Тёмный
Dr Bharat Sonani
Dr Bharat Sonani
Dr Bharat Sonani
Подписаться
આ ચેનલ દ્વારા ડો.ભરતભાઈ સોનાણી વિવિધ રોગો વિશે વૈજ્ઞાનિક માહિતી આપી રહ્યા છે. તણાવ, વ્યસ્ત જીવન અને ખરાબ ખાવાની આદતોને કારણે ઘણા લોકોને સમસ્યા રહે છે. આ પ્રકારના રોગો માટે, દવા લેવાને બદલે યોગ્ય આહાર અને જીવનશૈલીમાં ફેરફાર કરીને રોગને નિયંત્રિત કરવો વધુ સારું છે. આ કારણોસર, અમે અહીં આવા ડોઝ વિશે ખૂબ જ સરળ ભાષામાં યોગ્ય માહિતી આપવા માટે પહેલ કરી છે જેથી લોકો રોગને સારી રીતે સમજી શકે અને તેની કાળજી લઈ શકે
This channel is run by Dr Bharat H Sonani and through this channel we are giving information about common surgical disease in very simple regional(gujarati) language. We at SONANI HOSPITAL, are experts in advance laparoscopy and Bariatric surgery. We are treating all gastrointestinal problems. Our hospital has most advance operating instruments. We have facilities of gastro endoscopy, laparoscopic surgery and general surgery.

Treatment of Liver abscess
5:44
4 месяца назад
Комментарии
@ranirani-np3fc
@ranirani-np3fc День назад
EXCELLENT. Need to go through this knowledge again, to really understand
@pravingaloria2445
@pravingaloria2445 День назад
My wife is dayabitic patient since last 28 years,dayabitis remains 250 to325 I desire her treatment from classic .please let us me your hospital
@drbharatsonani7696
@drbharatsonani7696 День назад
I’m surgeon, I treat diabetes foot infection. This video is for selfless education about diabetes only
@savaghelavaghela5408
@savaghelavaghela5408 2 дня назад
ખુબ સરસ માહિતી આપી
@HardikDesai-n2p
@HardikDesai-n2p 4 дня назад
Sir mane Chair ma beshu chhu to minimum 1 hours besi sakto nathi to mare badhu atisya bade chhe pag ma khali vadhare chade chhe
@gitabenrathod2376
@gitabenrathod2376 8 дней назад
સરમનેદુખાવોથાયછેનેખજવાર,આવેછે
@drbharatsonani7696
@drbharatsonani7696 7 дней назад
Surgeon ne batavo
@AshaRaval-jn9uw
@AshaRaval-jn9uw 8 дней назад
Sir operation ma bahu dukhavo to na thay ne Mane operation no bahu dar Lage che
@drbharatsonani7696
@drbharatsonani7696 7 дней назад
Na
@AsvinT-tk2ek
@AsvinT-tk2ek 9 дней назад
ધન્યવાદ સર
@drbharatsonani7696
@drbharatsonani7696 7 дней назад
Thank you
@user-wy3wl8qu9d
@user-wy3wl8qu9d 9 дней назад
Sir mara sasune aa liver nii pathari chhe to moti umar naa karne 2016 maa operation krvani naa padi didhi hu govt job kru chhu ,but mara sasu ulti jada taav aavtoj rhe chhe ,mare transfer krvi chhe to aa bimari gambhir kevay k nhi ????
