"Swaranjali Sunday" એટલે મોજ મસ્તી અને મજાનો દિવસ, દરેક ગીતની રજૂઆત ખૂબ જ સારી હતી. મારૂં પણ આજે એક ગીત હતું "है अपना दिल तो आवारा न जाने किस पे आयेगा" {અત્યારે તો દિલ સ્વરાંજલિને અર્પણ થઈ ગયું છે.} સરની સંપૂર્ણ દેખરેખ, કોમલબેનનો સપોર્ટ અને સ્વરાંજલિને ચાહતા તમામ નો ભરપૂર પ઼યાસ..... *પ઼ોગ઼ામને પૂર્ણ બનાવે છે. સરને નમન સાથે દરેક ને મારા પ઼ણામ. ૐ નમ: શિવાય. મહાદેવ હર.🙏