Тёмный
agribond
agribond
agribond
Подписаться
અમોને ખેડૂત હોવાનો ગર્વ છે અને એ જ કારણે ખેડૂતોની સમસ્યા અને લાગણીને ઊંડાણપૂર્વક સમજીએ છીએ. હાલ ઘણાં બધા માધ્યમો હોવા છતાં ખેડૂતોને સાચી અને સચોટ કૃષિ માહિતી મેળવવામાં જે મુશ્કેલી પડે છે તે અમો અનુભવી શકીએ છીએ. ખેડૂતોને પડતી મૂશ્કેલીઓના નિવારણ માટે એગ્રીબોન્ડની શરૂઆત કરેલ છે.

કૃષિ માહિતી એ અમારો કૃષિ જ્ઞાનનો ભંડાર છે જ્યાં અમે ખેતીના પડકારોને ઉકેલતા બ્લોગ્સ શેર કરીએ છીએ. ખેડૂત તાલીમ વિભાગ કોઈપણ ફી વિના કૃષિ તાલીમ પૂરી પાડે છે. પહેલા જાણો, પછી ખરીદો વિભાગ ખેડૂતોને યોગ્ય કૃષિ ઇનપુટ્સ તરફ માર્ગદર્શન આપે છે અને તેમને દિલથી બ્રાન્ડ્સ સાથે જોડે છે. અને જો આમાંથી કોઈ પણ વિભાગ તેમની સમસ્યાઓનું નિરાકરણ ન લાવે, તો પુછો પ્રશ્ન વિભાગથી ખેડૂતો વિનામૂલ્યે કૃષિ નિષ્ણાતો પાસેથી ડાયરેક્ટ માર્ગદર્શન મેળવી શકે છે. એટલું જ નહીં, ખેડૂતોના કૃષિ જ્ઞાનમાં વધારો થાય એ થકી કૃષિ પ્રશ્નોત્તરી (આપો જવાબ, જીતો ઈનામ) વિભાગમાં ખેડૂતો કૃષિ સ્પર્ધાઓમાં ભાગ લઈ સાચા જવાબોથી ઈનામો પણ જીતી શકે છે.

એગ્રીબોન્ડની દરેક નિસ્વાર્થભાવે થતી ખેતી વિષયક પ્રવૃત્તિ દ્વારા ખેતી વધુને વધુ સમૃદ્ધ થશે તેવો અમોને સંપુર્ણ વિશ્વાસ છે.
Комментарии
@પ્રકૃતિપ્રેમીVlogs
Best mahiti sir
@D2D-b7w
@D2D-b7w 3 дня назад
ચીકી માં નંખાય એવુ ખાતર બતાવો ઓર્ગેનિક
@D2D-b7w
@D2D-b7w 3 дня назад
આવુ કોઈ ખાતર નથી. બધે પયછુ
@agribond
@agribond 3 дня назад
નમસ્કાર ખેડૂત મિત્ર મહાલાભ ખાતર ખરીદવા અને વધુ માહિતી મેળવવા માટે સંપર્ક કરો :- ૯૯૦૯૦૨૭૯૫૬ અથવા ૯૯૦૯૦૨૭૯૬૦
@D2D-b7w
@D2D-b7w 3 дня назад
@@agribond ni laage
@bhavindagha8503
@bhavindagha8503 3 дня назад
Chana ma chale?
@agribond
@agribond 3 дня назад
ha
@GajeraPiyush-h9d
@GajeraPiyush-h9d 4 дня назад
ભાવ શું છે
@agribond
@agribond 3 дня назад
મહાલાભ ખાતર ખરીદવા અને વધુ માહિતી મેળવવા માટે સંપર્ક કરો :- ૯૯૦૯૦૨૭૯૫૬ અથવા ૯૯૦૯૦૨૭૯૬૦
@harunmanknojiya-iv3dl
@harunmanknojiya-iv3dl 5 дней назад
Makai mo api sakay
@talsaniyarasik709
@talsaniyarasik709 5 дней назад
કપાસ માં આપી શકાય અને વોટરસોલ્યુબલ છે
@agribond
@agribond 5 дней назад
નમસ્કાર ખેડૂત મિત્ર આપ પંપ દ્વારા પણ આપી શકો છો. સંપૂર્ણ માહિતી માટે વિડીયોમાં આપેલ નંબર પર સંપકૅ કરવો
@dhanjibhaisabhad5808
@dhanjibhaisabhad5808 5 дней назад
ઓલવીન જોયેસે
@agribond
@agribond 5 дней назад
નમસ્કાર ખેડૂત મિત્ર ઓલ ઈન વન ખરીદવા વિઝીટ કરો :- www.agribond.in
@maastudiochhatriyala2360
@maastudiochhatriyala2360 5 дней назад
કીમત શું છે
@kotadiyaathrva2107
@kotadiyaathrva2107 4 дня назад
100 kilo
@jigneshvala7991
@jigneshvala7991 7 дней назад
ગણતરી કરી ને
@kirtisinhchauhan575
@kirtisinhchauhan575 7 дней назад
Mare jodavu che
@kanuahir6170
@kanuahir6170 9 дней назад
🙏🏻
@SanjayGevariya-j4i
@SanjayGevariya-j4i 10 дней назад
Bhai navembar 7 thi thandi salu tha se
@goganbhaidangar5916
@goganbhaidangar5916 10 дней назад
ખુબ જ સરસ માહિતી આપી, સફેદ ચણા માં કય જાતનું વાવેતર કરવું જોઈએ ? જવાબ જરૂર આપશો.
