મારા વીડિયો તમને પસંદ આવશે. જો વીડિયો પસંદ આવે તો તેને લાઈક, શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં
👉 Please Subscribe This Channel, Like, Comment & Share Also..
👉 Hello friends I welcome all of you Shailesh Panchal on "BHARATKHAND DARSHAN" channel. Where All Bharat will be in front of your eyes, where you will get a chance to see and understand the city, forest, hill areas, mythological forts, historical heritage mythological temples, amazing and incredible Indian culture...
👉 Business Inquiries :-
bharatkhand.darshan@gmail.com
Комментарии
@mobatsinhv2715
@mobatsinhv2715 День назад
પરોઢીયા ગામ કેટલા વર્ષ જૂના પાડ્યા છે
@hareshkavaiya0004
@hareshkavaiya0004 День назад
ડોળીયા
@PushpendraMaida-y5p
@PushpendraMaida-y5p 2 дня назад
झाबुआ दिक्तिश मे मपी मे गाथा बोले से अर सिरा इनको सिंथुर सेलिपटे है यह मूर्ति अपने पुरुजू की पीढ़ी वर है यह बहुत बड़ा इतिहास है इन्होने से पेठाउँअर सभी जातीय गोट भीलो से प्रकट हुए है यह पलिया गुजरती मे है काठयायदि bhasa
@mohanmakwana2507
@mohanmakwana2507 5 дней назад
Good video 🙏⚘️💕
@NareshDhuni
@NareshDhuni 6 дней назад
જય જય ગરવી ગુજરાત
@GirdharbhaiPatel-h5n
@GirdharbhaiPatel-h5n 7 дней назад
Gala..kiyu
@Bharatkhanddarshan
@Bharatkhanddarshan 7 дней назад
ધ્રાંગધ્રાનું
@MoriVashudev
@MoriVashudev 8 дней назад
Jay dada
@ChhayaShrimali-ny8ts
@ChhayaShrimali-ny8ts 10 дней назад
ભાઈ.આવા.સતના.પાળીયાને.બે.હાથ જોડી.નમન.
@PARMARHIRABENR
@PARMARHIRABENR 10 дней назад
Hu dhavana gam ni dikri chu માની potane Naga kardiyo hato pasi dada na madire lay gya ta ane mane jer autri gyo
@merlaljibhai9931
@merlaljibhai9931 10 дней назад
🎉
@karubhazala292
@karubhazala292 11 дней назад
Jay mataji khub saras
@sanjaymajirana4219
@sanjaymajirana4219 11 дней назад
Jay Shakti maa ❤️
@RambhaiUlva
@RambhaiUlva 11 дней назад
જૈમાતાજિ
@Bharatkhanddarshan
@Bharatkhanddarshan 11 дней назад
જય માતાજી
@gopalsolanki7860
@gopalsolanki7860 12 дней назад
Vijanand na bapa maghanand ane mata nagabai nay bhai? Shenal maa ni mata janabai ane pita vedo charan goraviyali bhai
@Bharatkhanddarshan
@Bharatkhanddarshan 12 дней назад
વિજાણંદ ના પિતાનું નામ મેઘાણંદ નય પણ કાન ભાંચળીયા હતું અને આજે પણ કાન ભાંચળીયાનુ કુટુંબ હૈયાત છે જેમની સાથે મારે વાત ચીત પણ થઈ છે.
@batukgangani1616
@batukgangani1616 12 дней назад
Maru dhg
@BhupatbhainathabhaiChauhan-y9k
@BhupatbhainathabhaiChauhan-y9k 13 дней назад
Jay veerbhadra
@jkliveofficail
@jkliveofficail 13 дней назад
જય માતાજી
@BaldevZinzuvadiya25
@BaldevZinzuvadiya25 13 дней назад
Jay mataji 🙏
@Bhaveshvaghela1141-lh5ix
@Bhaveshvaghela1141-lh5ix 16 дней назад
આવા મષ્ટ મજાનું back ground music કયાંથી લાવો છો???
@Bharatkhanddarshan
@Bharatkhanddarshan 13 дней назад
ઘણા મ્યુઝિક યૂટ્યુબની ઓડિયો લાઈબ્રેરી ઉપર થી મળી રહે છે અને ઘણા અમે બનાવળાવ્યા છે
@dr.kiranravat9870
@dr.kiranravat9870 16 дней назад
જય‌ પાળીયા દેવ
@BaldevZinzuvadiya25
@BaldevZinzuvadiya25 17 дней назад
જય શ્રી વછરાજ દાદા 🙏🏳️
@rathodkamabha8936
@rathodkamabha8936 17 дней назад
જય દાદા શ્રી ઢવાણીયા દાદા શ્રી નમો નમઃ ડોન કેમેરા નાં દ્રશ્યમાં શ્રી ઢવાણીયા દાદા શ્રી નું સ્થાનક નાં દર્શન થયા નહીં આ ગામ નું નામ દાદા શ્રી ઢવાણીયા દાદા શ્રી નાં નામ પર થી પડ્યું છે ? દાદા શ્રી નું નિશાન બાવન ગજની ધજા ફરકે છે આવાં પરદુખ ભંજન ગૌ ભેખના પરતીપાળ શ્રી દાદા શ્રી ઢવાણીયા દાદા શ્રી ને હું હ્દય ના ધબકારા સાથે નિરંતર યાદ કરીને સાષ્ટાંગ દંડવત વંદન પ્રણામ કરૂં છું સાહેબ ?
