Тёмный

અંગત લડાઈને કાયદો વ્યવસ્થાની જગ્યાએ જાતિનો ઝઘડો બનાવવાની Raju Solankiની કોશિશ 

Jamawat Clips
Подписаться 111 тыс.
Просмотров 80 тыс.
50% 1

Application Link :
For Android : play.google.com/store/apps/de...
For ios : apps.apple.com/in/app/jamawat...
અમારા સોશિયલ મીડિયાના સરનામા આ રહ્યા -
twitter - / jamawat3
facebook - / jamawatbydev. .
instagram - / jamawat3
website - www.jamawat.com/
whats app Channel link -
whatsapp.com/channel/0029Va45...
#devanshijoshi #devanshijoshilive #jamawat #ganeshgondal #gondal #ribda

Опубликовано:

 

5 июл 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 227   
@RourOfTheLion
@RourOfTheLion 8 дней назад
જો જાઓ બની જાઓ મુસ્લિમ અને કરી દયો બે ઇંચ નાનો 😂😂😂
@rony00785
@rony00785 5 дней назад
Tmne kevo game🤔🤔nano k moto🤔 ane tme kya leso modhe k pa6al
@DJO7___Rider
@DJO7___Rider 3 дня назад
😂😂😂😂😂
@Khodabhai.lMundhva-ry4yq
@Khodabhai.lMundhva-ry4yq 9 дней назад
આ ભાઈ તો પહેલાં થીજ ઈસ્લામિક છે
@ankitsondarva9521
@ankitsondarva9521 8 дней назад
Jayraj to 6ej ne
@Rajput-0007-7
@Rajput-0007-7 9 дней назад
જમાવટ ન્યુઝ ને સલામ અને તમારો પણ આભાર માનુછુ devanshi ben joshi સત્ય કહેવા બદલ જય માતાજી
@sajanbhaigalani76
@sajanbhaigalani76 8 дней назад
આ વાત ઉપર વિચારવા જેવુ છે બધા સમાજને રાજકારણનો હાથો ન બનો
@rljadejapadariya3976
@rljadejapadariya3976 9 дней назад
Raju kya dudh no dhoyel chhe . I support Ganesh bhai
@5-e40kenishpatel6
@5-e40kenishpatel6 9 дней назад
Raju tu Islam angikar kari leje Karan ke congress party pan Islam ne support kareche jeno tu agevani le che etle dhamki apya vagar 150 family Ane vadhare hoy to pan Islam angikar kari leje baki jayrajsinhsinh Ane gitaba Rajinamu to thik pan have OBC general suport ma bjp na chie Ane rahi taro atrocity act khatam kari ne j shanti thi besisu Jay mataji Jay shree ram Jay dwarkadhish
@flyingbee8033
@flyingbee8033 9 дней назад
તારું કરને
@jamja118
@jamja118 9 дней назад
Vary good
@Rajput-0007-7
@Rajput-0007-7 9 дней назад
હા ભાઈ બીલકુલ સાચી વાત છે તમારી આ લોકો બધાય સાથે જ્યા ત્યા જગડા કરછે ઈ એટરોસીટી ની કલમના પાવરે કરેછે બાકી કેમ કોઈ અન્ય સમાજ ના લોકો ઊપર અત્યાચાર નથી થતા આ દુનિયા અઢાર વરણ રહેછે તો આ દલીતો ઉપરજ કેમ અત્યાચાર થાયછે આ એટરોસીટી ની કલમ ગુજરાત માથી નાબુદ કરવા માટે હવે આ એક સમાજ ને છોડીને બધાય સમાજે એટરોસીટી નાબુદ કરવા અવાજ ઊઠાવવો પડછે કશ્મીર મા વગર આંદોલને જો 370 ની કલમ નાબુદ થતી હોય તો ગુજરાત માથી એટરોસીટી ની કલમ કેમ નો નાબુદ થાય અને એટરોસીટી ની કલમ નાબુદ થય જછે પછી ઓટોમેટીક દલીતો ઊપર અત્યાચાર બંધ થય જછે અને આંદોલન કરવુ પડે તો પણ તૈયાર છીએ
@jayeshchavda4225
@jayeshchavda4225 9 дней назад
😂😂😂😅😅😅😅
@jayeshchavda4225
@jayeshchavda4225 9 дней назад
​@Rajput-0007-kemmmm ae Loko per j aava atyacharo karo.chho????
