Тёмный

કપાસમા ફૂલ અને ફળ ખરતા અટકાવો | Cotton Fruit & Flower Drops | cotton farming | cotton spray | farmer 

ખેડૂત અને ખેતી લક્ષી માહિતી Hardik Sadariya
Просмотров 81 тыс.
50% 1

Опубликовано:

 

26 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 17   
@valvimiteshs9926
@valvimiteshs9926 2 года назад
Sir kapas ni hight joye atli vadhi nathi su karvu
@hardiksadariya829
@hardiksadariya829 2 года назад
સારી company નું Plant Growth promoter ઉપયોગ કરો... અને તેની સાથે humic acid + Fulvic acid સાથે આવે તે વાપરો...
@sukhramrathwa561
@sukhramrathwa561 2 года назад
Shr
@kaluchavda974
@kaluchavda974 2 года назад
Ha
@Khetiniduniya
@Khetiniduniya 2 года назад
નો મિક્સ થાય ભાઈ
@foramvachhani6313
@foramvachhani6313 3 года назад
Important information about cotton crop.
@sukhramrathwa561
@sukhramrathwa561 2 года назад
Sar boran Singh magnesium phosphorus. Manishak se apne pass hai
@jaypalsinhjadeja4783
@jaypalsinhjadeja4783 2 года назад
Pido padine lal pan thay che,pan khare che,pani ni achat che,ane 0:52:34 apyutu to e lagu pade ke nahi
@hardiksadariya829
@hardiksadariya829 2 года назад
હા ફૂલ - jindava ની અવસ્થા હોય તો 0-52-34 આપવું જોઈએ... પીળો પડતો હોય તો માઇક્રો nutrient આપવું જોઈએ...
@bharatbhaivora1116
@bharatbhaivora1116 3 года назад
Kapas Laal Thai Gayo 6 To su Karvu
@hardiksadariya829
@hardiksadariya829 3 года назад
કપાસ પાકમાં ફુલ અને જીંડવાના વિકાસ માટે તેમજ ફુલ ભમરી ખરતી અટકાવા માટે 13-00-45 અને માઈક્રો મિક્સ નો છંટકાવ જરૂર કરો. *માઈક્રો મિક્સમાં* લોહ,ઝીંક, મેંગેનીઝ, કોપર અને બોરોન જેવા સૂક્ષ્મ પોષક તત્વો આવે છે જ્યારે *13-00-45 માં* *13% નાઈટ્રોજન અને 45% પોટાશ આવે છે.* જેના લીધે ➡️પાકને જરૂરી એવા મુખ્ય તેમજ સૂક્ષ્મ પોષક તત્વો તાત્કાલીક મળી રહે છે. ➡️ ફુલ ભમરી ઓછી ખરે છે. *પોટાશ ના કારણે* ➡️જીંડવું સારું અને ભરાવદાર થાઇ છે. ➡️ફુલની સંખ્યામાં વધારો થાય છે. ➡️કપાસમાં તડ પણ સારો આવે છે. ➡️સરવાળે ઓછાં ખર્ચે ઉત્પાદનમાં વધારો કરી સકાય છે. *પ્રમાણ* 🤔🤔 *છંટકાવ કરવો હોય તો* 13-00-45- 100 ગ્રામ માઈક્રો મિક્સ-25 ગ્રામ (1 પેકેટ ના 10 પંપ થાય) *ટપકમાં આપવું હોઈ તો* 1 વીઘે 1 કિલો13-00-45 અને એક પેકેટ માઈક્રો મિક્સ આપવું. અથવા 13-0-45 ટપકમાં અને માઈક્રો મિક્સ દવા સાથે છંટકાવ કરી દેવો. *ભાવ*🥳🥳 13-00-45-116 રૂપિયા (1કીલો) માઈક્રો મિક્સમાં- 95 રૂપિયા
@hardiksadariya829
@hardiksadariya829 3 года назад
કપાસ લાલ થવા માટે magneshyam તત્ત્વ ની ઉણપ ના કારણે પાન લાલ થાય છે. Magnesyam સલ્ફેટ ખાતર નો છંટકાવ કરવો.
@jaypalsinhjadeja4783
@jaypalsinhjadeja4783 2 года назад
Tamne kapasna pak na phota mokalva hoy to kai rite mokakva
@ચુડાસમાહરીચદૂસિહ
ટપક મા આપી શકાય
@hardiksadariya829
@hardiksadariya829 3 года назад
હા આપી શકાય. પણ ફૂલ આવવાની અવસ્થા પર સ્પ્રે કરવાથી વધુ સારું પરિણામ મળે છે.
Далее