@drbharatsonani7696
@drbharatsonani7696 7 дней назад
No
@painter_latif_raja_111
@painter_latif_raja_111 10 дней назад
#બહુજ લાંબી કરી નાખી ભાઈ,,પહેલી વાત તો 99% લોકો ને ફક્ત એજ જાણવું જરૂર હતું, કે જે તમે થમનેલ મા લખ્યું કે સુગર ને કંટ્રોલ કેવીરીતે કરી સકાય જો કે આ વાત ની ચર્ચા પૂરા વિડિયો માં એન્ડ તક નહિ કરી, બાકી સુગર વધવા ની જે પ્રોસેસ બતાવી તેની માહિતી લોકો જાણી કરી શું, અને જાણવાની જરૂર પણ શું, અને જેને પ્રોસેસ જાણવું જ છે તે માટે યૂટ્યુબ મા લાખો વિડિયો છે જ, ખાસ તો લોકો ને સુગર કંટ્રોલ કરવાની માહિતી જોઈએ,,બાકી મેડિકલ પદ્ધત્તિ થી સમજાવી લાંબી કરવી,, ડાયાબિટીસ નું પૂરો પ્રોસેસ બતાવું,,એના થી શું ફાયદો,અને પ્રોસેસ જાણી લોકો કરશે પણ શું,,,આટલી લાંબી કરી ને વિડિયો નો ફાયદો કહી નહિ,,,તમે સુગર કંટ્રોલ વિશે બતાવો,,,કે શું ખાવું ના ખાવું,,તેની માહિતી આપો,,,
@bharatbariya-qz9zx
@bharatbariya-qz9zx 11 дней назад
❤❤❤❤❤
@altafkhalifa9289
@altafkhalifa9289 11 дней назад
સાહેબ માશા હોય અને દુખાઓ ના થતો હોય ,અને દવા ના લીધી હોય તો ભવિષ્ય માં કયી તકલીફ તયી શકે 🙏
@drbharatsonani7696
@drbharatsonani7696 11 дней назад
Lohi padi shake baki koi biji Moti taklif na thay
@ramubhaidamor9329
@ramubhaidamor9329 12 дней назад
Thank you Dr saheb good night
@ramubhaidamor9329
@ramubhaidamor9329 12 дней назад
Dr સાહેબ મે યું ટૂથ પર એક ડોક્ટર સાહેબ ના વિડીઓ થી જનીયું કે 1992 પહેલા સુગર લેવલ 130 થી 170 ની જાહેરાત થતી હતી પરંતુ હાલ ડોક્ટરો એને દવાના વેપારી ઓ એ આનુ લેવલ ઘટાડી 80 થી 100 કરી ધી ધુ છે ખરે ખર લેવલ શું હોવું જોઇએ
@drbharatsonani7696
@drbharatsonani7696 7 дней назад
સમય જતા દરેક રોગ વિશે વધુ સંશોધનો થતા જાય તેમ અમુક પેરામીટર ચેન્જ થતાં હોય , હવે ની જીવનશૈલી બેઠાળું થઈ ગયી જેનાથી પણ ઓછી સુગરમાં કોમ્પ્લિકેશન વધવા માંડ્યા
@modanrumana4738
@modanrumana4738 14 дней назад
Sir amane thay che Ane biji jgyae pan thay che to su te akha modha ma thay?
@drbharatsonani7696
@drbharatsonani7696 13 дней назад
Koi var thayi shake parantu e Koi ganbhir rog nathi
@PoonamsFlavorKitchen
@PoonamsFlavorKitchen 14 дней назад
Very nice explanation n information.thank you soon much sir.
@drbharatsonani7696
@drbharatsonani7696 14 дней назад
Thanks for appreciating my videos Watch other videos also in our channel And share useful videos to others
@user-rb1kv3ly7c
@user-rb1kv3ly7c 14 дней назад
મારે શારન ગાંઠ છૈ તો મારે શૂ કરવું દશ દિલશ ખબર પયડિ
@user-rb1kv3ly7c
@user-rb1kv3ly7c 14 дней назад
દશક દિવશથયા શર
@drbharatsonani7696
@drbharatsonani7696 14 дней назад
saranganth mate taklif hoy to operation j karvu pade
@ramilashah9984
@ramilashah9984 14 дней назад
ધન્યવાદ મને ભુખ બરાબર નથી લાગતી અને ટાઈમ સર ઉઘપણ બરાબર નથી આવતી.
