Тёмный

વધારે પડતાં વરસાદ બાદ કયાં કયાં પાકમાં શું માવજત કરવી ? | તમારો સવાલ, અમારો જવાબ (ભાગ - ૬૦) | કપાસ 

agribond
Подписаться 12 тыс.
Просмотров 3,6 тыс.
50% 1

Опубликовано:

 

26 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 12   
@jayparsaniya9495
@jayparsaniya9495 Месяц назад
Sir kapas na pan sukai gya hoy ane kala padi gaya hoy to te kapas nu kay thay ke te kapas kadhi nakhi ne biju vavetar karvu ane jo biju vavetar karva nu thay kyo pak vavi sakay please help 🙏 ane pani amare 4 thi 5 mahina hale etalu chhe
@agribond
@agribond Месяц назад
નમસ્કાર ખેડૂત મિત્ર આપના પાકના ફોટા ૭૩૭૦૦૭૩૫૦૦ પર મોકલી આપવા નમ્ર વિનંતી
@vasantrshah6945
@vasantrshah6945 Месяц назад
Kapas ma All in One sathe Amonium Sulphate & Fug ni Dava mix Kari ne Apay?
@agribond
@agribond Месяц назад
નમસ્કાર ખેડૂત મિત્ર જો એમોનિયમ સલ્ફેટ નો ઉપયોગ કરો તો ઓલ ઈન વન નો ઉપયોગ કરવાની આવશ્યકતા નહિ
@hematdevaiya4825
@hematdevaiya4825 Месяц назад
નમસ્કાર સાહેબ એમોનિયમ સલ્ફેટ સાથે મેનકોઝેબ કાર્બનિક સંયોજનો મિક્સ કરી ને કપાસ મા આપી શકાય કે કેમ જણાવશો
@agribond
@agribond Месяц назад
નમસ્કાર ખેડૂત મિત્ર આપ બંને (એમોનિયમ સલ્ફેટ અને ફૂગનાશક) મિક્ષ કરીને હાલ ઉપયોગ કરી શકો છો
@devabhaipatel9765
@devabhaipatel9765 Месяц назад
નમસ્કાર સાહેબ ચાર દિવસ પહેલા જ મુંડા માટે મેટકીલ મેટાહિઝિયમ એનિસોપ્લિયા અને ફુગ માટે બાઉન્સર સ્યુડોમોનાસ ફલોરોસેન્સ બંને દોઢ દોઢ કિલો એક એકડ માં છાણીયા ખાતર સાથે ઉડાડ્યું છે આજ બેક્ટેરિયા ની વાત તમે વિડીયો કહી છે ને સાહેબ
@vasantrshah6945
@vasantrshah6945 Месяц назад
All in One sathe Amonium Salphate 250grm. Spray Karay?
@agribond
@agribond Месяц назад
નમસ્કાર ખેડૂત મિત્ર આપ માત્ર એમોનિયમ સલ્ફેટ અથવા ઓલ ઈન વન બંને માંથી કોઈ એક જ ઉપયોગ કરો તો સારું
@jayshidhnathrajesh2678
@jayshidhnathrajesh2678 Месяц назад
મરચી અને રિંગણ મા પાણી લાગી ગયુ હોયતો છુ કરવુ
@agribond
@agribond Месяц назад
નમસ્કાર ખેડૂત મિત્ર આપના પાકના ફોટો ૭૩૭૦૦૭૩૫૦૦ પર વ્હોટસએપ કરી આપવા વિનંતી.
@nathubhaivaru754
@nathubhaivaru754 Месяц назад
​@@agribondસરકારી કર્મચારીને જસે ફોટા સર્વે કરવા આવશે કે નહી કપાસ સાવ શુકાય ગયો છે
Далее
МЭЙБИ БЭЙБИ - Hit Em Up (DISS)
02:48
Просмотров 428 тыс.
На самом деле, все не просто 😂
00:45
skibidi toilet 77 (part 4)
05:20
Просмотров 9 млн
МЭЙБИ БЭЙБИ - Hit Em Up (DISS)
02:48
Просмотров 428 тыс.