@dcjadajajadaja1429
@dcjadajajadaja1429 8 дней назад
આવું બને એટલે અને બે ચાર જણ ના કારણે અસ્પૃશ્યતા બહુ વધી છે.
@valadulabhai9157
@valadulabhai9157 8 дней назад
દેશ ને સલામત રાખવો હોય તો સમાન કાયદો બનાવો કાયદા નો દુરઉપયોગ ન થાય
@user-qq3yt3bu7d
@user-qq3yt3bu7d 8 дней назад
જય જય દ્વારકાધીશ
@kanjidethaliya329
@kanjidethaliya329 8 дней назад
રોજ નવા નવા પેતરા કરી રાજુ સોલંકી જયરાજ સિંહ જાડેજાને ખોટી રીતે ફસાવા માંગે છે એવુ દેખાય આવે છે ભાઈ કદાચ ગણેશ જાડેજાએ કોઈ ભુલ કરી હશે તો કાયદો કાયદાનું કામ કરે છે પણ જયરાજ સિંહ જાડેજાની ખોટી પતર જધવાનુ બંધ કરો તો સારુ તમેય અમૂક લુખ્ખા તત્વો કોઈ દૂધે ધોઈલા નથી હો હા અમે બીજા દલિત ભાઈ સારા શે એટલે સહન કરવી સીએ બાકી રોજ દેવી દેવતાઓ વિશે અભદ્ર ટિપ્પણી વારા વિડિયો વાયરલ કરેજ શે અમુક ભડવાવ
@NJ-nx3di
@NJ-nx3di 5 дней назад
બોવ સાચી વાત કરી ભાઇ
@kuldipsinhvadher4777
@kuldipsinhvadher4777 9 дней назад
Raju tamare je dharm ma javu hoy tema vaya jav... Kay jarur nathi tamari..
@zalaharendasinh3278
@zalaharendasinh3278 8 дней назад
Gopi. Ben. Aje. Thodu. Sachu boli. Rahya. Chhe
@TruthPrevails-qo2hs
@TruthPrevails-qo2hs 9 дней назад
Raju tu kale islam dharm angikar karto hoy to aaje kar ena thi bija ne kai fer no pade.pela tu sudhar ane tara chokra ne sudhar k loko ne tras apvan nu bandh kare pachi dharm ni vaatu karje.paisa padava ane famous thava na dhandha che.akha junagadh ma badha ne khabar che aa loko no ketlo tras che.koi manas ne emna area ma thi pasar thavu hoy to pan bive che.road par sui jaay che ane pacho vahan chalako pass thi paisa le che.police ne pan mare che ane phenyl piva ni dhamki ape che etle police pan bive che tya jata.raju potani same 2 guna na warrant che police pakdti nathi ene.enu pela kaik karo
@user-gm5tm7pn7x
@user-gm5tm7pn7x 8 дней назад
Full support Ganesh bhai
@sanjaysinhchauhan1987
@sanjaysinhchauhan1987 9 дней назад
વાત સાચી છે પણ કેટલાકને પચે એમ નથી.