@VrujlalDobariya
@VrujlalDobariya 10 дней назад
Dhani no vidiyo banavo
@maheshmayani7804
@maheshmayani7804 10 дней назад
Dhana vishe vidiyo banavo
@Sarad453
@Sarad453 12 дней назад
અડદ ની જાણકારી આપશો...
@KIRANVASAVA-cl8ps
@KIRANVASAVA-cl8ps 14 дней назад
❤❤ good sir ji
@Mojillovipul1204
@Mojillovipul1204 17 дней назад
Very Useful Information Ashvinbhai
@kripalsinhjadeja2038
@kripalsinhjadeja2038 19 дней назад
મોરબી. કેયા મળે છે. ભાવ. શું છે
@agribond
@agribond 19 дней назад
નમસ્કાર ખેડૂત મિત્ર એગ્રીબોન્ડ ઓલ ઈન વન ખરીદવા વિઝીટ કરો :- www.agribond.in
@ચૌધરીરૂડાભાઈ
તમારા વિચારો બહુ સરસ છે તે બદલ અંભિનદન પણ એરંડા ખેતી માટે સમાચાર આપજો હોકે
@ચૌધરીરૂડાભાઈ
તમારા સમાચાર બહુ સરસ છે તે બદલ અંભિનદન પણ એરંડા ની ખેતી માટે સમાચાર આપજો હોકે
@kantitanchak9736
@kantitanchak9736 20 дней назад
Kapsh bagdi gyo
@vegallakho3683
@vegallakho3683 21 день назад
ખુબ જ સરસ અગત્યની માહિતી તમે આપી ખુબ સરસ માહિતી એકદમ
@piyushjadav356
@piyushjadav356 23 дня назад
Junagadh ma kya malase ?...
@agribond
@agribond 22 дня назад
નમસ્કાર ખેડૂત મિત્ર એગ્રીબોન્ડ ઓલ ઈન વન ખરીદવા વિઝીટ કરો :- www.agribond.in
@jadejajaypal1266
@jadejajaypal1266 23 дня назад
સુરેન્દ્રનગર માં ક્યાં મળશે..કોન્ટેક્ટ નંબર આપજો
@agribond
@agribond 22 дня назад
નમસ્કાર ખેડૂત મિત્ર એગ્રીબોન્ડ ઓલ ઈન વન ખરીદવા વિઝીટ કરો :- www.agribond.in
@suvakhima.v5387
@suvakhima.v5387 23 дня назад
સરગવા મા ફુગ અને ફાલ પ્લસ ખાતર વિછે માહિતી આપવા વિનંતી જય દ્વારકાધીશ
@suvakhima.v5387
@suvakhima.v5387 23 дня назад
જય દ્વારકાધીશ
@rajchavda8980
@rajchavda8980 24 дня назад
મગફડીમા લાલ કથીરીની કય દવાનો ઊપયો કરવો જણાવોને
@GDP-dd7ek
@GDP-dd7ek 25 дней назад
Calcium turbo jode fugnasak vapri sakai?
