યમન કો નમન ,પ઼ોગામ ની મીઠી યાદોને સાંભળવાની ખુબ મજા આવી. સ્વરાંજલિ ની આ ટીમ અને તેમના ગુરુજીના લગ્ન સાથેની મહેનત સંગીતમય સફળતાને પ઼ાપ્ત કરી શક્યા છે.બધાને મારા હૃદયપુર્વક ની ખૂબ ખૂબ શુભેચ્છા . 🙏🙏🙏🙏🙏🙏
Very nice program Organised by Swaranjali singing & Academy Yaman ko Naman.Full Anrgetic Program. Very Big Congratulations 👏 to Our Vipul sir for This Thought & Creavity. Hartley Congratulations to All students. Har har Mahadev 🙏
I think once again our ગુરુજી made record because I have never seen this type of discussion video after big success of any show. And also mentioned "part - 1" it says that something is coming soon which is not expected . Mahadev har
Nice discussion & sharing experiences of successful program "YAMAN KO NAMAN". It sowing hard & diligent work of all participants under guideline of Guruji. Mahadev har.... Jay shree Krishna.... 👍👌🙏
યમન કો નમન..... ખૂબ ખૂબ આભાર sir, આટલું મોટું મંચ આપવા બદલ હૃદય પૂર્વક તમારો આભાર વ્યક્ત કરીએ છીએ🙏 અમે જે અનુભવ કર્યા છે આ દરમિયાન એમાંનો આ એક અંશ માત્ર છે... ઘણું શીખ્યા...બધા સાથે ના સંબંધ ગાઢ બન્યાં.... જેની કલ્પના પણ નહોતી એવા ગીત ને નિભાવ્યા એવા રાગ ને ન્યાય આપવાનો પ્રયાસ કર્યો... અદ્ભુત આનંદ મળ્યો અને અમૂલ્ય શિક્ષા મળી.... મહાદેવજી , આમ જ આપણા પરિવાર ને ખુશ, સ્વસ્થ,સરળ અને સફળ રાખે તેવી શુભેચ્છા 🙏હર હર મહાદેવ
YAMAN KO NAMAN.....🙏🙏 Thank you so much sir for giving us this big opportunity to be the part of the show.. We all enjoyed a lot ..... Also learn so many things during our practice... Amazing experience....... We also have made lots of sweet memories... Kuch to bat alag thi is show me jo life time yaad rahegiiii ... Mahadev har 🙏🙏
Superb very nice programe .Well done by all participants. Congretuletions to all.Heartly congrets to Guruji Vipul sir for his arrangement. Salam to Yaman ko Naman
આજ ના જમાના માં રાગ નામ નો શબ્દ જ દુર્લભ થતો જાય છે ત્યાં એક જ રાગ પર આધારિત સોંગ ને લઇ ને પ્રોગ્રામ કરવો અને એમાં પણ દરેક સોંગ ને એક medley ના ફોર્મમાં ઢાળીને એના પર કામ કરવું એ એક નવા અને અદભુત વિચાર નો પરિચય કરાવે છે અને આ વિચાર અમારા ગુરુજી ની યુનિક અને સ્ટાન્ડર્ડ, પ્રતિભાશાળી વ્યક્તિત્વ દર્શાવે છે.. મને ગર્વ છે કે હું સ્વરાંજલિ પરિવાર ની સદસ્ય છું. અને "યમન કો નમન" જેવા કઈક અલગ જ પ્રોગ્રામ નો હિસ્સો બની..અને આ પ્રોગ્રામ ની ખટ્ટી મીઠ્ઠી વાતો ને વાગોળવા માટે આ પ્લેટફોર્મ આપવા માટે અમારા ગુરુજી નો ખૂબ ખૂબ આભાર માનુ છું.....,🙏🙏 મહાદેવ ની કૃપા અને સર ના આશીર્વાદથી રિહર્સલ દરમિયાન ખૂબ જ આનંદ કર્યો હતો ..ગુરુજી ના નેતૃત્વ અને ગાઈડન્સ હેઠળ ઘણું શીખ્યા ...એકબીજા થી ખૂબ શીખ્યા ..એકબીજાનો નો ખૂબ સાથ નિભાવ્યો ... બધાજ male ane female બધાનું સુપર્બ ટીમવર્ક 👍👍 સ્વતિબેન ,કોમલબેન અને એમના પરિવાર ના સપોર્ટ વગર દરેક પ્રોગ્રામ ની કલ્પના જ સક્ય નથી ..એમનો પણ દિલ થી આભાર🙏🙏 મહાદેવ હર..🙏🙏
An excellent programme on sharing experience of a historical event "YAMAN KO NAMAN" held on 02.10.2024. I still feel excitement and enormous enjoyment while remembering the sweet memories of the event. Very valuable feedback and experience shared by all our female participants 🙏 a big congratulations to all the female participants, all are looking very beautiful in the same colored dress 🌺🌺 Congratulations once again..🎊🎊