@TruthPrevails-qo2hs
@TruthPrevails-qo2hs 9 дней назад
Devanshi ben tame journalism to khub saru karo cho pan kyarek tame tamari office ma betha betha reporting karo cho ena karta ground reality ghani alag hoy che ben.ganesh gondal matra rakshan nathi apto gondal ne.ganesh gondal gondal na loko na sukh ma ne dukh ma sathe ubho hoy che.tame kyarek gondal jaav ne loko ne pucho to khabar pade.ane ben tame loko a to nakki kari lidhu che k ganesh gondal gunegar che e kaam court nu che apde court ne enu kaam karva devu joiye.khali politician no dikro che etle mani na levu joiye k e gunegar che.fariyadi je kehta hoy e badhu sachu nathi hotu
@skvsanjay2466
@skvsanjay2466 2 дня назад
Asprusyta ni sachi orkhan ane ena karane pidit samaj ni vedna samajva badal thenks devanshi ben jay bhim💙💙💙🙏
@5-e40kenishpatel6
@5-e40kenishpatel6 8 дней назад
Have e paku thai gayu k amara dalit upar atyachar thay che amne heran kareche e badhu khoti vat che bhai kaydo atrocity act no khoto upyog kari dabavva mageche a Loko obc general ne baki Jo sarkar atrocity act ma paisa apvanu bandh Kari de to 80 taka case ocha thai Jay Ane jagda to darek jati ma thata j hoy che darek court ma atyare ketla badha case pending che e to badha Loko janej che e ekla dalit na case j nathi badha j case ma badhi court ma case nu bharan che j
@jadejasidhrajsinh5309
@jadejasidhrajsinh5309 8 дней назад
😂aa khota do se raju
@gohilluckyraj6114
@gohilluckyraj6114 7 дней назад
મુસ્લિમ. બંની જાનેતોઈ અમને કાંઈ ફેર પડશે નહીં 😂
@jaydipsinhgohil4023
@jaydipsinhgohil4023 8 дней назад
😂😂😂 તમે જમાવટ વાળા મૂર્ખ લાગો છો હવે ખબર પડી
@vishvarajsinhjadeja7598
@vishvarajsinhjadeja7598 7 дней назад
100% આજે પહેલી વાર દેવાંશીબેન ની ન્યુઝ ચેનલ યુઝલેસ લાગી ....કારણ કે જે ક્ષત્રિય સમાજ જે આંદોલન કર્યું એ મુદ્દો અલગ હતો અને આ મુદ્દો પણ અલગ છે એને કઈ રીતે કનેક્ટ કરી શકે ??? એમાં ટીઆરપી ગેમ ઝોન કાન્ડ , હરણીકાંડ ,મોરબી દુર્ઘટના , સમયે દરેક સમાજે આંદોલન કરવાનું હતું ખાલી બધે ક્ષત્રિય સમાજે જ‌ આંદોલન કરવાનું ?? આંદોલન કોની સામે કરવુ ? આ નિષ્ઠુર તંત્ર સામે? માલિક સામે? મહા નગરપાલિકા સામે?? સરકાર સામે? બધે સમાજ સમાજ કરીને જ તમે ૧૮ વર્ણ માં વિચારીક વય મનષ્ય ઊભું કરો છો ન્યૂઝ વાળા.. થોડુંક એનાલિસિસ કરીને વિચારીને ન્યુઝ બનાવો પાનના ગલે બેસવા વાળા વાતો કરે એવા એવા પ્રકારના ન્યુઝ ક્યારેય ન બનાવો.. બેન ખોટી વાતો -સ્પષ્ટ રીતે કરવાથી કાંઈ ન્યુઝ સારું ન બની જાય કોઈક લોજીક તો હોવું જોઈએ ને ? 👎👎
@vishvarajsinhjadeja7598
@vishvarajsinhjadeja7598 7 дней назад
૧૦૦%
@Kahannavadiya2014
@Kahannavadiya2014 7 дней назад
Jay sat gurudev Jay sat sanatan Bharat bhumi mahan Santo ki Naman 🙏🇮🇳
@kuldipsinhvadher4777
@kuldipsinhvadher4777 9 дней назад
Jamavat news..... Best Nirbhay news....... 00
@Rajput-0007-7
@Rajput-0007-7 9 дней назад
નિર્ભય ન્યૂઝ વહેચાઈ ગયેલી ન્યુઝ છે નિર્ભય ન્યૂઝ તો પોતાનેજ કોર્ટ સમજેછે કારણકે કોર્ટ પેલા તો ગોપી જજમેન્ટ આપીદેછે.. 😅😮
@Gujju17219
@Gujju17219 8 дней назад
Aam pn dalito hindu virodhi j che
@TulshibhaiChauhan-xc8mr