@Bharatkhanddarshan
@Bharatkhanddarshan 17 дней назад
ઢવાણીયા દાદાના દર્શનનો વિડિયો પણ આવશે, પરંતુ થોડોક સમય લાગશે
@BaldevZinzuvadiya25
@BaldevZinzuvadiya25 18 дней назад
જય હો વીર વછરાજ દાદા 🙏🏳️
@merramesh242
@merramesh242 18 дней назад
જય શ્રી શક્તિ માં 🙏🙏🙏
@merramesh242
@merramesh242 18 дней назад
જય શ્રી નાની માતાજી 🙏🙏🙏
@merramesh242
@merramesh242 18 дней назад
જય શ્રી કુળદેવી કુપા 🙏🙏🙏
@ishwarthakor4962
@ishwarthakor4962 20 дней назад
Jay shakti maa
@ashvinchauhan6404
@ashvinchauhan6404 24 дня назад
કૃપા કરીને આપનો મોબાઈલ નંબર ‌વીડીયોમા. આપો જેથિકરીને. કોઈના દાદા મળી. જાય
@user-id8uv5yj4r
@user-id8uv5yj4r 25 дней назад
કરછ કાઠીયાવાડી સોરાષ્ટ ભોમી સંનત સિરોમાણી સુરવીર મહારથી દાતાર કવિ રાજ સંસ્કૃતિ ની ભોમી છે ઈતિહાસ રાજપુતો હો 🚩🙏🚩🙏
@govindthakor3312
@govindthakor3312 26 дней назад
🚩🚩🙏🙏🙏જય
@kiran-gs4vx
@kiran-gs4vx 28 дней назад
અમારે તાય હોય ને તો અમી તો સાફ સફાઈ કરી સુંદર બાવી દેતા ❤❤
@KishorkumarDahyalalnagar
@KishorkumarDahyalalnagar 28 дней назад
જય હિંગુળાજ માતાજી ની જય માહીતી આપો.
@51-keneelpatel69
@51-keneelpatel69 29 дней назад
બહુ દુઃખ થાય એ જાણી ને કે જેમણે પોતાના પ્રાણ ના બલિદાન આપ્યાં આ ધરા માટે એમના પાળીયા આવી હાલત માં જોવા મળે 😢😢😢
@ashvinchauhan6404
@ashvinchauhan6404 29 дней назад
ભાઈ ગાળા ગામ ક્યા જીલ્લા માં આવે છે ક્યો તાલુકો છે મહેરબાની કરીને બતાવો
@Bharatkhanddarshan
@Bharatkhanddarshan 29 дней назад
સુરેન્દ્રનગર જીલ્લા ના ધ્રાંગધ્રા તાલુકામાં
@vagadmobile1804
@vagadmobile1804 Месяц назад
અમારી કુળદેવી માં શક્તિ છે
@KanuBajaniya-j9b
@KanuBajaniya-j9b Месяц назад
Shakti Mata ka chacha jogani 64
@KiranThakor-r4j
@KiranThakor-r4j Месяц назад
જય મેલડી માં
@BaldevZinzuvadiya25
@BaldevZinzuvadiya25 Месяц назад
😊
@SupremeSoul29
@SupremeSoul29 Месяц назад
પ્રાચીન ધરોહરુ ને સાચવવાની અને જાળવવાની જગ્યાએ એમા લોકો કચરો નાખે છે.
@Rajeshrabari-xu7sv
@Rajeshrabari-xu7sv Месяц назад
Jay ho ❤️🙏
@natavarchauhan6528
@natavarchauhan6528 Месяц назад
Tame tyana rahevasi so ke
@natavarchauhan6528
@natavarchauhan6528 Месяц назад
Diwali to rasto khuli jase ne
@Bharatkhanddarshan
@Bharatkhanddarshan Месяц назад
આ પેજ ઉપર દિવાળી પહેલા મેસેજ કરજો facebook.com/BharatkhandDarshan
@natavarchauhan6528
@natavarchauhan6528 Месяц назад
Sir zinzuwada Thai ne javanuse
@Bharatkhanddarshan
@Bharatkhanddarshan Месяц назад
આ પેજ ઉપર મેસેજ કરજો facebook.com/BharatkhandDarshan
@mukeshjoshi365
@mukeshjoshi365 Месяц назад
ભાઈ ભવિષ્યમાં નહિ બધું ભૂતકાળ માં બનેલી ઘટના છે ભવિષ્ય નહિ
@Bharatkhanddarshan
@Bharatkhanddarshan Месяц назад
હાં મારા વાલા મને ખ્યાલ છે પરંતુ ભુલથી ભૂતકાળની જગ્યા એ ભવિષ્ય બોલાઈ ગયું ઘરે આવ્યા પછી ખ્યાલ આવ્યો પરંતુ પછી ઉપર થી બોલી એ મેચીગ ન થાય એટલે એમનામ રહેવા દિધું
@manishthakar5485
@manishthakar5485 Месяц назад
Jay mataji 🙏🏾
@Bharatkhanddarshan
@Bharatkhanddarshan Месяц назад
જય માતાજી
@BapdikranigandimojMoj
@BapdikranigandimojMoj Месяц назад
સાપકડા હા મામા ની મોજ હા
@natavarchauhan6528
@natavarchauhan6528 Месяц назад
Sir vachraj dada ye javuse to kyare javay
@Bharatkhanddarshan
@Bharatkhanddarshan Месяц назад
હજી રસ્તો ખુલ્લો નથી થયો, પરંતુ દિવાળી પહેલા થઈ જતો હોય છે, મોટા ભાગે દિવાળી ઉપર લોકો ની અવરજવર ચાલુ થઈ જાય છે, પરંતુ જો વરસાદ હજી આવે તો મોડું થઈ શકે
@VihabhaiGamara-d4k
@VihabhaiGamara-d4k Месяц назад
🙇🙏🙏🙏🙏🙏