Congratulaion Dr. Arvindbhai.💐💐 Lovely choice of songs and sung perfectly. Aapane Mukeshji ko bahot acchi tarah se nibhaya. Full powerfull energy ke sath, bina thake three hours continue song gaya. Swatiben very nice anchoring ke liye apko bhi congratulation.💐💐 Swatiben apne bahut sari baten Mukesh Ji ke bare mein batai jo maine kabhi nahin suni thi. Dr. Arvindbhai apne jo gane gaye usmein kai gane aise bhi the jo maine kabhi nahin sune the. Once again very very congratulation. great job.👍 Keep it up
મહાદેવ હર...... યમન કો નમન ...... ખુબ જ સુંદર પ્રોગ્રામ રહ્યો કે જે સમગ્ર ગુજરાત માં યમન રાગ આધારિત સૌ પ્રથમ વખત યોજાયો , ભાગ લેનાર દરેક female નો આ interview સ્વરાંજલિ પરિવારના સાહેબ શ્રી વિપુલ ભાઈ એ જે લીધો અને દરેક female ના યમન કો નમન પ્રોગ્રામ ના અનુભવ જે કહ્યા એ રૂબરૂ પણ અનુભવ્યા હતા .... મહાદેવ બસ આમ જ સ્વરાંજલિ ના સમગ્ર પરિવાર ને અને સાહેબ શ્રી વિપુલભાઈ ને એવી શક્તિ, ઊર્જા પ્રદાન કરે અને આમ જ એક પછી એક દરેક રાગ આધારિત પ્રોગ્રામ થાય એવી પ્રભુ શ્રી મહાદેવ ને પ્રાથના અને આવા જ અલગ અલગ સ્વરાંજલિ ના વિદ્યાર્થીઓ ના interview શ્રી વિપુલભાઈ સાહેબ લે એવી પ્રાર્થના.
I proud of my Swaranjali Singing Academy and studio. AJ muje proud fill ho raha hai jaise me koi bade studio me interview de rahi hu. Thank you sir, mujhe ye chance dene ke liye. Roshani bankar hamari jindagi mein aye, jamin se asman tak pahunchane ka jo rakhte hai hunar,bade stage me hamara per Vishwas karke humko aage leke chale, hamari ek pahchan banai vo hai hamare Sir . Aise Sir ko me sat sat naman karti hun.🙏🙏
Wah wah badha female singer mate golden chance malyo je mate acadami no full support ane singers nu bonding jordar htu.iahwar ni khub j krupa badha par rahe..mahadev sir.🎉🎉🎉
યમન કો નમન .... 🙏.. ખૂબ જ સુંદર પ્રોગ્રામ અને અને એટલી જ મીઠી યાદો ને કેમેરા માં કેદ કરી ..📷📽️🎥🎞️🎬 વાહ .... મહાદેવ ની કૃપા અને અમારા સર અને સ્વરાંજલિ ટીમ ની ખૂબ જ મેહનત થી આ શક્ય છે... બધા ની હૃદય પૂર્વક આભારી 🌹🌹🌷🌷🪷🪷🥀🥀
Wowwww, once again Surprise 👌👌What a great Experience by participate in this "Yaman ko Naman" program with live Orchestra in Tagore Hall 👍👍All this happened with blessed by Devadhidev Mahadev and Goddess Ma Pushp Ambika Saraswati Devi and Non other then My Guruji's guidance and also our back stage supporter with all Musician also, this all team effort was made "Not before and even Not after" also in Gujrat 👏👏 Congratulations to all participate👍👍 Best wishes for Next Events 🎉🎉 God Bless You All Team Members 🙏🙏 ભગવાન સૌનું ભલું અને કલ્યાણ કરે એવી દેવાધીદેવ મહાદેવના ચરણોમાં પ્રાર્થના સાથે સૌ ને વંદન 🙏🙏
One of the best performance by all female singers of SWARANJALI SINGING ACEDEMY.....CONGRATULATIONS TO ALL...AND SPECIALLY TO GURUJI....Only because of GURUJI..this is happend
Superb garba celebration on occasion of Sharad Poonam ..... I missed this mesmerizing moment but very happy to see that everyone enjoyed garba... Mahadev har...🙏🙏