@TulshibhaiChauhan-xc8mr 7 дней назад
મુસલીમભાઇ કે અમારે તમારીજરુરનથી 😂
@zalaharendasinh3278
@zalaharendasinh3278 8 дней назад
નવો. કાયદો. લગાવો. એમાં નવો. કાયદો. લાગે. આવો. છે
@kesri_digital
@kesri_digital 5 дней назад
Khub khub saras vat kari che ben...... Aapni vaat sambhali ne kharekhar.... Lagni sabar ansu avi jay teva shabdo che tamara...... Vandan che aapne
@Unknownfromgujarat_
@Unknownfromgujarat_ 9 дней назад
JAMAVAT NEWS GOOD JOURNALISM.. NOT PAID, NOT BIASED TRUE JOURNALISM 🫡🫡🫡🫡💯💯💯💯 GUJARAT AND INDIA NEEDS MORE JOURNALISTS LIKE DEVANSHI JOSHI
@pinalrao5697
@pinalrao5697 9 дней назад
Wah ben wah.nirbhy news target kare che.jamavat wah news
@mansangsinhrajput4402
@mansangsinhrajput4402 8 дней назад
જય રાજપુતા ના
@majahutravel
@majahutravel 8 дней назад
એકદમ સાચી વાત છે બેન રાજકીય દાવપેચ ચાલુ કર્યો છે જયમાતાજી
@baldevsumbad5865
@baldevsumbad5865 8 дней назад
Game te thay Raju bhai dhram na badlay jindgi chhodi devay
@manbha_9
@manbha_9 9 дней назад
કડવુ છે પણ સત્ય છે
@mohanvinjuda5207
@mohanvinjuda5207 8 дней назад
Great job gopibe Tamara jeva patrakar great
@ramdevpirstudio11
@ramdevpirstudio11 9 дней назад
👍
@user-du4ke2bo6z
@user-du4ke2bo6z 3 дня назад
वाह बहन इस केस में पहली बार तटस्थ पत्रकारिता दीख रही है
@r.j.solanki3069
@r.j.solanki3069 2 дня назад
जय जय श्रीराम ! जय जय श्रीकृष्ण ! जय माताजी !
@rajgodhaniyaofficial
@rajgodhaniyaofficial 6 дней назад
News ma 1 number tmari news 💯 hoy che
@mahobatsinhchauhan3357
@mahobatsinhchauhan3357 9 дней назад
Salute madam
@piyushgohel8488
@piyushgohel8488 4 дня назад
Congratulations 🎉
@jadavharsh3490
@jadavharsh3490 8 дней назад
Good work
@MansinhVihol
@MansinhVihol 8 дней назад
Satya vat se medam
@samyakmx
@samyakmx 8 дней назад
Bilkul sachi vaat
@user-yv5nu5ut4k
@user-yv5nu5ut4k 8 дней назад
તમારાથી જમાવટ નથી ઘર ભેગી ના થઈ જાય
@LionOfGir383
@LionOfGir383 6 дней назад
100% રાજનીતિક જ
@valaabhay3019
@valaabhay3019 5 дней назад
Jay ma Bhavani 🚩
@MaydeepsinhJethva
@MaydeepsinhJethva 9 дней назад
Java diyo kay jarur nathi pikinav ne am bhi ae Kya mane che hindu devata ne
@user-is3by8qb9x
@user-is3by8qb9x 8 дней назад
આ જોશી બેન ની વાત વિચિત્ર છે ગોળ ગોળ વાતો કરે છે
@Rj_Patel3009
@Rj_Patel3009 8 дней назад
તુ મુલ્લુ લાગસ 😂
@vaishalliparmar7396
@vaishalliparmar7396 9 дней назад
Justice ⚖️ only
@jadejasidhrajsinh5309
@jadejasidhrajsinh5309 8 дней назад
Aa kom halki aavese
@rasdhaar
@rasdhaar 8 дней назад
Are motabhai..koi kom halki na hoy, pn darek kom ma halka manso jrur hoy.. tamari ghanti ma pn hashe.. hu dalit chu pn mara ghana darbar mitro che.. sidhu koi gnati jati vishe kharab na bolvu joiye..
@Jadeja86
@Jadeja86 7 дней назад
Gopi 1 mahina thi aaj topic ni pachad paydi che biji news nathi Ani pase
@MDY24
@MDY24 9 дней назад
Trevad Hoy To Java Solanki No Video Banavo ( Junagadh)
@rathodbharat9777
@rathodbharat9777 9 дней назад
Raju solkeye ketla apya medam ke raju ne gare g.....
