Тёмный
ખેડૂત અને ખેતી લક્ષી માહિતી Hardik Sadariya
ખેડૂત અને ખેતી લક્ષી માહિતી Hardik Sadariya
ખેડૂત અને ખેતી લક્ષી માહિતી Hardik Sadariya
Подписаться
નમસ્તે ખેડૂત મિત્રો,
પ્રાચીન કાળથી ખેતીને મહત્વ આપવામાં આવ્યું અને કુદરત સાથે તાલ મિલાવી ખેતી કરતા. ખેતીમાં છાણ, મુત્ર અને વનસ્પતિ જેવા ખાતરો વાપરી સમાજને પોષ્ટિક આહાર પૂરો પાડતા. પરંતુ સમયની સાથે સાથે દવાઓ, બિયારણો, ખાતરો, ઓજારો અને વિવિધ ટેકનોલોજીથી ટૂંકાગાળાનું ઉત્પાદન વધ્યું અને સાથે સાથે અનેક સમસ્યાઓ આવી જેનાથી આપણે સૌ પરિચિત છીએ. જેથી આવી સમસ્યાઓનું નિવારણ અને ઓછા ખર્ચે વધુ ઉત્પાદન એવી રીતે મેળવી શકાય એ અર્થે ભારતના વિવિધ પ્રદેશોમાંથી ખેતીનાં નવા નવા પ્રયોગો વિષે માહિતી મેળવી આપની સમક્ષ રજુ કરવનો એક પ્રયત્ન હાથ ધર્યો છે. જેનાથી તમે પણ ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવી શકો.

જો અમને અમારી માહિતી અને મહેનત સારી લાગે તો ચેનલને ખેડૂત અને ખેતી લક્ષી માહિતી - Hardik Sadariya સબસ્ક્રાઈબ કરી વીડીઓને લાઈક અને શેર કરવાનું નાં ભૂલતા જેનાથી અમારો ઉત્સાહ જળવાય રહે જય કિસાન જય હિન્દ.
Комментарии
@baldevbhaichaudhary7977
@baldevbhaichaudhary7977 День назад
૧૫૦.દિવસે.કઢાય
@solankibhavesh4229
@solankibhavesh4229 6 дней назад
ભાઈહમારે એકવષઁ નાળિયેરી છેતો પણ તેના પતા ફાતાનથી તો તે નુ શુ કારણછેભાઈ
@bhaveshbrahmbhatt2228
@bhaveshbrahmbhatt2228 18 дней назад
Charotar ma Chopadiyu tamakuna vajan vadharva na upaya batvaso.
@dineshpadhar9784
@dineshpadhar9784 26 дней назад
૩૦૦ જીડવા નો હોય શન્તી રાખ
@BandhiyaArajan
@BandhiyaArajan Месяц назад
અત્યાર ના વીડિયો મોકલો ને જુના વીડિયો છું મોકલો છો
@kalpeshpatel92
@kalpeshpatel92 Месяц назад
કાબુલી ચણા માં ખાતર નાંખવાનો વિડિયો બનાવો સાહેબ....
@sanketpatel6410
@sanketpatel6410 2 месяца назад
નારિયેળી માં પિતૃ છોડ માતૃ છોડ એવું હોય છે?
@ashishgaming953
@ashishgaming953 2 месяца назад
Sardar tarf thi aabhar
@AkshayParkhiya
@AkshayParkhiya 2 месяца назад
ડ્રોન થી છંટકાવ માટે સંપર્ક નંબર મળી જશે
@AkshayParkhiya
@AkshayParkhiya 2 месяца назад
ડ્રોન થી છંટકાવ માટે સંપર્ક નંબર મળી શકશે
@rameshbhaipatel2601
@rameshbhaipatel2601 3 месяца назад
Genda ( kida) ne pakadva mate sugandhi padarthnu nam Ane kyathi male.
@gasadaria462
@gasadaria462 3 месяца назад
DT રોપા જોઈએછે. ૯૪૨૬૭૪૦૦૬૪
@solankibharatveljibhaiu9212
@solankibharatveljibhaiu9212 3 месяца назад
બોના વેરાયટી 100મા મળે છે
@solankibharatveljibhaiu9212
@solankibharatveljibhaiu9212 3 месяца назад
ભાઈ 100રુપિયામા મળેછે
@DharmeshSabhaya
@DharmeshSabhaya 4 месяца назад
તમનેબીજાજીલાનથ
@HasanHusan-pc6ch
@HasanHusan-pc6ch 5 месяцев назад
Hii
@MukeshPatel-h6w
@MukeshPatel-h6w 6 месяцев назад
Mo no moklo
@hanifsaiyd3026
@hanifsaiyd3026 6 месяцев назад
જુવાર અને રજકામા છંટકાવ કરાય
@mohanvavaiya7265
@mohanvavaiya7265 8 месяцев назад
એરંડા માં ખાતર વીસે માહીતી આપો
@darpanpateldarpanpatel
@darpanpateldarpanpatel 9 месяцев назад
Kubsari vat
@ashvinrathod3673
@ashvinrathod3673 10 месяцев назад
Bhav su se biyaran no
@pranshupatel3511
@pranshupatel3511 10 месяцев назад
Nice 👍
@RajeshkumarMakwana-h8d
@RajeshkumarMakwana-h8d 10 месяцев назад
Mobile no aapo
@karshanbhaikanjibhai7274
@karshanbhaikanjibhai7274 Год назад
જીરૂ માં ક્યું અપાય
@sanjayvaghela7713
@sanjayvaghela7713 Год назад
સાહેબ વરિયાળી માં NPK 12-32-16 વાપરવું હોય તો પાયામાં ઓરીને આપી શકાય ??? આને એકર દીઠ કેટલું આપવું ???
