Тёмный

मूजे मार दो - पता नहीं चाचा यही एक रट लगाये क्यों बैठे हे /  

HRK HELP
Подписаться 299 тыс.
Просмотров 4,9 тыс.
50% 1

मूजे मार दो - पता नहीं चाचा यही एक रट लगाये क्यों बैठे हे / #HRK_HELP | Social Work | Hrk Help Group
પોકડી કૂર્મ (મારી સમજ અનુસાર) છેલ્લા ૩ વર્ષ થી રોડ ની બાજુમાં ઝાડ નીચે ખૂબ જ ખરાબ પરિસ્થિતિ માં રહેતા હતા તેમની ઈલાજ તેમજ સારવાર અર્થે અપના ઘર આશ્રમ - વડોદરા માં ભરતી કરેલ છે. આશ્રમ દ્વારા આવા બિનવારસી નિરાધાર પ્રભુજી માટે ખૂબ જ સારી સેવા પૂરી પાડી રહ્યું છે. જે બદલ અપના ઘર આશ્રમ - વડોદરા નો ખુબ ખુબ આભાર. તેમજ કાકા માટે આસ પાસ ના લોકો દ્વારા પણ મદદ મળી એ બદલ આસ પાસ ના લોકો નો પણ ખુબ ખુબ આભાર.
આપસૌ ના સાથ અને સહકારથી જ HRK Help Group આ સેવા નું કાર્ય કરી રહ્યું છે. અમે અમારી સોશિયલ મીડિયા ચેનલો દ્વારા તમને અમારા તમામ સામાજિક કાર્યના વિડિયો બતાવવાનો પ્રયાસ કરીએ છીએ જેથી અમારી આખી ટીમ અને તમારા સપોર્ટથી કોઈનું જીવન બદલાઈ શકે. જો તમને અમારું કરી ગમે તો વીડિયો શેર કરી સપોર્ટ કરી શકો છો.
સંપર્ક નંબર : 7777 998 777
ઈમેઈલ : hrkhelp02@gmaill.com
HRK HELP Group આપ સૌ સેવાભાવી મિત્રો ના સાથ સહયોગ થી હર હમેશ જરૂરિયાતમંદ લોકો ને મદદ કરતું આવ્યું છે. આવી જ રીતે વૉટ્સઅપ્પ ગ્રુપ માં જોડાઈ વધુ માં વધુ લોકો ને મદદ કરવા +91 7777 998 777 પર આપનું નામ અને જિલ્લા નું નામ લખી મોકલી આપશો.
👉❤️અન્ય સોશીયલ મીડિયા એકાઉન્ટ ❤️👈
▶️ RU-vid CHANNAL◀️ / hrkhelp
▶️ FACEBOOK PAGE ◀️ / hrkhelp
▶️ INSTAGRAM ◀️ / hrk_help
🙏THANK YOU 🙏
#teamhrk
#hrkhelpgroup
#helpingindia

Опубликовано:

 

2 апр 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 9   
@latamehta7562
@latamehta7562 3 месяца назад
🎉🎉🎉
@MichintaSavani
@MichintaSavani 3 месяца назад
👏👏
@nahidjabeen9805
@nahidjabeen9805 3 месяца назад
Superb fine excellent 👍👍👍👍
@HRKHELP
@HRKHELP 3 месяца назад
Thanks a lot
@activeboysexperiment1639
@activeboysexperiment1639 3 месяца назад
🙏🙏🙏
@vilaskapadia2807
@vilaskapadia2807 3 месяца назад
Radhey Radhey ji 🙏🙏🙏♥️♥️♥️♥️♥️♥️♥️
@ravindrannair516
@ravindrannair516 3 месяца назад
Plz,,,Hindi
@KanhaiyaaSingh-rp9rh
@KanhaiyaaSingh-rp9rh 3 месяца назад
Abhi ye prabhu ji normally ho gye hai
@chiraggariyal
@chiraggariyal 3 месяца назад
Aa video amara gam savlash no se
Далее