@kanuahir6170
@kanuahir6170 25 дней назад
🙏🏻ખુબ ખુબ આભાર આપનો
@parejiyaparesh2609
@parejiyaparesh2609 25 дней назад
અત્યારે સવારે સુરેન્દ્રનગર જિલ્લાના મુળી તાલુકાના દાણાવાડા ગામે બહુ ઝાકળ આવે કપાસમાં ફાલ પુષ્કળ પ્રમાણમાં છે પરંતુ ઝાકળના કારણે ખરે
@parejiyaparesh2609
@parejiyaparesh2609 25 дней назад
અત્યારે સવારે સુરેન્દ્રનગર જિલ્લાના મુળી તાલુકાના દાણાવાડા ગામે બહુ ઝાકળ આવે કપાસમાં ફાલ પુષ્કળ પ્રમાણમાં છે પરંતુ ઝાકળના કારણે ખરે
@parejiyaparesh2609
@parejiyaparesh2609 25 дней назад
અત્યારે સવારે સુરેન્દ્રનગર જિલ્લાના મુળી તાલુકાના દાણાવાડા ગામે બહુ ઝાકળ આવે કપાસમાં ફાલ પુષ્કળ પ્રમાણમાં છે પરંતુ ઝાકળના કારણે ખરે છે
@DhirubhaiSakariya-c1l
@DhirubhaiSakariya-c1l 26 дней назад
Sara
@solankirohit3960
@solankirohit3960 28 дней назад
Celcium nitrate (shree ram forja) 16 gutha maa 5 kilo nakhelu se 3.50 kalak pachi jordar varshad aavelo hato kam aape ke nai
@desiindianfarming
@desiindianfarming 28 дней назад
Calcium nitrate fugnasak sthe api sakay ke ny
@રૂડાભાઈએચૌધરી
તમારા સમાચાર બહુ સરસ છે તે બદલ અંભિનદન પણ જીલ્લો બનાસકાંઠા તાલુકા ધાનેરા મા રાએડા ખેતી થાય છે તો રાએડા ખેતી માટે સમાચાર આપજો હોકે
@dhanjibhaivekariya7258
@dhanjibhaivekariya7258 29 дней назад
Thank sir
@gauswaminareshgiri2442
@gauswaminareshgiri2442 29 дней назад
સાહેબ answer આપજો ને 🙏please
@gauswaminareshgiri2442
@gauswaminareshgiri2442 29 дней назад
સાહેબ , o 52 34 નો મગફળી માં છંટકાવ કરેલ નથી. મગફળી 90 દિવસ ની થઈ છે. તો હવે કેલ્શીયમ નાઈટ્રેટ + બોરોન જે લીકવીડ માં આવે છે. તેનો છંટકાવ કરી શકાય? અને તેનો છંટકાવ કર્યા પછી કેટલા દિવસે 0: 0: 50 નો છંટકાવ કરવો?
@agribond
@agribond 29 дней назад
નમસ્કાર ખેડૂત મિત્ર જો શક્ય હોય તો પહેલા ૦૦:૦૦:૫૦ નો સ્પ્રે કરવો અને ત્યાર બાદ ૫-૬ દિવસ પછી આપ બોરોનેટેડ કેલ્સિયમ નાઈટ્રેટ નો સ્પ્રે કરી શકો છો.
@ranjitlakhani3411
@ranjitlakhani3411 Месяц назад
Shri Ram Forja aapi skay
@yuvrajsinhjadeja1982
@yuvrajsinhjadeja1982 Месяц назад
120 day thya 2 var potas aapelu che hve su krvu joye
@agribond
@agribond Месяц назад
નમસ્કાર ખેડૂત મિત્ર જો આપે આ અવસ્થા સુધીમાં બે ડોઝ પોટાશ ના આપ્યા હોય તો હાલ કોઈ ખર્ચે કરવાની આવશ્યકતા નહીં
@ManansinhRajput
@ManansinhRajput Месяц назад
મે સરદાર કંપની નું કેલ્શિયમ નાઇટ્રેટ લીકવિડ માં લીધું હતું સરદાર ડેપો માંથી મને બોરોન20% પાવડર સાથે નાખવા નું કહ્યું હતું
@ManansinhRajput
@ManansinhRajput Месяц назад
સાહેબ મે કેલ્શિયમ નાઇટ્રેટ લીકવિડ સાથે બોરોન પાવડર નો ઉપયોગ કર્યો છે હવે 00 00 50 કેટલા દિવસ પછી છાંટી સકાય ?
@agribond
@agribond Месяц назад
નમસ્કાર ખેડૂત મિત્ર આપ ૦૦:૦૦:૫૦ ૮૦ થી ૯૦ દિવસની મગફળીમાં ઉપયોગ કરી શકો છો
@manishpatel6936
@manishpatel6936 Месяц назад
60 ટકા પોટાશ અને 90 ટકા સલ્ફર મગફળીમાં ડ્રીપ ઇરીગેશન દ્રારા આપી શકાય. મગફળી 90 દિવસની થઇ છે. જવાબ આપવા વિનંતી
@MankaTalka
@MankaTalka Месяц назад
Molomasi...mate..kai..dava...tatha...kahan.,.mate.,.kevi...dava...vaparvi..tenavishe...mahiti..aapaso
@jalpeshchaudhary7708
@jalpeshchaudhary7708 Месяц назад
85 divse 13 0 45 ખાતર નો છંટકાવ કરી શક્યા
@ramjibhaichavda-e9l
@ramjibhaichavda-e9l Месяц назад
અતિસુંદર