Тёмный

ડાયાબિટીસ કેમ થાય ? ડાયાબિટીસ મટાડવા શું કરવું જોઈએ? 

Dr Bharat Sonani
Подписаться 13 тыс.
Просмотров 67 тыс.
50% 1

Опубликовано:

 

12 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 38   
@bhikhuraval6959
@bhikhuraval6959 Месяц назад
Excellent, very much helpful, very much practical. This teaching is beautiful, excellent. You made me very much knowledgeable, I am diabetic. God bless you
@drbharatsonani7696
@drbharatsonani7696 Месяц назад
Thanks
@onthehills2835
@onthehills2835 2 месяца назад
મારુ HbA1C છ મહીના પહેલા 6.1 હતુ અને અત્યારે 5.4 છે, દવા ચાલુ નથી કરી, ફકત lifestyle modification થી કન્ટ્રોલ છે... મસ્ત વીડીઓ સર👌🏻👍🏻
@drbharatsonani7696
@drbharatsonani7696 2 месяца назад
@@onthehills2835 બહુ સરસ…. Lifestyle Modification જ ખુબ જ અગત્યનું છે. વીડિયો યોગ્ય લાગ્યો હોય તો બીજાને શેર કરજો જેથી બીજા કોઈને પણ મદદરૂપ થઇ શકે
@onthehills2835
@onthehills2835 2 месяца назад
sure sir... આભાર
@dholekhan8062
@dholekhan8062 2 месяца назад
હવે જાજી ચિંતા નાં કરતા ડાયાબિટીસ ની કેમકે ચીન એ treat ment સોધી લીધી છે તાજા સમાચાર છે ....
@jitenrathod810
@jitenrathod810 Месяц назад
Kevi rite kariyu
@onthehills2835
@onthehills2835 Месяц назад
Sugar/jeggery/ even Carbs pan ocha khavana.. exercise.. balanced diet(protein/healthy fat ratio)... etc
@bhatrushasonani1797
@bhatrushasonani1797 2 месяца назад
સાહેબ , ખૂબ જ ઉપયોગી લાગ્યો વીડિયો 🙏🏻
@pritimehta8304
@pritimehta8304 2 месяца назад
Very good information
@drbharatsonani7696
@drbharatsonani7696 Месяц назад
Thanks
@sonanihospital4385
@sonanihospital4385 2 месяца назад
👍👍
@dholekhan8062
@dholekhan8062 2 месяца назад
Sir china ma cell tharopy treat met વિશે માહિતી આપશો....
@mysurgeon2311
@mysurgeon2311 2 месяца назад
Very useful information
@SarlaShah-gv3kv
@SarlaShah-gv3kv Месяц назад
Very good
@drbharatsonani7696
@drbharatsonani7696 Месяц назад
Thanks..... Share it with your friend and family groups to help others
@jagrutibhagora5722
@jagrutibhagora5722 2 месяца назад
સાહેબ ખૂબ જ ઉપયોગી લઞયોવીડયો
@drbharatsonani7696
@drbharatsonani7696 Месяц назад
Thanks for appreciation
@nayanamavani3743
@nayanamavani3743 29 дней назад
Sir beats cell fari uttpann thay?kewirite?pl jawab apjo
@drbharatsonani7696
@drbharatsonani7696 29 дней назад
Exercise and antioxidant helps in it
@shilpabennavinbhaivaghela5890
@shilpabennavinbhaivaghela5890 Месяц назад
Diabetic matadvu ce❤
@drbharatsonani7696
@drbharatsonani7696 Месяц назад
આહારમાં પૂરું નિયંત્રણ હોય અને બીજી પૂરી કાળજી રાખો તો શરૂઆત જ હોય તો કંટ્રોલ થઈ જાય
@MahipalsinhZala-o9l
@MahipalsinhZala-o9l Месяц назад
Mare jamya pachi nu 180 Ave che to dava chalu karvi pade? Please javab apsoji
@drbharatsonani7696
@drbharatsonani7696 Месяц назад
@@MahipalsinhZala-o9l જમવામાં પૂરીકાળજી રાખો, કસરત ફુલ કરો અને પછી રિપોર્ટ કરો , જો આટલી કાળજી રાખ્યા છતાં પણ ૧૮૦ આવે તો મેડિસીન લેવી સારી
@joitaramshah3239
@joitaramshah3239 Месяц назад
સરજી મારી ઉંમર હાલ ૬૯ વર્ષની છે મને ૬૫ વર્ષ પહેલાં મને ડાયાબિટીસ ન હતો પરંતુ અત્યારે શ્ર્વાસની બિમારી ૨૦૨૧ માં થઈ પછી મારા શરીરમાં ડાયાબિટીસ થયો છે તેવું માલુમ થયું જે હોસ્પિટલમાં દાખલ થયા પછી થયો તો આનું કારણ શું? હોઈ શકે વિડિયો માં સરસ માહિતી આપી તે બદલ ખુબ ખુબ આભાર
@drbharatsonani7696
@drbharatsonani7696 Месяц назад
@@joitaramshah3239 શ્વાસની તકલીફમાં steroid લેવા પડ્યા હોય તો થઈ શકે આ ઉપરાંત type 2 ડાયાબિટીસ ની શરૂઆત પણ ૬૫ વર્ષે થઈ શકે
@OmYogaAndAyurveda
@OmYogaAndAyurveda 2 месяца назад
👍👍
@dholekhan8062
@dholekhan8062 2 месяца назад
જેમ જેમ સુખ વધશે તેમ તેમ diabetes વધશે sir..
@drbharatsonani7696
@drbharatsonani7696 Месяц назад
100% sachi vat
@manishjariwala7509
@manishjariwala7509 Месяц назад
Bo lambu chhode se ❤ short ma patav bhai😂
@dholekhan8062
@dholekhan8062 2 месяца назад
China ma cell tharopy ની શોધ થઈ છે શાંઘાઈ chaanges hospital માં એના વિશે વિડિયો બનાવજો....
@drbharatsonani7696
@drbharatsonani7696 2 месяца назад
You mean Stem Cell treatment?
@dholekhan8062
@dholekhan8062 2 месяца назад
@@drbharatsonani7696 nhi sir aap google me search karke to dekho
Далее
БЕЛКА РОЖАЕТ?#cat
00:28
Просмотров 314 тыс.