@surendrapatel-is3gy
@surendrapatel-is3gy 14 дней назад
Very nice
@manubhailadumor7524
@manubhailadumor7524 15 дней назад
બળતરા થાય તો સુ કરવુ
@drbharatsonani7696
@drbharatsonani7696 7 дней назад
નજીક કોઇ સર્જનને બતાવી દવા લેવી
@AshaRaval-jn9uw
@AshaRaval-jn9uw 15 дней назад
Sir dava lidhi pan koi fark nathi pado atisay badtara thay che
@AshaRaval-jn9uw
@AshaRaval-jn9uw 14 дней назад
Pls sir Mane reply apó ne
@drbharatsonani7696
@drbharatsonani7696 14 дней назад
najikma sara surgeon ne batavi dava levi, davaleva chhata pan taklif rahe to doctor ni salah hoy to surgery karavi levay
@nitinhariyani2352
@nitinhariyani2352 17 дней назад
ઓરિજિનલ સુગર લેવલને ડાયાબિટીસની દવા બનાવતી કંપનીઓએ પોતાની દવા વધારે લોકોને આવરી લેવા અને પોતાના ધંધો વધારવા સુગર લેવલની માત્રા ઘટાડીને લોકો સાથે છેતરપિંડી કરી અને તેના એજન્ટો પોતાના કમિશનો માટે વાસ્તવિકતા છુપાડીને લોકોને ગેરમાર્ગે દોરે છે. અહીં બતાવેલ વિડીઓ દરેકને ઉપયોગી છે તેમ કોઇ જ શંકા ના હોય શકે.પરંતુ અહીં આપેલ લિન્ક પણ લેવલ જાણવામાટે ખૂબજ ઉપયોગી થશે. www.forbes.com/health/wellness/normal-blood-sugar-levels/
@champakbharucha975
@champakbharucha975 17 дней назад
Very Nice Gudence for Dibitical patient & Foot & Ancle. I have Every night One toe tonsil pain problem. So can you please inform me What type of of Spcialist you are. I live in N J America. So please send Hospital Address & phone = Champak Bharucha
@drbharatsonani7696
@drbharatsonani7696 17 дней назад
I am surgeon I treat diabetes foot infection For control of diabetes and neuropathy you better contact Endocrinologist
@bakulchampaklaldoshi913
@bakulchampaklaldoshi913 17 дней назад
Doctor khub months chy pag kamai Bijal pag may taklif thai chy.khub karso thai gayu chy koi up at batado
@GovindbhaiPatel-ih6vo
@GovindbhaiPatel-ih6vo 18 дней назад
Sandyouphonenomber
@natvarvaghelaofficial1068
@natvarvaghelaofficial1068 19 дней назад
ડો સાહેબ મને150= 180 ડાયાબિટીસ રહે છે પણ મને કોઈ પણ વસ્તુ લોખંડ કે એવું કય વાગયું હોય તો તરત જ રુઝ આવી જાય છે બીજી કોઈ અસર થતી નથી તો આવું બની શકે ખરું...