@RajaRamMohanKaay
@RajaRamMohanKaay День назад
બ્રાહ્મણ પાસે શું આશા રાખી શકાય ??? ક્યારેય દલિતો ની ફેવર માં બોલે નહિ
@zalaharendasinh3278
@zalaharendasinh3278 8 дней назад
Gopi. Ben. Aje. Thodu. Sachu. Boli. Rahya. Chhe
@khadpiplinikheti9857
@khadpiplinikheti9857 7 дней назад
રાજુ સોલંકી ક્યાકાય સારો માણસ છે લુખા તત્વજ છે
@01.lake.25
@01.lake.25 День назад
Jayraj khuni che ...aajivan saja mleli che.....😂😂😂
@Ramdassadhu12579
@Ramdassadhu12579 9 дней назад
સરશ વાત. કરી છે બેન.
@Meet8488
@Meet8488 5 часов назад
Jiya sudhi mads pehla mads nahi bane tiya sudhi aa kalyug j rese jiya maru Bharat ek helping part hatu tiya aaj aa jahdao mara mari na kisao loko jer khay ne mari jay loko khabar nay su aavu vichari ne chale che aaj kal
@user-gs8hh3si9l
@user-gs8hh3si9l 8 дней назад
Rajkiy. Vag. Hahe. Tya suthi koi. Jajment. Nahi. Aave
@Unknownfromgujarat_
@Unknownfromgujarat_ 9 дней назад
DEVANSHI JOSHI ATYAR NA JOURNALISTS MATE EK MISAAAL CHE SALUTE 🫡
@dilipbhaiodedara918
@dilipbhaiodedara918 9 дней назад
Vaya jav ne aaje j upadi oshi tame shacha hoy to jav ne jarur jav
@devshishingrakhiya4770
@devshishingrakhiya4770 9 дней назад
બિલકુલ સત્ય કહ્યું છેઆપને.
@jadejasidhrajsinh5309
@jadejasidhrajsinh5309 8 дней назад
Modha uper thi tame nathi odakhta 😂raju ne
@Rj_Patel3009
@Rj_Patel3009 8 дней назад
કોથરીઓ લાગે છે 😂
@Unknownfromgujarat_
@Unknownfromgujarat_ 9 дней назад
DEVANSHI BEN TAMNE TOY JOIRNALISM AVDE CHE.. GHANU KHOTU NE GHANU SACHU BOLO CHO.. SACHU TO DEVANSHIBEN TAMNE COURT KESE PN GANESH GONDAL VISHE.. PN J RAJU SOLANKI PAR TAME PRASHNA UTHAVYO CHE ANE SALAAM CHE 🔥🔥🔥🔥
@LionOfGir383
@LionOfGir383 6 дней назад
૨ લાખ bike અને 5 હજાર પીડિતો... ये कैसा हिसाब हुवा
@laljibhaipatel2922
@laljibhaipatel2922 8 дней назад
Raju Solankibhai DARU na Bhadhni Lage chhe 😂😅
@gohildharmendrasinh1091
@gohildharmendrasinh1091 4 дня назад
આ વખતે કમલમ બોલ્યા નહીંતર મંગલમ કેહતા
@rasdhaar
@rasdhaar 8 дней назад
Darek samaj na agevano potano vyaktigat svarth sadhvanu j kam kare che. .
@dineshsankhat99
@dineshsankhat99 9 дней назад
Good ben
@pranjalparmar-jk3bl
@pranjalparmar-jk3bl 5 дней назад
,abhar
@gohilranveersinh9732
@gohilranveersinh9732 9 дней назад
😂😂
@bhanubhairaval1412
@bhanubhairaval1412 7 дней назад
Kota khel😊😊
@jamja118
@jamja118 9 дней назад
Wah medam wah super
@Meet8488
@Meet8488 5 часов назад
Pehla to aa Gujarat ne janava nu ke aa sache j Gujarat up Bihar banva aagar jay rahiyu che koy ne su hve police no khof j nathi ek Gujarat hatu 2000 pehla jiya nani babal mate pn loko ma ek khof hato ke aa su thayu ne aaj 2024 chale che aahi 2015 thi me joyu che ke bs madar karta pn mads nahi darta aa aapdu Gujarat aavu natu har ek mads aaj je jagda kare che e na karo aa aapdu Gujarat che har ek Gujarat ma rahel aapda Bhai che nay jagdo kahi mathakut karo
@m.j.sodha1112
@m.j.sodha1112 9 дней назад
DEVANSIBEN.RAJPUTSAMAJE.SARKARNEBATAVIDIDHU.RAJPUTSAMAJNIJITTHAICHHE..SARKARNE.TEKABHAAVAPAIDACHHE.MATE.RAJPUTSAMAJNE.VACHAMANOLIYO.