@nileshbavaliya4179
@nileshbavaliya4179 Год назад
એ મોટા ૨૫૦-૩૦૦ જીંડવા એટલે વિચારવું પડે હો.... કઈક વ્યાજબી રાખો.
@karunaprakrutikfarm1511
@karunaprakrutikfarm1511 Год назад
વધારે માહિતી જોવી હોય તો મારી સેનલ ma વિડિઓ છે ઉભા કપાસ નો....
@ajaysagalaka2113
@ajaysagalaka2113 Год назад
GJG 32 JINI MANDVI NI JAT 6E K PA6I JADI MANDVINI
@ashvinpatel2583
@ashvinpatel2583 Год назад
कैल्शियम नाइट्रेट मिर्ची में उपयोग करते हैं drip mein दो हेक्टर में 12 kg
@ahirrajesh4355
@ahirrajesh4355 Год назад
ભાઇ મગફણી મા આપી શકાય એમોનીયા સલફેટ સુઇયા બેસવા નુ ચાલુ છે 65 દિવસ ની થઇ છે
@meghanifarm4923
@meghanifarm4923 Год назад
ટમેટીમાઉપયોગકરાય
@mathinakhan3005
@mathinakhan3005 Год назад
बाङमेर राजस्थान से
@jaydeepgodhani2605
@jaydeepgodhani2605 Год назад
Nano urua mix kari spray Kari sakay
@farmingtechnology9686
@farmingtechnology9686 Год назад
ફુલ લાગી ગયા પછી ઉપયોગ કરી શકાય
@LiyakatPathan-ni9lb
@LiyakatPathan-ni9lb Год назад
હમીર પરમાર DAP અને NPK મિક્સ કરીને કપાસ મા નખાય સાહેબ જવાબ આપો મને? જમીન છે કાળી 20દિવસ નો છે કપાસ
@kaushikrajput7759
@kaushikrajput7759 Год назад
ખુબ સરસ રીતે માહિતી આપી
@ParmarHardik-wl1kj
@ParmarHardik-wl1kj Год назад
32namber 150day no pak 6 A vajan nhi purti Matinu praman atibhare rey 15man na tape Kate chadavo bhai aane 😂
@damjiahirdamjiahir4226
@damjiahirdamjiahir4226 Год назад
Atleke su atleke 😮
@vijaykarena9415
@vijaykarena9415 Год назад
Polysulphate ma kem mixx j aave se enu su karan
@rasikvasava6763
@rasikvasava6763 Год назад
ડાંગર માટે કયું સારું DAP કે npk. જમીન ગોરાડુ લાલ
@thejhsboys
@thejhsboys Год назад
Seed chahiye
@n.npatel4950
@n.npatel4950 Год назад
ભાઈ બેય બાપ દીકરો કીયા ગામ ના છો એતો કહો અંધારામાં ગોળી લાગે‌ છે
@nagjibhaisutariya5605
@nagjibhaisutariya5605 Год назад
પહેલી વીણી 15 મણ અશકય છે,અવાજ ખેડૂત નો નથી આવતો.
@dilipviramgama3535
@dilipviramgama3535 Год назад
Aabhai na nabr aapo
@mhamadsherasiya3774
@mhamadsherasiya3774 Год назад
અમને ૫૧ વરસથી ખેતી અનુભવ છે.૧૯૭૧ની સાલથી ખેતી કરીયે છીએ.
@vimaltrivedi3791
@vimaltrivedi3791 Год назад
મને નંબર પરફેક્ટ જણાવો ને સંભળાતો નથી પાછળ ના આંકડા સંભળાતા નથી
@djkandarp1194
@djkandarp1194 Год назад
Voice fati jay che Bogas recording che
@ravivaja1078
@ravivaja1078 Год назад
Sir mari nariyeli 8 month ni che te bija nava pan mukti nathi tenu su karan
@monicTechnology
@monicTechnology Год назад
kindly Share your contact number or email id for promotion
@jaydippatel4087
@jaydippatel4087 Год назад
ટપક મા આપી શકાય અને આપીએ તો રીઝલ્ટ કેવુ મળશે