@drbharatsonani7696
@drbharatsonani7696 19 дней назад
હા શરૂઆતના વર્ષોમાં બહુ ફરક ના પડે લાંબા સમયે અને ખાસ કરીને સુગર ૨૦૦ ઉપર રહેતી હોય તો પાક વધુ થાય
@gitabenpatel2527
@gitabenpatel2527 14 дней назад
×+÷=/ 1:26
@RatilalPatel-qf8jb
@RatilalPatel-qf8jb 19 дней назад
Very good 👍
@RatilalPatel-qf8jb
@RatilalPatel-qf8jb 19 дней назад
Very nice 👍 sir
@user-od9vo2fe9p
@user-od9vo2fe9p 20 дней назад
મારે રસોડી છે લીલા કલર ની
@drbharatsonani7696
@drbharatsonani7696 20 дней назад
@@user-od9vo2fe9p કઢાવી નાખવાની
@gauravkhant6276
@gauravkhant6276 21 день назад
સારી માહિતી આપો છો sir આભાર માનું છું
@bhartiraval4565
@bhartiraval4565 22 дня назад
યોગાસનો કરી શકે તો મૂકવું
@bhartiraval4565
@bhartiraval4565 22 дня назад
બધાયોગાનોકરીશકેતોશૂકરવુ
@drbharatsonani7696
@drbharatsonani7696 18 дней назад
Kasrat karvi Jamvama dhyan rakhvu
@bhartiraval4565
@bhartiraval4565 22 дня назад
યોગાબધાનોકરીશકેતોશૂકરવુ
@anilgajjar8639
@anilgajjar8639 23 дня назад
Sir mari age 28 year che mane constipation and pet ma dukhvo rahe che 2 3 dr ne batvyu kai solution nahi avtu su karvu plz answer apjo
@drbharatsonani7696
@drbharatsonani7696 23 дня назад
@@anilgajjar8639 samjavya mukab lifestyle Ane food change karo Yoga and pranayam bahu help karshe
@user-dx2yl9kj7p
@user-dx2yl9kj7p 24 дня назад
કબજિયાત માટે ઈસબગુલ સવથી સસ્તો અને સારો આડ અસર વગર નો ઈલાજ છે. બીજી કોઈ દવા ના લેવાય. ૧૪૦₹નું ૧૦૦ગ્રામ આવે.૫૦ દિવસ ચાલે અને રોજ રાત્રે ૧ ચમચી પીલેવાની પાણી અથવા દૂધ સાથે. મારો જાત અનુભવ. બીજા કાય અખતરા ના કરાય.
@kevalbarot047
@kevalbarot047 24 дня назад
Sir મને હાથ પગ માથું દુખીયા કરે છે ને વાળ પણ બોવ ઉતરે છે ખાલી પણ ચડે છે મે ઇન્જેકસન પણ લીધા છે 5 તેનો પાવર રેય ત્યાં સુધી સારુ રેય પસી જેવું હતું એવું થઈ જાય છે તો આનો કાયમી ઈલાજ ખરો sir plz રીપ્લાય આપજો
@drbharatsonani7696
@drbharatsonani7696 24 дня назад
@@kevalbarot047 ખોરાકમાં શું ધ્યાન રાખી શકાય તેનો વિડિયો આ ચેનલ પર છે બીજું ઇન્જેક્શનને બદલે ગોળી લઇ શકાય
@babubhaipatel8823
@babubhaipatel8823 25 дней назад
Saras diabetis mateni mahiti sari lage chhe
@niravhudani12
@niravhudani12 25 дней назад
Very deep knowledge share
@drmittakolabharathpraveen2452
@drmittakolabharathpraveen2452 25 дней назад
Thank you very much for this video sir
@drbharatsonani7696
@drbharatsonani7696 25 дней назад
@@drmittakolabharathpraveen2452 thanks for appreciating video
@jayashreesuthar5774
@jayashreesuthar5774 25 дней назад
Jay swamenaryan 🙏🙏🙏🙏🙏Thanks.
@teerthasonani207
@teerthasonani207 25 дней назад
Very useful information to prevent complication of foot infection
@narendrabhaipatel6460
@narendrabhaipatel6460 25 дней назад
મને બંને પગો માં પંજા નાં આગળ ના ભાગે આંગળીઓ માં જન જણાતી થાય છે, આવું 2020થી થાય છે, મને ત્યારથી ડાયાબિટીસ છે જે 200ની અંદર રહે છે, આ માટે pregabelin ગોળી રોજ રાત્રે 1 લેવી પડે છે, આ માટે યોગ્ય ઉપાય, સરનામું જણાવશો,, મારી ઉંમર 66વર્ષ છે.9427910390
@drbharatsonani7696
@drbharatsonani7696 25 дней назад
આંગળીમાં જણ જણાતી થવી ઈ Neuropathy ના લક્ષણો છે. Pregabalin tablet તેના માટે યોગ્ય છે. બીજી કોઇ દવાની જરૂર નથી, જેટલું ડાયાબિટીસ કંટ્રોલ રહેશે તેટલું રોગ માં વધારો ઓછો થશે
@narendrabhaipatel6460
@narendrabhaipatel6460 25 дней назад
Thank you very much.