@virendrasinhjadeja8303
@virendrasinhjadeja8303 7 дней назад
Good observation ben.. . Great job.....
@amitsumra3053
@amitsumra3053 5 часов назад
Truu lin ben
@ileshjavia5963
@ileshjavia5963 9 дней назад
Thava dyo muslim, Rajneeti karvano irado lage che.
@user-yh5wi5jt5s
@user-yh5wi5jt5s 8 дней назад
ન્યૂઝ વાળા નવરિના છે
@Unknownfromgujarat_
@Unknownfromgujarat_ 9 дней назад
GANESH GONDAL NA SAMARTHAKO NU AVU KYAREY NATU KEHVANU THATU K TAME AMNA VISHE NEWS MA BOLO NAI AVA TO IMPRACTICAL AME NATHI ANE AMARO PAKSH AVO PN NATO K A AMNE PROTECTION AAPE CHE MATE AME ANO PAKSH LAY A CHE.. AMARO PAKSH ATLOJ HATO K J FARIYADI NI FIR CHE AJ SAMPURNA HAKIKAT NATHI MEDIA A A RITE PRESENT PN NA KARVI JOY A.. ANE J SANJU CHE ANE VICTIMISE NA KARO AMA PAR J CRIME THAYU CHE ANA KARTA BED CRIMES ANE BIJA PAR KARYA CHE A MUDDO UTHAVA NI VAAT HATI…
@KESRI_WORLD
@KESRI_WORLD День назад
Bani jao😂
@nitinparmarnitinparmar9100
@nitinparmarnitinparmar9100 9 дней назад
Kub Sara'sben
@vinayvyas7789
@vinayvyas7789 8 дней назад
Bahut vato karanar thi kai no thay😅😅😅😅😅
@gskdigitalcreator8897
@gskdigitalcreator8897 8 дней назад
હવે આને મૂકોને
@pruthvirajjadeja6120
@pruthvirajjadeja6120 8 дней назад
Aa raju ne aena lukha manso ae ghana loko ne dabavi ne paisa padavela che khota dhong kari ne aena aakha samaj ne germarge dori jay se jyare hakikat to kaik judij se pote kok na isare aa badhu kare se
@5-e40kenishpatel6
@5-e40kenishpatel6 6 дней назад
Ane a Raju urfe Rafiq pote dod darbar ni vat kare jayrajsinhsinh ne ke hu eklo kafi che to ma fadava atrocity ni kalam lagiye che ladile kaydesar
@vijaythakor1377
@vijaythakor1377 9 дней назад
Jena thi je thqy a ukhadi levanu
@ravirajsinh2241
@ravirajsinh2241 9 дней назад
Better budh Dharm apnave
@ashvinnakum7183
@ashvinnakum7183 9 дней назад
આ કયું પત્રકારત્વ છે!!!!