@anandjoshi296
@anandjoshi296 25 дней назад
Thanks sar
@varshambavadi8950
@varshambavadi8950 26 дней назад
સાહેબ તમે પિતાશય ના ઓપરેશન વિશે સમજાવ્યું તમારો ખુબ આભાર હું રાજકોટ નવાગામ રહું છું મારે પણ પિતાશ્રી માં પથરી છે છે તો સિવિલ હોસ્પિટલમાં એડમિટ હતી ડોક્ટરે પણ મને ઓપરેશન કીધું છે મને બહુ જ બીક ડર લાગતો હતો એટલે તમારો વિડીયો સાંભળ્યો હવે મને ટેન્શન ઓછું રહેશે 17 એમએલ છે મારે પિતાશયમાં તો સાહેબે કીધું છે કે ઓપરેશન તો કરવું જ પડશે જમવામાં શું ખોરાક લેવો હોય એ પણ જણાવશો મારુ શરીર પણ ચરબી વાળું છે સરસ તમારો વિડીયો સાંભળ્યો ને તમારો ખુબ ખુબ આભાર જય જિનેન્દ્ર 🙏🙏
@drbharatsonani7696
@drbharatsonani7696 25 дней назад
દૂરબીન એટલે કે લેપ્રોસ્કોપીથી ઓપેરશન કરાવો એટલે કોઇ તકલીફ ના થાય ઓપરેશનથી ગભરાવાની કોઇ જરૂર નથી
@manjushah1163
@manjushah1163 26 дней назад
Very nice information for Diabetes
@drbharatsonani7696
@drbharatsonani7696 26 дней назад
Thanks
@jayantipatel658
@jayantipatel658 25 дней назад
Ppp​@@drbharatsonani7696
@user-nu2lq2fw2f
@user-nu2lq2fw2f 26 дней назад
Leproskopi opareshan કંઈ, કંઈ hospitl છે તે માહિતી આપવા વિનંતી.
@drbharatsonani7696
@drbharatsonani7696 26 дней назад
અત્યારના સમયમાં મોટા ભાગની હોસ્પિટલમાં લેપ્રોસ્કોપી હોય જ
@sureshbhaipatel2990
@sureshbhaipatel2990 26 дней назад
What is Medicin for same problem???????
@drbharatsonani7696
@drbharatsonani7696 26 дней назад
Depends on severity and extent of infection, it can be antibiotic tablets, higher injection or even may require surgery or amputation
@dholekhan8062
@dholekhan8062 26 дней назад
તમાકુ બંધ નથી થતી સાહેબ...
@drbharatsonani7696
@drbharatsonani7696 26 дней назад
મનથી મજબૂત નિર્ણય કરો તો બંધ થઈ જાય
@dholekhan8062
@dholekhan8062 26 дней назад
@@drbharatsonani7696 thanjs
@dholekhan8062
@dholekhan8062 26 дней назад
આનો અચૂક ઈલાજ ક્યારે આવશે...
@dholekhan8062
@dholekhan8062 26 дней назад
Good
@drbharatsonani7696
@drbharatsonani7696 26 дней назад
Thanks
@gargipatel5924
@gargipatel5924 26 дней назад
Khub saras information aapi🙏
@drbharatsonani7696
@drbharatsonani7696 26 дней назад
Thanks