@Meet8488
@Meet8488 5 часов назад
Daily ketla jagdavo thay che me kal joyu ke Surat BRTC Bus na driver ne Marta hata yrr stop atla j badha tme badha matha bhari cho to des na hit ma kaik kari batao aa
@TR-ce8wt
@TR-ce8wt 7 дней назад
Raju na samaaj na loko jo iman jagavi ne muslim bani jase to a vaat pakki ke kehvato savarno a loko ne maari to nai j sake
@pravinmakasana5882
@pravinmakasana5882 9 дней назад
Ben have kai aa vu naghibadha bhuli gayase tame bhulva nathi deta
@dcjadajajadaja1429
@dcjadajajadaja1429 8 дней назад
આદિવાસી ઓ સાથે અસ્પૃશ્યતા નથી. આજે અમો સાથે જમ્યા. મારી વાડી માં કામ કરે છે. Bamsef વામન ખોટો છે
@kesri_digital
@kesri_digital 5 дней назад
Bhai adivasio sara che kem ke a bahar thi ave che ane dalito to ahiya na che atle amni sathe આભાળશેટ રાખેછે આના દાખલા અમારા ગામ માં છે આવું ન હોવું જોઈએ ભાઈ હર એક માણસ ને પોતાનું જીવન છૂટ થી કાયદાના દાયરા માં રહીને જીવવાનો અધિકાર ભારત ના સંવિધાને આપેલ છે... પરંતુ લોકોની નીચલી કક્ષા ની માનસિકતા એ લોકો નો ભોગ લીધો છે જે સત્ય સનાતન છે
@sheladiyasanjay1155
@sheladiyasanjay1155 4 дня назад
Java dyo ane
@jadejasahadevsinh1
@jadejasahadevsinh1 3 дня назад
RAJU ANE RAJU JEVA KETLAY DALEETO JO ANAAMAT MUKI DIYE NE TOH MARAD NA DIKRA. NAKAR BADHAI NE KHABAR J CHE BHEGA THAI NE SARKAAR NE BLACKMAIL KARTA AAVOJ CHO 50 varas thi MARAD NO DIKRO HOI NE ENE SHARAM AAVE. JE MANAS NE SHARAM J NA HOI. ane baayu ne road upar kapda utaari ne dodaava ni salaayu diye ee ketlo kaayar ane kshamta vina no manas hase. Raju solanki. eklo hoi toh Raju solanki kai j nathi. sarkaar ne aa loko blackmail karvaanu bandh kare ne ena maate aa andolan ptaavi leje rajya. Tara aakha samaj nu anaamat jai che. Nokri karvi hoi toh karje na karvi hoi toh na karto
@Unknownfromgujarat_
@Unknownfromgujarat_ 9 дней назад
KM BIJA EKAY NEWS CHANNEL RAJU SOLANKI NA AGENDA PR SAVAAL NATHI UTHAVTU KHAS KARINE NIRBHAY NEWS.. GOPI GANGAR TAKE NOTES LEARN SOMETHING FROM DEVANSHI JOSHI 🔥🔥🔥🔥
@TruthPrevails-qo2hs
@TruthPrevails-qo2hs 9 дней назад
Devanshi ben atyare hasyaspad to media lage che kem k judge nu kaam to media a sambhadi lidhu che ne.bija ni lagni ne hasyaspad kahi ne dukh na pohchado devanshi ben.ganesh gondal loko na dukh ma loko sathe ubho ryo che etle tya na loko eni sathe ubha che ene tame hasyaspad na kahi sako.matra ne matra ganesh gondal MLA no dikro che atle tame ena vishe tika tippani karo cho.ben bhavishya koi a nathi joyu kal savare mara ne tamara parivar ma thi koi ne ava loko sathe mathakut thai sake apdo vaak na hoy to pan.ava loko aapan ne salvadi sake ben etle atyare apde bija par tippani karta pehla vicharvu joiye
@jamja118
@jamja118 9 дней назад
Raju ne roj youtube par loko jemfave bole che astroctity kar raju par police kem action nathi leti etlu bole to par police su dalito thi dare che
@vikramsinghzala6826
@vikramsinghzala6826 9 дней назад
Atrocity kanoon banaavnaar Ganesh na Pappa j chhe Jane khado khodyo te look under padya
@5-e40kenishpatel6
@5-e40kenishpatel6 8 дней назад
Na bhai a kaydo varso pela no che 5 varsh pela modi saheb j sansodhan mate kahelu tyre Jay bhim kari a loko kudi padela pan have avi dhamki koi ape to obc general ek thai maha andolan same kaydo j nabood karvo padse
@vikramsinghzala6826
@vikramsinghzala6826 8 дней назад
@@5-e40kenishpatel6 Darbaaro ane patelo j aa kaanoon ma vadhaare fasaay chhe rti karvi hoy to kari lejo
@pinalrao5697
@pinalrao5697 9 дней назад
Hindu dalit cho atle atrocity no labh uthavo cho.
@Jadeja86
@Jadeja86 7 дней назад
Gopi pachi avi gay
Далее